રાંધવાની સૂચનાઓ
- 1
જરૂર મુજબ ઘી ગરમ થાય એટલે ગુંદ તળી લેવો તેમાં ઘી વધે એમાં લોટ ઉમેરી ને સેકવો બદામી રંગ નો થાય ત્યાં સુધી
- 2
સેકાય જાય એટલે ગેસ બંધ કરી ગોળ ઉમેરો ને મિક્સ કરો ગોળ મિક્સ કરી તેમાં તળેલો ગુંદર કાજુ બદામ કાટલું હળદર સૂંઠ ને કોપરાનું ખમણ ઉમેરો
- 3
પછી મિક્સ કરી થાળી માં ઢાળી દેવુ ને પછી પીસ કરી કોપરા નું ખમણ છાંટવું ને પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ એન્ડ સ્પાઈસી ચોકલેટ બોલ (Sweet Spicy Chocolate Balls Recipe In Gujarati)
#VR#MBR8#week8 Marthak Jolly -
-
-
-
-
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
કાચું કાટલું(Katlu recipe in Gujarati)
#MW1શીયાળા માટે આ એક ખૂબજ ઈઝી વસાણૂ છે. લેડીઝ ને કમર નો દૂખાવો કોમન હોય છે, આ કાચા કાટલા થી એ દૂખાવામા ઘણો ફર્ક પડે છે. આ કાચૂ કાટલૂ લેડીઝ માટે એક બુસ્ટર ડોઝ છે. Bhumi Rathod Ramani -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
-
-
-
-
-
-
-
-
કાટલું (Katlu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે કમર ઘૂંટણની બીમારીથી દૂર કરે છે અને શરીરમાં કમજોરીથી પણ રાહત આપે છે.😋 Falguni Shah -
કાટલું(Katlu Recipe in Gujarati)
#MW1#શિયાળો આપણે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન અને એમાં પણ શિયાળામાં તો અનેકવિધ ના શાકભાજી, બધા ડ્રાયફ્રૂટ્સ, અને ખાસ કરીને એમાં પણ ઘીનો ઉપયોગ સૌથી વધુ કરીએ છીએ.. જેટલું ઘી આ શિયાળાના મહિનાઓમાં ખવાતું હોય તેનાથી 1/2 પણ બાકીના મહિનાઓમાં ખવાતું નથી.... અને એટલે જ કહેવાય છે ને કે જેનું તન સારું તેનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે..... આ કાટલું આપણા ગુજરાતમાં સ્ત્રીઓને પ્રેગ્નન્સી પછી પણ ખવડાવવામાં આવે છે કે જેથી તેને અને પૂરતા પ્રમાણમાં ધાવળ મળી રહે... કેમ સાચું ને.. તો ચાલો નોંધી લઇ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
-
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16704197
ટિપ્પણીઓ