પાસ્તા (Pasta Recipe In Gujarati)

Purvi Vadhiya
Purvi Vadhiya @cook_38200783
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. ૧ પેકેટ પાસ્તા
  2. ૧ નંગકાંદા
  3. ૧ નંગટામેટાં
  4. ૧ નંગશિમલા મરચા
  5. ૧ નંગ પતા કોબી
  6. ૧ નંગ ગાજર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧/૨ ચમચીમરચાં પાઉડર
  9. ૧ ચમચીપાસ્તા મસાલા
  10. તેલ જરૂર પ્રમાણે
  11. ૨ ચમચાટામેટાં સોસ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સવ પ્રથમ પેન લેસુ તેમા ૨ ચમચી તેલ નાખીશું પછી તેમા પાસ્તા નાખીશું અને બાફી લેશું 15 મિનિટ...ત્યા સુધી કાંદા, ટામેટાં, ગાજર, પતા કોબી, શિમલા મરચા ને કુક કરી લેશું

  2. 2

    હવે એક પેન લેસુ તેમા ૫ ચમચી તેલ નાખીશું અને તેમા શાકભાજી નાખીશું અને ૧૦ મિનિટ પકાવી લેશું હવે તેમા પાસ્તા નાખી અને સ્વાદ અનુસાર મીઠું, મરચાં પાઉડર, બધા મસાલા અને સોસ નાખી અને પકાવી લેશું ૫ મિનિટ તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ પાસ્તા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Vadhiya
Purvi Vadhiya @cook_38200783
પર

Similar Recipes