ફરસાણ ની લીલી ચટણી (Farsan’s Green Chutney in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સુપરશેફ3
#week3
#monsoonspecial
ફરસાણ માં પકોડા અને ભજીયા તે બની ગયા પણ આ સ્પેશીઅલ લીલી ચટણી વગર અધૂરા છે. આ રીત થી બનાવશો તો બહાર જેવી જ બનશે. અને આ વરસાદ માં ભજીયા ખાવાની મજા બમણી થઈ જશે. સ્ટેપ્સ ના ફોટા પાડ્યા પણ ચટણી નો ફોટો પાડવાનો રહી ગયો હતો એટલે આ રીતે મુક્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
1 cup
  1. ૧/૨ કપકોથમીર
  2. ૧/૩ કપમોળા ગાંઠીયા
  3. ૨-૩ ચમચી ખાંડ
  4. લીલુ મરચું
  5. ૧ ચમચીલસણ ની પેસ્ટ(૫-૬ કળી લસણ)
  6. નાનો ટૂકડો આદુ
  7. મીઠું સ્વાદમુજબ
  8. પાણી જરૂર મુજબ
  9. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  10. ૧૦-૧૨ કઢી લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ મિક્ષર જાર માં બધુ ઉમેરી ૧-૨ ચમચી પાણી નાખી પીસી લેવું જરૂર લાગે તો લીલો કલર ઉમેરવો. અહી તમે ગ્રીન કલર માટે પાલક પણ ઉમેરી શકો છો.

  2. 2

    જરૂર લાગે તો પાણી ઉમેરી કન્સીસ્ચન્સી એડજસ્ટ કરવી. ભજીયા પકોડા કે પેટાસ સાથે આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes