મૂળા નાં પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#MBR3
શિયાળામાં મૂળા બહુ જ સરસ આવે અને એના પાન પણ બહુ જ સરસ હોય તો એનો ઉપયોગ કરી અને મેં મૂળાના પરોઠા બનાવ્યા છે

મૂળા નાં પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)

#MBR3
શિયાળામાં મૂળા બહુ જ સરસ આવે અને એના પાન પણ બહુ જ સરસ હોય તો એનો ઉપયોગ કરી અને મેં મૂળાના પરોઠા બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 1ચમચો ચણાનો લોટ
  3. 3/4બાઉલ ખમણેલો મૂળો
  4. 1/2બાઉલ મૂળાના પાન ઝીણા સમારેલા
  5. 2 ચમચીતેલ મોણ માટે
  6. 1 ચમચીખમણેલી લીલી હળદર
  7. 1/2 ચમચીમરચું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં ઉપરની બધી જ વસ્તુઓ લઈ મિક્સ કરી જરૂર પૂરતું પાણી ઉમેરી કણક બાંધવી. આને બહુ રેસ્ટ ન આપવો.નહીં તો તેમાંથી પાણી છૂટશે અને લોટ ઢીલો થશે

  2. 2

    ત્યારબાદ કણકમાંથી લુવા કરી થેપલા પરોઠા ની જેમ વણી અને એ જ રીતે બંને સાઈડ તેલ મૂકી અને શેકી લેવા આ રીતે બધા પરોઠા કરવા

  3. 3

    રેડી છે મૂળાના પરોઠા.તેને મેં સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes