લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુ ઓ સમારી લો.લસણ ફોલી લો.અને મિક્સર માં નાખો.ગાંઠિયા પણ ઉમેરો.
- 2
હવે ક્રશ કરી લો.અને બરાબર ક્રશ થઈ જાય એટલે તેમાં લીંબુ નીચોવી દો.
- 3
હવે એર ટાઇટ ડબ્બા માં કાઢી ફ્રીઝ માં મૂકી દો.આ ચટણી તમે સાત,આઠ દીવસ સ્ટોર કરી શકો છો.અને બધા ફરસાણ તેમજ લંચ,ડિનર માં પણ ઉપયોગ માં લઇ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chutney તીખું, ખાટું ,મીઠુ ..મસ્ત મસાલેદાર ખાવાનું હોય અને સાથે ખાટી મીઠી ચટણી હોય તો મજા પાડી જાય .કોઈ પણ વાનગી ટેસ્ટી ત્યારે જ બને જ્યારે એની સાથે સાઈડ ડીશ ..એટલે કે અવનવી ચટણી હોય .તો આવી મરચા,કોથમીર અને મિંટ ની ખાટીમીઠી ચટણી ની રેસીપી આ રહી . Keshma Raichura -
લીલી ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4#week13સ્વાદ મા વધારો અને તીખી ચટપટી ચટણી જમવામાં અને નાસ્તામાં પણ લઈ શકાય છે Kajal Rajpara -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
લીલા ધાણા અને લીલા લસણ ની ચટણી# શિયાળા માં આ ચટણી ખાવા ની મજા આવે છે.લીલા ધાણા માં થી વિટામિન એ મળે છે.લસણ આપણા હ્ર્દય માટે ખૂબ જ સારું છે. Alpa Pandya -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
લીલી ચટણી (Green chutney recipe in Gujarati)
#RC4#green#chutney#coriander#mint#chilli#sidedish#spicy#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા ફરસાણ સાથે પીરસવામાં આવતી તીખી લીલી ચટણી ભોજનમાં અગત્યનું સ્થાન છે. જુદી જુદી જાતનાં ચાટ માં પણ લીલી ચટણી નો સારા પ્રમાણ ઉપયોગ થાય છે. અહીં મેં તીખી લીલી ચટણી બનાવવા માં ખટાશ અને ગળપણ નો ઉપયોગ કરેલ છે જે વાનગીના સ્વાદમાં વધારો કરે છે. કોથમીર મરચા ફુદીનો વગેરે નો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીને લીલી ચટણી તૈયાર કરવાથી તે સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
ફરસાણ ની લીલી ચટણી (Farsan’s Green Chutney in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecialફરસાણ માં પકોડા અને ભજીયા તે બની ગયા પણ આ સ્પેશીઅલ લીલી ચટણી વગર અધૂરા છે. આ રીત થી બનાવશો તો બહાર જેવી જ બનશે. અને આ વરસાદ માં ભજીયા ખાવાની મજા બમણી થઈ જશે. સ્ટેપ્સ ના ફોટા પાડ્યા પણ ચટણી નો ફોટો પાડવાનો રહી ગયો હતો એટલે આ રીતે મુક્યો છે. Sachi Sanket Naik -
સેન્ડવિચ ની લીલી ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4 લીલી સેન્ડવિચ ની ચટણી Saloni Tanna Padia -
લાલ મરચા ની ચટણી
#ચટણી પોસ્ટ -1 આજે મે લાલ મરચા ની ચટણી બનાવી છે તમે આપણે કોઈ ફરસાણ કે જમવામાં પણ ઉપયોગ કરી શકી Namrata Kamdar -
લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
લીલું લસણ અને કોથમીર ની ટેસ્ટી ચટણી @Ekrangkitchen ના ટિપ્સ સાથે Poonam Joshi -
લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
મિત્રો લંચ હોય કે ડીનર કે પછી હોય બ્રેકફાસ્ટ, લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર ફુદીનાની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા ચાર ચાંદ લાગી જાય.Apeksha Shah(Jain Recipes)
-
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
રાજકોટ ની સ્પેશિયલ ચટણી (Rajkot Special Chutney Recipe In Gujarati)
#RJS #રાજકોટ સ્પેશિયલ આ ચટણી ગાંઠિયા, ફરસાણ,ઢોકળા,પુડલા વગેરે મા વપરાય છે Vandna bosamiya -
કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
#BR#Cookpad# કોથમીર ની ચટણી Jyoti Shah -
લીલી મરચા ની ચટણી(Green chilli chutney recipe in Gujarati)
બ્રેકફાસ્ટ, ઢોકળા મા પણ લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર અને લીલા મરચાં ની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા મજા આવીજાય.#GA4#Week13 Chandni Dave -
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી (Rajkot Special Lili Chutney Recipe In Gujarati)
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી#RJS #રાજકોટ_જામનગર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeરાજકોટ સ્પેશિયલ લીલી ચટણી -- સ્વાદ માં તીખી - ચટપટી અને ફટાફટ બની જાય એવી આ ચટણી દરેક ફરસાણ સાથે ખાવાની મજા આવે છે. Manisha Sampat -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#WEEK12Peanutsગ્રીન ચટણીકોથમીર, ફુદીનો, શિંગદાણા ની ચટણી Bhavika Suchak -
ઢોસા ની ચટણી (Dosa Chutney Recipe In Gujarati)
ઢોસા ની ચટણી (સૂકા નારિયેળ અને કોથમીર મરચા ની ચટણી) Parul Patel -
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
કોથમીર,મરચા અને લીલા લસણ ની હરિયાળી ચટણી
#લીલી#ઇબુક૧#૭ લીલા મરચા અને કોથમીર ની ચટણી રોટલી, થેપલા કે પરોઠા સાથે અને ગાઠીયા સાથે ખૂબ જ સરસ લાગે છે વળી સેહત માટે પણ ખૂબ હિતકારી છે Varsha Karia I M Crazy About Cooking -
ચટણી(Chutney Recipebin Gujarati)
#GA4#week4રંગીલા રાજકોટ ની આ બહુ જ પ્રખ્યાત ચટણી છે દેશ વિદેશ માં પણ લોકો ની પ્રિય બની ચૂકી છે આ ચટણી ખાસ ચેવડો ,વેફર સાથે ખાસ લોકો ખાય છે પણ તે ઉપરાંત ઘણી વાનગીઓ માં તેની મજા માણી શકાય છે ....અમારા ઘર ની પણ પ્રિય ચટણી છે .... Hema Joshipura -
કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
લીલી ચટણી કોથમીર ફુદીના ની તો ઘર ઘર માં બનતી હોય છે પણ કાચા ટામેટા ની ચટણી સાથે લીલું લસણ તો કઈંક ટેસ્ટ જ ઔર આવે છે. મેં વિતેર માં ખાસ બનતા સ્ટાર્ટર્સ અને ભજીયા કે ટિક્કી સાથે ખવાતી ઓલ પર્પઝ કાચા ટામેટા અને લીલા લસણ ની ચટણી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720416
ટિપ્પણીઓ (2)