તુવેર અને લીલાં વટાણાની કચોરી (Tuver Kachori Recipe In Gujarati)

તુવેર અને લીલાં વટાણાની કચોરી (Tuver Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર અને વટાણા ના દાણા ને પીસી લો ત્યાર બાદ માઈક્રોવેવ માં માઈક્રો સેફ બાઉલ માં તેલ ને 2 મિનિટ માટે ગરમ કરો..
હવે રાઈ, હીંગ, હળદર નાખી ફરી એક મિનિટ માટે ગરમ કરી લો..
હવે પીસેલી તુવેર એડ કરી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ એડ કરો અને બરાબર મિક્સ કરી લો..વચ્ચે વચ્ચે હલાવતા રહો. - 2
હવે સ્ટફિંગ ચડી જવા આવે એટલે તેમાં તલ નાખી ને 2 મિનિટ ફરી માઈક્રો કરો..
હવે આ મિશ્રણ માં ગરમ મસાલો, મરચું, ખાંડ, તજ લવિંગ પાઉડર, લીંબુ નો રસ એડ કરી બરાબર મિક્સ કરી 5 મિનિટ ફરી માઈક્રો કરી લો..
હવે સ્ટફિંગ રેડી છે. - 3
પરાઠા જેવો લોટ બાંધી લો.
લોટ માંથી નાની પૂરી વણો અને સ્ટફિંગ લઈ કચોરી ભરી લો.. - 4
લોટ માંથી નાની પૂરી વણો અને સ્ટફિંગ લઈ કચોરી ભરી લો. તમને ગમતા શેપ માં કચોરી બનાવી લો. અને તેલ માં તળી લો...
- 5
તો તૈયાર છે ગરમા ગરમ તુવેર વટાણા ની કચોરી. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર ની કચોરી(Tuver ni kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેરશિયાળામાં લીલું શાકભાજી ખુબ જ સરસ મળે છે. અને લીલી તુવેર ને જોઈ ને બસ કચોરી ની જ યાદ આવી જાય છે. એમાં પણ જો લીલા ધાણા મરચાં લસણ ની ચટણી સાથે હોય તો મજા આવી જાય છે. Reshma Tailor -
મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WLD Bhavna C. Desai -
રીંગણ અને લીલી તુવેર ની કઢી (Ringan Lili Tuver Kadhi Recipe In Gujarati)
#CWM2#hathimasala#WEEK2#WLD#ROK#Khada ane routine masala Rita Gajjar -
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
બાજરી અને મેથીના ગોટા (Bajri Methi Gota Recipe In Gujarati)
#CWM2#WLD#Hathimasala#cookpadgujrati#cookpadindia Amita Soni -
-
-
-
-
ઘુટો (Ghuto Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR7week7#CWM2#Hathimasala#WLD Unnati Desai -
ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Reshma Tailor -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લીલી હળદર નો સંભારો (Lili Haldar Sambharo Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD#લીલીહળદરનોસંભારોરેસીપી Krishna Dholakia -
-
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA -
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
-
-
ગ્રીન તુવેર પુલાવ (Green Tuver Pulao Recipe In Gujarati)
#WLD#CMW2#Hathimasala#Week2#MBR8#Week8#cookpadindia Parul Patel -
-
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ hetal shah -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
More Recipes
ટિપ્પણીઓ