ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#RC4
ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે

ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)

#RC4
ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. 1-1/2 કપ ગલકા
  2. 3/4 કપતુવેર દાણા
  3. ૨ નંગલીલાં મરચાં
  4. કળી લસણ
  5. ૧ ટીસ્પૂનમીઠું
  6. ૧/૨ ટીસ્પૂનહળદર
  7. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  8. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  9. ૧/૨ ટીસ્પૂનજીરુ
  10. ચપટીહિંગ
  11. ૩ ટીસ્પૂનતેલ
  12. ૨ ટીસ્પૂનલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ગલકા છોલી સમારી લો, તુવેર દાણા ધોઇ લો

  2. 2

    એક કઢાઈમાં તેલ જીરું હીંગ હળદર થી તુવેર દાણા વઘારી લો, મીઠું ઉમેરો

  3. 3

    દાણા ચઢી જવા આવે એટલે ગલકા ઉમેરી બીજા મસાલા ઉમેરી લો.

  4. 4

    દાણા, ગલકા સરસ ચઢી જાય એટલે પીરસો, રસાવાળુ શાક સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes