લીલી ડુંગળી ના મુઠીયા (Lili Dungri Muthia Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
લીલી ડુંગળી ના મુઠીયા (Lili Dungri Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા બંને લોટ લઈ તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું,હીંગ,તેલ, અને લીલી ડુંગળી નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.અને નાના નાના મુઠીયા વાળી સ્ટીમર માં દસથી બાર મિનિટ માટે બાફવા મુકો બફાઈ જાય એટલે તેને ઠંડા થવા દયો.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને મેથી નાખો તતડે એટલે તેમાં જીરું અને હિંગ અને તલ નાખી મુઠીયા વધારો વચ્ચે વચ્ચે હલાવતા રહો મીડીયમ તાપે પાચ મિનિટ સુધી થવા દયો વચ્ચે વચ્ચે હલાવતા રહો તૈયાર છે લીલી ડુંગળી ના મુઠીયા.સરસ લાગે છે
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી અને રીંગણા નું શાક (Lili Dungri Ringan Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia Rekha Vora -
લીલી ડુંગળી નું લોટ વાળું શાક (Lili Dungri Lot Valu Shak Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#WLD#MBR6#cookpadindia Rekha Vora -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#WLDઆ મહારાષ્ટ્રીયન વાનગી ની ચટણી છે. મિક્સર માં નહીં હાથે વાટવા ની હોય છે. Kirtana Pathak -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#RC4#Greenreceipe#weekendreceipe#cookpadindia Rekha Vora -
લીલી ડુંગળી અને ટામેટાં નું શાક (Lili Dungri Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
-
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
લીલી ડુંગળી બટાકા ના સ્ટફ પરાઠા (Lili Dungri Bataka Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#Cookpadindia ushma prakash mevada -
લીલી ડુંગળી ના લીફાફા પરાઠા (Lili Dungri Lifafa Paratha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#WPR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#cookpadindia Rekha Vora -
-
-
લીલી ડુંગળી અને ટામેટા નું સલાડ (Lili Dungri Tomato Salad Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
-
-
-
More Recipes
- સુંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
- કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટસ મેથી લાડવા વિંટર સ્પેશિયલ વસાણુ (Dryfruits Methi Ladva Winter Special Vasanu Recipe In G
- રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)
- રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16698292
ટિપ્પણીઓ