કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)

Rekha Rathod @Rekha_22977120
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર બતાવેલી બધી સામગ્રી ને મિક્સર જાર માં મિક્સ કરો અને પીસી લો
- 2
જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું. બરફ નો ટુકડો ઉમેરવો. જેથી ચટણી નો કલર સરસ આવસે અને લાંબા સમય સુંધી બગડશે પણ નઈ.
- 3
ચટણી બરાબર પીસાઈ જાય એટલે એક વાસણ માં કાઢી લો. તૈયાર છે કોથમીર ની લિલી તીખી મીઠી ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
છોડાવાળી લીલી મગદાળ ની ઇડલી ને લીલી ચટણી
પોસ્ટીક સાથે ટેસ્ટી પણ છે..તેના કોમ્બીનેશન મા કોથમીર ફુદીના ચટણી થી ઓર મજા આવે છે..ઇડલી ઓ તો અનેક પ્રકાર ની બનશે..પણ ચોકકસ થી ટ્રાય કરવા જેવી છે..ને પાર્ટી થીમ મા ચાર ચાંદ લાગશે.#લીલી Meghna Sadekar -
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
#BR#Cookpad# કોથમીર ની ચટણી Jyoti Shah -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#WP#MBR9#week9 કોથમીર,મરચા અને ગાંઠિયા ની ચટપટી લીલી ચટણી બધી જાત નાં ફરસાણ માં ફેવરિટ છે. Varsha Dave -
લીલી ચટણી (Green Chutney Recipe in Gujarati)
#Haraઆ ચટણી માં લીલી હળદર ના લીધે એનો કલર ખૂબ જ સારો આવે છે. Kajal Sodha -
ફરાળી લીલી ચટણી (Falhari Green Chutney Recipe in Gujarati)
#CookpadGujarati#ફરાળી અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આપણા બધા ના ઘર ના સભ્યો વ્રત કે ઉપવાસ કે એકટાણું કરતા જ હોઈએ છીએ. તો આ વ્રત માં કંઇક ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો આ રીત ની ફરાળી ચટણી બનાવી ને સ્ટોર કરી લો તો કોઈ પણ ફરાળી વાનગી માં વાપરી શકાય છે. ને ફરાળી વાનગી નો ટેસ્ટ વધારી સકાય છે. Daxa Parmar -
ચાટ ચટણી
#અથાણાં#જૂનસ્ટારચાટ નું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવવા લાગે.નાના મોટા દરેક ને વિવિધ પ્રકાર ની ચાટ ભાવતી જ હોય છે.ચાટ માં મહત્વ નું ઘટક તીખી_ મીઠી અલગ અલગ ચટણી હોય છે.જો આપણે આવી ચટણી પહેલેથી ઘરે બનાવી ને રાખીએ તો કોઈ પણ ચાટ જલ્દી થી બની જાય છે. Jagruti Jhobalia -
લીલી ચટણી
#માઇઇબુક# પોસ્ટ ૫આપણે ઢોકળા, ઈડલી, પાત્રા, સેન્ડવીચ, દાબેલી, ભેળ, જેવી અનેક વાનગીઓમાં લીલી ચટણી નો ઉપયોગ કરીએ છીએ. આ રેસિપી ની મદદથી તમે ખૂબ જ સ્વાદિષ્ટ લીલી ચટણી ઘરે બનાવી શકશો. અને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકશો. Divya Dobariya -
ભેળ માટે ની જૈન લીલી ચટણી (Bhel Jain Green Chutney Recipe In Gujarati)
ભેળ માટે ની જૈન લીલી ચટણીApeksha Shah(Jain Recipes)
-
તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
#સાઈડકોઈ પણ ચટણી વિના જાણે જમણવાર અધુરું હોય એવું જ લાગે છે તો હું આજે વેસ્ટ માંથી બેસ્ટ એવી એક અલગ જ ચટણી ની recipe લઈને આવી છું તરબૂચ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છેમારી દરેક વાનગીઓ ની પ્રેરણા પાછળ મારા મમ્મી જ છે અને તેને મને કાંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવાડ્યુ છે તો એક વખત મેં તરબૂચ ના સફેદ ભાગ નું કાંઈક ન્યુ બનાવવાનુ મન થયું અને ત્યારે મારા મમ્મીએ મને આ રીતે ચટણી બનાવવાનું કહ્યું અને બધાને ખુબ જ ભાવી. હવે તો અમારા ઘરમાં જ્યારે તરબૂચ આવે ત્યારે આ ચટણી તો બને જ.. Shilpa's kitchen Recipes -
કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી (Kothmir Pudina Green Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : કોથમીર ફુદીના ની ચટણીઆજે મેં સેન્ડવીચ ચાટ અને ફરસાણ સાથે સર્વ કરી શકાય એવી ગ્રીન ચટણી બનાવી. Sonal Modha -
આમળા ની ચટણી(Amla Chutney Recipe in Gujarati)
#GA4#WEEK11આજે મેં આમળા ની ચટણી બનાવી છે આ ચટણી તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આમળા આખુ વર્ષ તો આવતા નથી એટલે આ ચટણી તમે ફ્રીઝ માં રાખી ને ગમે ત્યારે ખાઈ શકો છો. charmi jobanputra -
કોથમીર મરચા ની લીલી ચટણી
#ઇબુક#day28 આં લીલી ચટણી બનાવવા મા પણ સરળ અને સ્વાદિષ્ટ છે વળી નાસ્તામાં ,જમવા મા બંને મા લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
લીલી ચટણી (Green chutney recipe in Gujarati)
#RC4#green#chutney#coriander#mint#chilli#sidedish#spicy#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા ફરસાણ સાથે પીરસવામાં આવતી તીખી લીલી ચટણી ભોજનમાં અગત્યનું સ્થાન છે. જુદી જુદી જાતનાં ચાટ માં પણ લીલી ચટણી નો સારા પ્રમાણ ઉપયોગ થાય છે. અહીં મેં તીખી લીલી ચટણી બનાવવા માં ખટાશ અને ગળપણ નો ઉપયોગ કરેલ છે જે વાનગીના સ્વાદમાં વધારો કરે છે. કોથમીર મરચા ફુદીનો વગેરે નો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીને લીલી ચટણી તૈયાર કરવાથી તે સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
લીલી મરચા ની ચટણી(Green chilli chutney recipe in Gujarati)
બ્રેકફાસ્ટ, ઢોકળા મા પણ લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર અને લીલા મરચાં ની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા મજા આવીજાય.#GA4#Week13 Chandni Dave -
સેન્ડવિચ ની લીલી ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4 લીલી સેન્ડવિચ ની ચટણી Saloni Tanna Padia -
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
ફરસાણ ની લીલી ચટણી (Farsan’s Green Chutney in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecialફરસાણ માં પકોડા અને ભજીયા તે બની ગયા પણ આ સ્પેશીઅલ લીલી ચટણી વગર અધૂરા છે. આ રીત થી બનાવશો તો બહાર જેવી જ બનશે. અને આ વરસાદ માં ભજીયા ખાવાની મજા બમણી થઈ જશે. સ્ટેપ્સ ના ફોટા પાડ્યા પણ ચટણી નો ફોટો પાડવાનો રહી ગયો હતો એટલે આ રીતે મુક્યો છે. Sachi Sanket Naik -
કોથમીર,મરચા અને લીલા લસણ ની હરિયાળી ચટણી
#લીલી#ઇબુક૧#૭ લીલા મરચા અને કોથમીર ની ચટણી રોટલી, થેપલા કે પરોઠા સાથે અને ગાઠીયા સાથે ખૂબ જ સરસ લાગે છે વળી સેહત માટે પણ ખૂબ હિતકારી છે Varsha Karia I M Crazy About Cooking -
લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
મિત્રો લંચ હોય કે ડીનર કે પછી હોય બ્રેકફાસ્ટ, લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર ફુદીનાની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા ચાર ચાંદ લાગી જાય.Apeksha Shah(Jain Recipes)
-
સેન્ડવીચ ની ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
લીલી ચટણી આપણા ઘરમાં બનતી હોય છે અલગ અલગ રીતે બને છેમે બહાર જેવી સરસ લીલી તીખી ચટણી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
ભેળ ની તીખી ચટણી (Bhel Spicy Chutney Recipe In Gujarati)
તીખી તમતમતી ચટણી જે ભેળ ને ચાર ચાંદી લગાવે છે. Bina Samir Telivala -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોઈ પણ સમય લીલી ચટણી ખાય શકાય... અવનવી વાનગી સાથ ખાય શકાય. #NFR Harsha Gohil -
લીલી આંબલી ની ચટણી (Green Tamarind Chutney Recipe In Gujarati)
#RC4 #greenrecipe #greenchutneyલીલી આંબલી ની ખાટી મીઠી ચટણી Shilpa's kitchen Recipes -
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
ફરાળમાં થોડું તીખુ અને ચટાકેદાર વાનગી ખાવા ની મજા આવે છે. તો ફરાળ માં ખવાય તેવી ચટણી કોથમીર ફુદીના ની ચટણી બનાવી છે. Sonal Modha -
સૂકી લીલી ચટણી(Dry Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણીઅમારા ઘર બહાર પોટલી લઈને આવતા ભેળવાળા ભૈયાજીની સૂકી ભેળ તો અમારાં વિસ્તારમાં બધાં ની ફેવરેટ છે.. લોકડાઉનમાં તેઓ આવતાં ન હતાં એટલે બાળકોની ફરમાઈશ પર મેં ભૈયાજી જેવી સૂકી ચટણી બનાવી જે મારાં ઘરનાંને તો ભાવી જ પણ પાડોશી પણ ડબ્બો ભરી ને લઈ ગયાં. Harsha Valia Karvat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12645510
ટિપ્પણીઓ