તુવેર દાણા ફ્લાવર નું શાક(Tuver daana flawer shaak In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામતુવેર દાણા બાફેલા
  2. 250 ગ્રામફ્લાવર
  3. 2 ટેબલસ્પૂનલીલું લસણ
  4. 1 ચમચીસમારેલી સૂકું લસણ
  5. 2 ટેબલસ્પૂનલીલા ધાણા
  6. 1 ટીસ્પૂનખાંડ
  7. 1 ટેબલસ્પૂનલીલા મરચાં આદુની પેસ્ટ
  8. 1/2 ટીસ્પૂનહળદર
  9. 1/2 ટીસ્પૂનહીંગ
  10. 1 ટીસ્પૂનગરમ મસાલો
  11. 3 ટેબલસ્પૂનતેલ
  12. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેર દાણા ને મીઠું અને 1 ટીસ્પૂન ખાંડ નાખી 4 સીટી લઈ બાફીને નિતારી લ્યો. હવે ફ્લાવર ધોઈને સમારી લ્યો. પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી રાય હીંગ નો વઘાર કરી સમારેલા સૂકું લસણ ને ઉમેરી ફ્લાવર ઉમેરી લો.

  2. 2

    સરસ મિક્સ કરી એમાં આદુ મરચાં, ધાણાજીરું, મીઠું, થોડું લીલું લસણ, હળદર ઉમેરી દો. હવે ફ્લાવર માં તુવેરના દાણા ઉમેરી દો. પછી 2 મિનિટ થવા દો પછી ગરમ મસાલો અને લસણ ધાણા ઉમેરી દો.

  3. 3

    હવે શાકને હલાવી લઈ ગેસ બંધ કરી દો અને શાક સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes