રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પહેલા એક ચમચી ચોખા ને પાણી થી ધોઈ દસ મિનિટ પલાળી રાખો. બદામ ને ગરમ પાણીમાં પાચ મિનીટ રાખી તેની છાલ ઉતારી લાંબી કતરણ કરવી.
- 2
હવે જાડા તળિયા વાળા વાસણ માં ઘી નાખી તેમા ચોખા નાખી એક મિનિટ હલાવી તેમા દૂધ ઉમેરો. દૂધ બરોબર ઉકળે અને ચોખા બાફી જાય એટલે તેમા ખાંડ નાખી બરોબર હલાવી ધીમે તાપે દસ થી પંદર મિનીટ ઉકળવા દો. સતત હલાવવું.
- 3
હવે દૂધપાક નો કલર ચેન્જ થાય એટલે ગેસ બંધ કરી દો ઉપર થી ઇલાયચી-જાયફળ નો પાઉડર નાખી બરોબર હલાવી બદામ અને ચારોળી થી ગાર્નીશીંગ કરી એકદમ ઠંડુ પડવા દેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
-
-
-
-
દૂધપાક(Doodhpak recipe In Gujarati)
#ટ્રેડિંગઆયુર્વેદ મુજબ ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુ નો અંત અને શરદઋતુ નો પ્રારંભ દિવસે ગરમી અને રાતે ઠંડક એટલે માંદગી ની શક્યતા વધી જાય..આવા સંજોગો માં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખા નું મિશ્રણ કફનાશક સાબિત થાય છે...ભાદરવા માં ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણ માં તાપમાન માં વિષમતા હોય છે તેવા સમયે રોગો ના શમન ને અટકાવવા દૂધપાક મદદ રૂપ થાય છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#milk રેસીપી ચેલેન્જ #mrદૂધે સંપૂર્ણ આહાર છે દૂધમાંથી અવનવી અને વાનગીઓ બને છે દૂધ એક એવું પ્રવાહી છે કે જે નાના-મોટા બધા માટે ઉપયોગી છે અને કેવું પ્રવાહી છે કે જે માંદા અને તંદુરસ્ત માણસ માટે ઉપયોગી છે. હાલમાં પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધના દિવસો ચાલતા હોવાથી ઘરે ઘરે આ દૂધપાક બનતો હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કેસરીયો દૂધપાક (Kesariyo Doodhpak Recipe In Gujarati)
#ટ્રેંડિંગઆયુર્વેદના મત મુજબ ભાદરવો મહિનો એટલે દૂધપાક અને ખીર ખાવા નો મહિનો. આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. વળી ભાદરવા મહિનામાં પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ દૂધપાક થી કરવામાં આવે છે. અને દૂધ એક સંપૂર્ણ આહાર છે. Neeru Thakkar -
કેસર ડ્રાયફ્રુટ નો દૂધપાક (Kesar Dryfruit Doodhpaak Recipe In Gujarati)
#mrમિલ્ક રેસિપી ચે લેન્જ Bina Talati -
-
-
-
-
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : દૂધપાકઅમારા ઘરમા સાતમ ના દિવસે દૂધપાક હોય જ . ઠંડો ઠંડો દૂધપાક એકદમ સરસ લાગે ખાવાની મજા આવે . રાંધણ છઠ્ઠ ના દિવસે બનાવી ફ્રીઝ મા રાખી દેવો . Sonal Modha -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મારા ઘરે આજે શ્નાદધ હતું, એટલે મને થયું કે આ મહિના માં બધાં ઘરે દૂધપાક બનાવશે , તો આ રેસિપી ઘણાં લોકો ને મદદરુપ બનશે.#સપ્ટેમ્બર Ami Master -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15583718
ટિપ્પણીઓ