મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઢાઈમાં ઘી ગરમ મૂકી અડદના લોટને ધીમા ગેસ ઉપર બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો ત્યારબાદ તેમાં પીસેલો ગુંદર કાજુ બદામનો પાઉડર નાખી ગુંદર શેકાઈ જાય ત્યાં સુધી હલાવતા રહો
- 2
પછી તેમાં બધા મસાલા અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો અને નીચે ઉતારી થાળીમાં પાથરી દો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યારબાદ ચપ્પુની મદદથી તેના કાપા પાડી લો
- 3
તો હવે આપણો ટેસ્ટી હેલ્ધી વિન્ટર સીઝનમાં ખાવા માટે મેથીપાક બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. આ મેથીપાક તમે એક મહિના માટે ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો.
- 4
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાયફ્રુટસ અડદીયા (હેલ્ધી રેસિપીઝ)(Dryfruit Adadiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8#VR Sneha Patel -
-
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)
#વસાણા રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
મેથી લાડુ (Methi ladu Recipe in Gujarati)
#CB8#Week8#chhappanbhog#methiladu#winterspecial#vasana#healthy#CookpadIndia#COOKPADGUJRATI શિયાળાની ઋતુ એટલે બારે મહિના શરીર સાચવવા માટે લેવાતાં આરોગ્યપ્રદ આહાર ની ઋતુ...શિયાળાનું ખાધેલું આખું વર્ષ ચાલે તેવી કહેવત છે આથી જ શિયાળામાં વિશેષ પ્રકારના વસાણા શિયાળુ પાક નો ઉપયોગ કરવાનો હોય છે. મેથી બધાને ભવતી હોતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. શરીરમાં વાયુની તકલીફ હોય કે પછી સાંધાના દુખાવા થતા હોય, કમરનો દુખાવો હોય વગેરેમાં જો નિયમિત પણે મેથી નું સેવન કરવાથી ઘણી રાહત થાય છે. Shweta Shah -
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
વિન્ટર વસાણા 🙌💪🤩#VR#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR8Week 8 Juliben Dave -
-
-
મેથીપાક (Methipak recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં ગરમી અને શક્તિ આપનારી અલગ-અલગ ઘણી જ વાનગીઓ બનાવવામાં આવે છે. મેથીપાક એમાંની એક વસ્તુ છે જે અડદ, ચણા, ઘઉં અને મેથી ના લોટ માં અલગ અલગ પ્રકારના વસાણા, સુકામેવા અને ગોળ થી બનાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ આરોગ્ય વર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. શિયાળા દરમ્યાન મેથીપાક નું સેવન સવારે કરવામાં આવે તો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.#WM1 spicequeen -
-
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
-
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8#Winter special#cookpadgujarati#cookpadindiaમેથીપાક હું મારી મમ્મી પાસે થી શીખી છું અને વર્ષો થી બનાવું છું જે બધા ને બહુ ભાવે છે તેમાં બધા જ તેજાના બદામ કોપરું વપરાય છે જે શિયાળા ની ઠંડી માં આપણને ગરમાવો આપે છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને ગમશે અને બનાવશો. Alpa Pandya -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
#vrવિન્ટર રેસીપીશિયાળામાં ગુજરાતી ઓ નું બ્લડગ્રૂપ ઘી પોઝિટિવ હોય છેવસાણા માં ચોખ્ખુ ઘી ને બીજા મસાલા તથા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી બનાવાય છે વર્ષભર શરીર ને લાગેલ ઘસારા ને પહોંચી વળવા વસાણા લેવા જ જોઈએ Jyotika Joshi -
-
ગુંદર કોકોનટ રાબ (Gunder Coconut Raab Recipe In Gujarati)
#VRવિન્ટર વસાણાશિયાળા માં જેમ વસાણા ખાવા થી સ્ફૂર્તિ મળે છે તેમ રાબ પીવા થી પણ ઘણા બધા ફાયદા છે. Arpita Shah -
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati -
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708378
ટિપ્પણીઓ (2)