ગાર્લિક બટર બ્રેડ (Garlic Butter Bread recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાર્લિક બટર માટે એક બાઉલમા બટર લઈ તેમા બધી સામગ્રી ઉમેરી મેલ્ટ કરી લેવુ.
- 2
હવે એક પેનમાં બ્રેડ ની સ્લાઈસ શેકવી થોડી ગુલાબી થાય એટલે તેના પર તૈયાર કરેલુ ગાર્લિક બટર લગાવી ફરી પેનમાં ધીમા તાપે શેકવું
- 3
તેના પર ચીલી ફલે્કસ, મિકસ હર્બસ, મરી પાઉડર અને ચીઝ ભભરાવી, ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકી ને થવા દેવુ, તૈયાર છે બટર ગાર્લિક બ્રેડ તેને કેચપ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ :(Cheese stuffed garlic bread recipe in Gujarati)
#GA4 #Week10 #Cheese વિદ્યા હલવાવાલા -
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#Cooksnap#ડીનર રેસિપી Shah Prity Shah Prity -
-
-
-
-
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani -
એવાકાડો ગાર્લિક બ્રેડ (Avacado Garlic Bread Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13893358
ટિપ્પણીઓ (2)