દાલ બાટી ચુરમા (Dal Bati Churma Recipe In Gujarati)

દાલ બાટી ચુરમા (Dal Bati Churma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ ની ધોઈ ને 30 મિનિટ પલાળી રાખવી. ત્યારબાદ તેમાં તેલ,મીઠું,હળદર અને જરૂર મુજબ પાણી ઉમેરી કુકર માં 3 થી 4 સિટી વગાડી બાફી લેવી.
- 2
હવે પેન માં તેલ ગરમ કરી તેમાં વઘાર ના ઘટકો ઉમેરી ડુંગળી,લીલું મરચું સાંતળી આદુલસં ની પેસ્ટ અને ટામેટું વારાફરતી ઉમેરવું.
- 3
હવે બધા મસાલા,મીઠું ઉમેરી,તે સાંતળી અને 2 કપ પાણી ઉમેરી થોડી વાર ઉકળે એટલે દાળ ઉમેરી બરાબર મિક્સ કરી લો.દાળ થોડી ઘટ્ટ રહે તે રીતે કુક કરવી.
- 4
હવે બાટી માટે નો લોટ થોડો કરકરો જ રાખેલો છે.તેને ચાળી તેમાં ઘી,મીઠું અને મીઠા સોડા ઉમેરી ગરમ પાણી વડે કઠણ લોટ બાંધવો.
- 5
હવે લોટ માંથી નાના લુવા કરી ગોળ બાટી બનાવી તેમાં ઊભા આડા કાપા પાડી લેવા.જાડા તળિયા વાળી કડાઈ માં મીઠું ઉમેરી તેમાં સ્ટેન્ડ ઉપર કાણા વાળી ચારણી માં બાટી ને બંને બાજુ શેકી લેવી.લગભગ 30 મિનિટ લાગે છે.
- 6
બાટી શેકાઈ જાય એટલે તરત જ તેને એક એક કરી ને ઘી માં બોળી ને કાઢી લો. ચૂરમાં માટે 4 બાટી નો ભૂકો કરી તેમાં ખાંડ,ઘી,ઇલાયચી અને સૂકો મેવો ઉમેરી મિક્સ કરી લો. હવે દાળ માં ઉપર થી તડકો (ડબલ વઘાર) તૈયાર કરી ઉમેરી દો.
- 7
તો તૈયાર છે રાજસ્થાન ની ફેમસ દાળ બાટી ચુરમાં ની થાળી સર્વ કર્યા છે
Top Search in
Similar Recipes
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#cookpad_Gu#cookpadIndia Payal Sachanandani (payal's kitchen) -
-
દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
#વેસ્ટમે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી Shrijal Baraiya -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
દાલ બાટી ચૂરમાં એ રાજસ્થાની વાનગીછે.ખુબ ટેસ્ટી હોવાને કારણે ખુબ પ્રચલિત થઈગઈછે સાથે ચુરમુ આને ગટ્ટાનું શાક મળે તો પૂછવું જ શું?મેં બાટી બનાવવા માટે અલગ રીત રજુકરી છે જોઈ લો.. Daxita Shah -
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
દાલ બાટી ચુરમા(dal bati churma recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_૨૮#સુપરશેફ૨_પોસ્ટ_૪#ફ્લોર/લોટ Santosh Vyas -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
દાલ બાટી ચુરમા (Dal bati churma recipe in Gujarati)
#વેસ્ટ દાલ બાટી રાજેસ્થા ની પ્રખ્યાત રેસીપી છે Apeksha Parmar -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
Weekend recipeSaturday-sundayરાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે Arpana Gandhi -
-
-
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
વિકેન્ડ માં મારી ઘરે ઘણી વખત દાલ બાટી બનતી હોય છે અને મને બહુ જ ભાવે છે અને ઠંડી ની સિઝન માં તો ખાવા ની બહુ જ મઝા આવે છે.ઘી નો ઉપયોગ સારા એવા પ્રમાણ માં થાય છે તેથી હેલ્થી છે. Arpita Shah -
દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani dal baati with churma#રાજસ્થાની પારંપારિક દાલ બાટી વીથ ચૂરમા 😋😋 Vaishali Thaker -
દાલ બાટી ચુરમા (Dal Bati churma recipe in gujarati)
#holi21#cookpadguj#cookpadind રાજેસ્થાન ની ફોક મ્યુઝિક ની જેમ અને ઘુમર ડાન્સ વખણાય તેમ થાળી ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વખણાય છે.તે છે દાલ બાટી ચુરમા.હોળી ના પવૅ માં સ્પેશીયલ વાનગીઓ માં એક છે. Rashmi Adhvaryu -
રાજસ્થાની દાલ બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#cookpadgujarati#dinnerrecipe#traditionalrecipe Khyati Trivedi -
દાલ બાટી ચુરમા (Dal Batti Churma Recipe In Gujarati)
#MBR2#Cookpadguj#Cookpadind દાલ, બાટી ચુરમા,લાડ પ્યાર ,દુલાર . રાજેસ્થાન મધ્યપ્રદેશ ની દેશી થાળી.એમા ઘણો લાડ છે.તીખા,મીઠા, સ્વાદ છે.એ એકદમ અનોખો છે. Rashmi Adhvaryu -
દાલ બાટી ચૂરમા (Daal Bati Churma Recipe In Gujarati)
#GA4#Week25#Rajashthaniદાળ બાટી ચૂરમું એ સ્પેશિયલ રાજસ્થાન ની વાનગી છે જેમાં ઘી નો વધારે ઉપયોગ કરવામાં આવે છે...અને દાળ પણ મિક્સ હોય છે એટલે પ્રોટીન પણ ભર પુર માત્રા મળે છે અને બાટીથી પણ કાર્બોહાઇડ્રેટ મળે છે.આમ થોડી હેવી ડીશ છે બટ બહુ જ ટેસ્ટી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવી તો બધા ને બહુ જ ભાવિ.. Ankita Solanki -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
-
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
-
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
આ રાજસ્થાની વાનગી છે જે બહુ ફેમસ છે, દરેક પ્રાંત ની કંઇક વિશેષતા હોય છે, દાલ બાટી નું નામ પડે એટલે રાજસ્થાન યાદ આવી જ જાય..મને મારી એક મિત્ર એ આ સિખવી હતી. Kinjal Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ (19)