પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)

#WLD
આજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
#MBR7
Week7
#CWM2
#hathimasala
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLD
આજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે
#MBR7
Week7
#CWM2
#hathimasala
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળને એક તપેલી એમાં લઈ બે થી ત્રણ વખત ધોઈને જરૂર મુજબ પાણી નાખી પાંચ મિનિટ માટે પલાળીને રાખો
- 2
ત્યારબાદ મિક્સર જારમાં પાલકના પાન આદુ લીલા મરચાં લસણ નાખી તેની પ્યુરી બનાવી લો પછી કુકરમાં ઘી ગરમ મૂકી તેમાં જીરું હિંગ ખડા મસાલા નાખી એક મિનિટ માટે સાંતળી લો
- 3
પછી તેમાં ટમેટું અને મીઠું નાખી એક મિનિટ માટે સાંતળી લો. ત્યારબાદ તેમાં બનાવેલી પ્યુરી કિચન કિંગ મસાલા ધાણાજીરું પાઉડર નાખી બરાબર મિક્સ કરી પ્યુરી ને બે મિનિટ માટે ખૂબ થવા દો
- 4
ત્યારબાદ તેમાં પલાળેલા દાળ ચોખા ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી કુકરમાં ત્રણથી ચાર સીટી વગાડી લો
- 5
તો હવે આપણી હેલ્ધી ટેસ્ટી ગરમાગરમ પાલક લસણની ખીચડી બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો આ ખીચડી બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
-
-
-
ચણા સતુ ના લોટ ના ચીલા (Chana Sattu Flour Chila Recipe In Gujarati)
#MBR7Week7#WLDઆજે મેં ડિનરમાં બનાવ્યા હતા ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બન્યા છે. Falguni Shah -
ફુદીના પાલક પરાઠા (Pudina Palak Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Falguni Shah -
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala##MBR7 Rita Gajjar -
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
તુવેરની દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
-
લીલી હળદર નો સંભારો (Lili Haldar Sambharo Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD#લીલીહળદરનોસંભારોરેસીપી Krishna Dholakia -
ઘુટો (Ghuto Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR7week7#CWM2#Hathimasala#WLD Unnati Desai -
સાબુદાણા ના ઢોસા (Sabudana Dosa Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ રેસિપી મેં આજે લંચમાં બનાવી હતીખૂબ જ ટેસ્ટી બને છે શ્રાવણીયો સોમવાર છેલ્લો મેં ફરાળમાં બનાવી હતી. Falguni Shah -
-
મૂળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#CWM2#hathimasala#WLD#WEEK2#Routine masala#Garam masala Rita Gajjar -
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
મૂળા નું લોટ વાળું શાક (Mooli Lot Valu Shak Recipe In Gujarati)
#MBR7#WEEK7#WLD#Cooksnap challenge Rita Gajjar -
-
બાદશાહી ખીચડી (Badshahi Khichdi Recipe In Gujarati)
#BWખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
હેલ્ધી ટેસ્ટી આરોગ્યપ્રદ છાસ નો મસાલો
#MBR7#Week7#CWM2#Hathimasala#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#HRહોળી ના ઉપવાસ સવારના ફરાળમાં બનાવી હતીખૂબ જ સ્વાદિષ્ટ બની હતી Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ