હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)

ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..
અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.
મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..
અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું.
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..
અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.
મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..
અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને જાડા તળિયાવાળા પેન માં ધીમે તાપે ગરમ મૂકો. ૨-૩ ઉભરા આવે એટલે ગેસ ધીમો કરી વિનેગર પાણી મિક્સ કરેલું mixture થોડું થોડુ ઉમેરી હલાવતા જવું.જેથી દૂધ સારી રીતે ફાટી જશે..
- 2
- 3
ગેસ બંધ કરી થોડું ઠંડું થાય એટલે કપડાં માં ગાડી લેવું તથા ઉપર ફ્રેશ ઠંડું પાણી રેડી નિતારી લેવું અને કપડું બંધ કરી ઉપર વજન મૂકી ૫-૬ કલાક નીતરવા દેવું..
હવે જ્યારે કપડું કોરું જેવું લાગે એટલે ખોલી ચપ્પુ થી પિસીસ કરી ક્યૂબ્સ બનાવી ડબ્બા માં ભરી સ્ટોર કરવું..બે દિવસ માં ઉપયોગમાં લઇ લેવું..
હોમમેડ પનીર તૈયાર છે.. - 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેશ હોમ મેડ પનીર (Fresh Home Made Paneer Recipe in Gujarati
પનીર ની recipe બનાવવા માટે ઘરે પનીર બનાવીએ તો પરફેક્ટ રિઝલ્ટ આવે છે અને વાનગી પણ હેલ્થી અને ટેસ્ટી બને છે . Sangita Vyas -
-
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
ગાય ના દૂધ નું પનીર બનાવવી યુ છે જે તમે પનીર ભુરજી કોય રેસિપી માં સટફીગ માટે ઉપયોગ કરી સકો Jigna Patel -
હર્બસ પનીર (Herbs Paneer Recipe In Gujarati)
#mrઘરે બનાવેલું છે..પનીર ટિક્કા માં આ પનીર નો ઉપયોગ કરીએ તો એક્સ્ટ્રા સ્વાદીષ્ટ લાગે છે . Sangita Vyas -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#ATમલાઈ ભેગી કરી હોય તે મલાઈને ફેંટી ને તેમાંથી માખણ કાઢી જે દૂધ બચે છે તેમાંથી પનીર બનાવ્યું છે Hetal tank -
હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Herbs#cookpadindia # Cookpadgujrati#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે. Urmi Desai -
પનીર(Paneer recipe in Gujarati)
#Lo#mrઆપણે બધા દૂધની મલાઈ ભેગી કરી એમાંથી માખણ બનાવતા હોઈએ છીએ. અને માખણ બનાવીને પછીથી નીકળેલું દૂધ આપણે ફેંકી દેતા હોઈએ છીએ તેમાંથી આજે પનીર બનાવેલું છે. Hetal Vithlani -
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#paneer#homemadepaneer#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
બરી (Bari Recipe In Gujarati)
આ બરી ગાય ના કે ભેંસ ના પેહલા દૂધ માંથી બનાવવામાં આવે છે.આ દૂધ ખુબજ ઘાટું હોય છે.આ દૂધ મા ખુબ જ પ્રમાણ માં વિટામીન અને પૌષક તત્વો હોય છે.આજે મેં અહીં ગાય ના દૂધ ની બરી બનાવેલી છે. ગાય કે ભેસ જ્યારે વિયાય ત્યારનું પેલું દૂધ હોય છે તેમા થી આ બને છે. ગુજરાતી megha vasani -
હેલ્ધી પનીર હોમમેડ (Healthy Paneer Homemade Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
પનીર (Paneer Recipe In Gujarati)
#mr#Coopadgujrati#CookpadIndia આજે મેં દૂધ ને ફાડી ને બનાવામાં આવતું પનીર બનાવ્યું છે. પનીર માથી આપણે ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. સ્વીટ, પંજાબી શાક, પરાઠા, અને ઘણું બધું.. તો ચાલો જોઈએ પનીર બનાવવાની રીત... Janki K Mer -
પનીર (Paneer Recipe In Gujarati)
#mr# પનીરદૂધમાંથી ઘરે કાઢેલું પનીર બહુ જ સરસ અને ફ્રેશ અને ટેસ્ટી લાગે છે મેં આજે દૂધમાંથી ઘરે પનીર કાઢેલુ છે. (ઘરે કાઢેલું પનીર) Jyoti Shah -
ફ્લેવર્ડ પનીર (Flavored Paneer Recipe In Gujarati)
#GA4#Week8#Milk# cookpadgujarati#cookpadindia દોસ્તો સાદા પનીર કરતાં ફ્લેવર પનીરને તમે ગ્રીલ કરીને સ્ટાર્ટર તરીકે યૂઝ કરી શકો છો તે ખૂબ જ સરસ લાગે છે SHah NIpa -
સોફ્ટ પનીર(Soft paneer Recipe in Gujarati)
પનીર બનાવવું ખુબ જ સહેલું છે. આપણે કોઈ પણ રેસીપી બનાવવી હોય તો પનીર ઘરે જ બનાવીને વાપરવું જોયે. સસ્તુ પણ પડે , તાજુ પણ હોય, અને આપણી ડીશ ની જરુર મુજબ નું આપણે બનાવીએ તો ડીશ નું રીઝલ્ટ પણ ખુબજ સારું આવે. જેમકે પંજાબી બનાવવું હોય તો ક્રીમી પનીર ની જરુર હોય, પણ જો બેંગાલી સ્વીટ બનાવવી હોય તો ગાય ના દૂધ ના પનીર ની જરુર પડે. આજે આપણે ભેંસના દુધ નું ક્રીમી પનીર બનાવીસુ .. Ilaba Parmar -
મેંગો સંદેશ (Mango sandesh Recipe In GujaratI)
મેંગો ની સીઝન છે તો આપણે બનાવી એ બંગાળી સ્વીટ સંદેશ એ પણ મેંગો ફ્લેવર માં...જોઈને ગમી જાય દ્વિ મેંગો ફ્લેવર ના પનીર સંદેશ ની રેસિપી જોઈએ.. Naina Bhojak -
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે. Swara Parikh -
-
પનીર ટીકા મસાલા
#માઇલંચ અત્યારે પરીસ્થિતી મુજબ ઘરમાં જે સામગ્રી હોય એમાંથી ચલાવવાનું હોય છે ત્યારે મારી પાસે ઇન્સ્ટંટ પનીર ટીકા મસાલા નું પેક હતું મે પનીર બનાવી સબ્જી બનાવી છે... Hiral Pandya Shukla -
-
હર્બડ પનીર
#દૂધ#જૂનસ્ટારદૂધ માંથી બનતી અનેક વાનગી માં પનીર મુખ્ય છે. આપણે સૌ પનીર ઘરે બનાવતા જ હોઈએ છીએ. આજે મેં હર્બસ નાખી ને પનીર બનાવ્યું છે. જે પનીર ટીકા તથા બીજા કોઈ પણ વાનગી માં વાપરી શકાય છે. Deepa Rupani -
ઘઉં ના લોટવાળો ચોકલેટ આઈસ્ક્રીમ
#હેલ્થી#indiaપોસ્ટ-6આ આઈસ્ક્રીમ સ્વાસ્થ્યવર્ધક છે, વેટ લોસ માટે પણ પરફેક્ટ છે કારણ કે તેમાં ફેટ વાળું દૂધ નથી,કોઈ ક્રીમ નથી કે કન્ડેન્સ્ડ મિલ્ક પણ નથી.ઘઉં નો લોટ,ગાય નું દૂધ અને કોકો પાઉડર થી બનાવવા મા આવે છે. Jagruti Jhobalia -
ગાય ના દૂધ ની બળી (Cow Milk Bari Recipe In Gujarati)
#mrગાય બચ્ચાંને જન્મ આપે ત્યારે તેના પહેલા દૂધ ને ખીરું કહેવાય છે,આ ખીરું બહુ જ હેલ્ધી હોય છે,તે દૂધ અમૃત સમાન હોય છે, Sunita Ved -
પનીર ભૂરજી
ઘરે ઘણું બધું પનીર ભેગુ થઈ ગયું છે તો એમાંથી થોડું લઈનેપનીર ભુરજી બનાવી ..ડિનર તૈયાર કર્યું છે.. Sangita Vyas -
હોમમેડ મસાલા પનીર (Homemade Masala Paneer Recipe In Gujarati)
#RC2Week-2WhitePost- 10હોમમેડ મસાલા પનીર HOMEMADE MASALA PANEER Uspe Padi Nazarrr Ke Mere Hosh Udd Gaye...Aisa Hua Asar.... Aisa Hua Asar......Aisa Hua Asarrrrrrr Ke Mere Hosh Udd Gaye ૧ તો પનીર........ ઉપર થી મસાલા પનીર ....એની ઉપર પાછું ઘરે બનાવેલું..... એ ય પાછું આટલું મસ્ત અને યમ્મી.... Aisa Hua Asarrr Ke Mere Hosh Udd Gaye....... Ketki Dave -
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
More Recipes
ટિપ્પણીઓ (4)