રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા બાફી લેવા
- 2
પછી વઘાર કરવો વઘાર મા બધા મસાલા અન વેજીટેબલ મીકસ કરવા પાણી નાખી ઉકળી જાય પછી પાસ્તા એડ કરી ગરમા ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
ક્રિમી સેઝવાન પાસ્તા રેસીપી (Creamy Schezwan Pasta Recipe In Gujarati)
#FDS#Schezwan#pasta Ami Desai -
-
-
-
-
-
વેજ.મસાલા પાસ્તા (Veg. Masala Pasta Recipe In Gujarati)
#સુપરશેફ3#CookpadIndia પાસ્તા એ એક જાતનો ખોરાક છે. જેને રાંધવા માટે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે.પાસ્તા એ ઈટલીમાં ખુબજ લોકપ્રિય છે, અને એ એશિયાના પણ ઘણા દેશોમાં ખાવામાં આવે છે. પાસ્તા ઈટલીની રાષ્ટ્રીય વાનગી છે. પાસ્તા મોટેભાગના બાળકોની પ્રિય વાનગી છે.અત્યારે બાળકો ઘરે હોવાથી મોટેભાગે તેઓની પ્રિય વાનગીઓ જ બનાવાય છે.એટલે મે મારા બાળકોને પ્રિય પાસ્તા બનાવ્યાં છે જેની રેસિપી હું શેર કરી રહી છુ. Komal Khatwani -
-
વેજિટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#GA4 #Week3 #CHINESE ચાઈનીઝ નુ નામ આવે એટલે પાસ્તા પેલા યાદ આવે .. એકદમ સહેલા ને શાકભાજી સાથે હેલ્થી પણ બનાવો bhavna M -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
-
-
-
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
-
-
-
-
-
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15084913
ટિપ્પણીઓ