ક્રીમી સ્વાદિષ્ટ હોટ ચોકલેટ

#MBR7
#Week7
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
આ વર્ષે ઘણી નવીનતમ વાનગી બનાવી તેમાં મેં મારી સ્પેશિયલ અને બેસ્ટ વાનગી ક્રીમી હોટ ચોકલેટ બનાવી છે
ક્રીમી સ્વાદિષ્ટ હોટ ચોકલેટ
#MBR7
#Week7
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
આ વર્ષે ઘણી નવીનતમ વાનગી બનાવી તેમાં મેં મારી સ્પેશિયલ અને બેસ્ટ વાનગી ક્રીમી હોટ ચોકલેટ બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લીટર દૂધ લેવું તેને ઉકાળવું 1 ચમચીમલાઈ લેવી ચોકલેટ ચિપ્સ લેવી 1 ચમચીકોકો પાઉડર લેવો અને એક પાઉચ ચોકલેટ સીરપ લેવું. ત્યારબાદ બે કાચના ગ્લાસ લઈ તેને ચોકલેટ સીરપ વડે બંને ગ્લાસને કોટ કરવા
- 2
ત્યારબાદ દૂધને ઉકાળીને ખૂબ ગરમ કરવું અને ઉપર જે ફીણા વાળે તે કાઢી લેવા ત્યારબાદ દૂધમાં ચોકલેટ ચિપ્સ નાખી ગરમ કરો 1 ચમચીકોકો પાઉડર નાખો અને ગરમ કરવું ચોકલેટ વાળુ દૂધ તૈયાર કરવું
- 3
ત્યારબાદ બે કાચના ગ્લાસમાં ગરમ હોટ ચોકલેટ ભરવી ઉપર જે ફીણા કાઢેલા છે તે મુકવા ઉપર ક્રીમ મૂકવું ત્યારબાદ આ બંને ગ્લાસ ઉપર વ્હાઈટ ચોકલેટ મૂકવી ડાર્ક ચોકલેટ ટુકડા મૂકી ડેકોરેટ કરી યમ્મી યમ્મી ક્રીમી હોટ ચોકલેટ સર્વ કરવી. આ બાળકો ખાસ ભાવે છે આ બાળકોની પ્રિય વાનગી છે અને તે આનંદથી આ વોટ ચોકલેટ નો સ્વાદ માણે છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીમી હોટ ચોકલેટ (Creamy Hot Chocolate Recipe In Gujarati)
#AA1#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનો એ ઉત્સવોનો મહિનો છે આ મહિનામાં જન્માષ્ટમી સાતમ આઠમ ના મેળા વગેરે ઉત્સવોની ઉજવણી લોકો કરતા હોય છે તેમાં ગરમા-ગરમ વાનગી સૂપ coffee હોટ ચોકલેટ વગેરેનો ઉપભોગ હોય છે આ બધાની મજા માણવી કંઈક ઓર જ હોય છે મેં આજે ક્રીમી હોટ ચોકલેટ બનાવી છે Ramaben Joshi -
હોટ ચોકલેટ
#શિયાળાશિયાળાની ઠંડીમાં જો ગરમ-ગરમ ચોકલેટ મિલ્ક મળી જાય તો ઠંડી બહુ જ મજા આવે છે. ઠંડીમાં ગરમ ધુમાડા નીકળતો હોટ ચોકલેટ પીવાની મજા જ અલગ છે. cdp6125 -
હોટ ચોકલેટ સોસ (Hot Chocolate Sauce Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR1 હોટ ચોકલેટ સોસ / સિરપ (હોમમેડ)#wwek1 Sneha Patel -
ક્રીમી ચોકલેટ મિલ્ક
#હેલ્થડે બધા બાળકોને દૂધ ખુબ જ ઓછુ ભાવે છે તો આજે મેં મારા દીકરા સાથે દૂધમાં ચોકલેટ ફ્લેવર નો ઉપયોગ કરી ખૂબ જ યમ્મી ક્રીમી ચોકલેટ મિલ્ક બનાવેલ છે. Bansi Kotecha -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#amazing august week1અહીં મે અમારા ઘરે રુટીન માં પીવાતા હોટ ચોકલેટ મિલ્ક ની રેસીપી શેર કરી છે જેમાં બહુ કેલરી ન હોય છતાં ટેસ્ટી લાગે.તમે અહીં ડાર્ક ચોકલેટ અને વ્હીપ ક્રીમ ઉમેરી વધુ રિચ બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
-
કેફે સ્ટાઈલ હોટ ચોકલેટ (Cafe Style Hot Chocolate Recipe In Gujarati)
#AA1આ હોટ ચોકલેટ નટસ્ સાથે ખાવાની અને પીવાની બહુ જ મજા આવે છે.. Sangita Vyas -
હોટ ચોકલેટ (Hot chocolate Recipe in Gujrati)
#goldenapron3 #week_20 #Chocolateચોકલેટ બધા જ બાળકોને ખૂબ ભાવતી હોય છે. એને તમે કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો સહેલાઈથી ખાય છે. અત્યારે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે એટલે આજે મેં મારી દીકરીને હોટ ચોકલેટ દૂધ બનાવી આપ્યું. Urmi Desai -
હોટ ચોકલેટ મિલ્ક
#દૂધ#જૂનસ્ટારહોટ ચોકલેટ લગભગ બધાને જ પ્રિય હોય છે. મોનસુન અને વિન્ટર માં પીવાની અલગ જ મજા છે. Disha Prashant Chavda -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં અથવા તો વરસાદની ઋતુમાં ગરમાગરમ હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા પડે છે. ઘરે બનાવેલું હોટ ચોકલેટ ડ્રીંક બહાર તૈયાર મળતા પેકેટ અથવા તો રેસ્ટોરન્ટમાં મળતા હોટ ચોકલેટ કરતા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘરે હોટ ચોકલેટ બનાવવું ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે.#AA1#cookpadindia#cookpad_gu spicequeen -
ઇટાલિયન હોટ ચોકલેટ (Italian Hot Chocolate Recipe In Gujarati)
#GA4#Week5#Italian#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
આજે ચોકલેટ ડે છે... તો ચાલો ઠંડી ની સિઝન માં બધાનેહોટ ચોકલેટ પિવડાવું..😀મારી તો મોસ્ટ ફેવરિટ છે !...તમારી..? Sangita Vyas -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1આ ગરમ પીણું ચોમાસા અને શિયાળા માં પીવા ની બહુ જ મઝા આવે છે.આ રેસીપી સ્ટારબક્સ ની હોટ ચોકલેટ ને મળતી આવે છે. ટ્રાય એન્ડ એન્જોય.....Cooksnap@Lucky607 Bina Samir Telivala -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1ચોકલેટ એટલે સૌ ની ગમતી વસ્તુ. ચોકલેટ ખાવામાં સરસ લાગે છે એમ દૂધ સાથે જયારે એને પીવામાં આવે છે ત્યારે એનો સ્વાદ અને સુગંધ મનમોહી લે છે. અહીં મેં હોટ ચોકલેટ બનાવ્યું છે. Jyoti Joshi -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1 આ રેસીપી મેં ડાર્ક ચોકલેટ નો ઉપયોગ કરી બનાવી છે. હોટ ચોકલેટ એક ક્લાસિક પીણું છે. તેનો તમે દરેક સિઝન માં ઉપયોગ કરી શકો. Bhavna Desai -
હોટ ચોકલેટ વિથ વોલનટ (Hot Chocolate With Wallnut Recipe In Gujarati)
આવું સરસ મજાનું વરસાદી મોસમ અને હોટ ચોકલેટ બેસ્ટ કોમ્બિનેશન છે.ઠંડા વાતાવરણમાં ગરમ ચોકલેટ ને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ચાલુ થાય એટલે ઘરેથી ડિમાન્ડ આવે છે હોટ ચોકલેટ ક્યારે બનશે ! #August#weekend Chandni Kevin Bhavsar -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
બ્રેડ કેક(Bread Cake Recipe in Gujarati)
આ રેસીપી મારી બહેન પાસેથી શીખી બધી વસ્તુ તૈયાર હોય તો જલ્દીથી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે મેં થોડા ફેરફાર કરીને બનાવી છે Pina Chokshi -
કોલ્ડ કોકો વીથ આઇસક્રીમ (Coldcoco Icecream Recipe in Gujarati)
કાલે ચોકલેટ ડે હતો એટલે બેસ્ટ ઓપ્શન Smruti Shah -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Amazing August#AA1 હોટ ચોકલેટચોકલેટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય વરસાદ ની સિઝનમાં Tea time એ હોટ ચોકલેટ પીવાની મજા પડી જાય. Sonal Modha -
ચોકલેટ આઇસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#APR#RB10#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
સુરતી કોકો વીથ ચોકલેટ ચિપ્સ(Surti coco with chocolate chips recipe in Gujarati)
#GA4#Week13#Chocalate Chips#post 2રેસીપી નંબર137હંમેશા સુરત જમણ માટે વખણાય છે. તેમાં ખાસ સુરતનું ખમણ ,ઘારી ,અને સુરતનો કોકો.ઘરમાં દરેકને કોકો ભાવે છે એટલે આજે મેં ચોકલેટ ચિપ્સ વિથ કોકો બનાવ્યો છે. Jyoti Shah -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઝરમર વરસાદી ઠંડક વાળી મોસમમાં સાંજે થાક્યા પાક્યા ઘરે આવીએ અને હાથમાં ગરમાગરમ હોટ ચોકલેટ નો કપ મળી જાય તો એથી વધુ બીજું શું જોઈએ?હોટ ચોકલેટનો સ્વાદ અને સુગંધ એટલા અદભુત હોય છે કે તે લીધા પછી થાક ઉતારવા લાગે અને એનર્જી તો તરત જ મળી જાય.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
હોટ ચોકલેટ કોફી (Hot Chocolate Coffee Recipe In Gujarati)
Coffee ☕ Time આજે મેં હોટ ચોકલેટ કોફી બનાવી. Home made વેનીલા sponge cake 🍰 સાથે સર્વ કર્યો છે. Sonal Modha -
ચોકલેટ મફિન્સ કીડસ સ્પેશિયલ (Chocolate Muffins Kids Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SGC (કીડસ સ્પેશિયલ રેસિપીઝ) Sneha Patel -
ચોકલેટ ઘેવર કેક
#5Rockstats#તકનીકઘેવર તો બધા બનાવતાં જ હોય છે,પણ આજે હું ચોકલેટ ઘેવર બનાવવાની છું,અને તેમાંથી કેક બનાવવાની છું ,તો ચાલો જોઈ લઈએ તેની રીત. Heena Nayak -
હોટ ચોકલેટ
#RB19#AA1#SJRહોટ ચોકલેટ એ દૂધ, ચોકલેટ થી બનતું એક સ્વાદિષ્ટ ગરમ પીણું છે . એવું કહેવાય છે કે પહેલીવાર ચોકલેટ પીણું 2500 થી 3000 વર્ષ પહેલાં માયા એ બનાવ્યું હતું જે અઝટેક સંસ્કૃતિ નો એક ભાગ 1400 એ.ડી. થી છે.વિશ્વભર માં પ્રચલિત એવું આ પીણું બનાવાની વિધિ માં વિવિધતા હોય છે અને ચોકલેટ ,ક્રીમ, માર્શમેલો વગેરે નો ઉપયોગ ટોપીંગ્સ માટે થાય છે. વડી, આજકાલ તો બજાર માં તૈયાર પાઉડર મિક્સ પણ મળે છે. Deepa Rupani -
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
More Recipes
ટિપ્પણીઓ