ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)

Nisha Mandan @Nisha_2510
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઈ લો પછી તેમાં ઘી એડ કરો અને હાથ વડે મિક્સ કરી લો
- 2
પછી તેમાં થોડું થોડું કરીને પાણી નાખી ને કઠણ લોટ બાંધી લો પછી તેના એક સરખા લુવા કરી લો અને તેની ભાખરી વણી લો
- 3
ભાખરી ને તવી ઉપર બને બાજુ એથી સેકી લો આમ બધી ભાખરી તૈયાર કરી લો
- 4
ભાખરી ઠંડી થાય એટલે તેમાં ટુકડા કરી લો અને પછી તેને મિક્સર જારમાં લઇ ને ક્રશ કરી લો
- 5
પછી એક કડાઈ માં ઘી લો અને તેને ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી દો ગોળ ને સતત હલાવતા રહો ગોળ ઓગળી જાય અને અંદર બબલસ થવા લાગે એટલે ગેસ બંધ કરી દો
- 6
પછી ઘી.ગોળ ના મિશ્રણ ને ભાખરી ના ભૂકા માં નાખી ને મિક્સ કરી લો અને સહેજ ઠંડું થાય એટલે તેના લાડુ વાળી લો
- 7
લાડુ ને સરવીંગ્ પ્લેટ માં લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggeryહેલ્લો ફ્રેન્ડ કેમ છો તમે બધા!!!!આશા છે તમે બધા મજામાં હશો......હાલમાં નવા ગોળની સીઝન ચાલુ થઈ છે..... તો અહીં મેં Week 15 માટે ગોળ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. એ આજે અહીં ફટાફટ બની જાય એવા ભાખરી નો ઉપયોગ કરીને એકદમ ઓછી સામગ્રીઓ વડે ગોળના લાડુ બનાવ્યા છે. આ લાડુ મારા દીકરાને બહુ ભાવે છે. જ્યારે પણ ભાખરી બનાવું છું ત્યારે મારી પાસે આ લાડુ બનાવડાવે છે. Dhruti Ankur Naik -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#Sunday special#cookpad Gujarati#cookpad india SHRUTI BUCH -
ચૂરમાં ના લાડુ (Churma's Ladoo recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જપોસ્ટ-2 આ એક પારંપરિક મિષ્ટાન્ન ની વાનગી છે શુભ પ્રસંગો કે વાસ્તુ પૂજા...ગણપતિ પૂજન માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે....શિવજી ને પણ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.. સૌની પ્રિય વાનગી છે. Sudha Banjara Vasani -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRભાખરી ના લાડુ ખુબ ઝડપથી થઈ જાય છે, ગરમ ગરમ ખાવામાં ખુબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Bhavna Odedra -
-
ભાખરી ચુરમાના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)
#SGC#Cookpadgujaratiગણપતિ બાપા ને ગોળ ઘીના લાડુ બહુ પ્રિય છે.આથી મેં આજે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા ને પ્રિય એવા ભાખરી ચુરમાના લાડુ બનાવ્યા છે. ભાખરી બનાવી મિક્સરમાં દળી અને તેમાં ગોળ ઘીનો પાક કરી એડ કરવુ.મિક્સ કરી હાથેથી કે ફરમાના મદદ થી લાડુ બનાવવા તેમાં આપણે ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મનપસંદ ડ્રાઇ ફ્રૂટ્સ, ખસખસ એડ કરી અને સ્વાદિષ્ટ લાડુ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ચુરમા ના ગોળ લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#RB 15#COOKPAD GUJRATI#COOKPAD INDIA Jayshree Doshi -
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#HRઆ એક ગુજરાતી મીઠાઈ છે,જે લોટ,ઘી,ગોળ માંથી બનાવવામાં આવે છે. Stuti Vaishnav -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો-oil recipes#લાડુ Jagruti Chauhan -
-
-
-
-
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA -
-
મીઠી બિસ્કિટ ભાખરી (Sweet Biscuit Bhakhri Recipe In Gujarati)
આ ભાખરી નાના બાળકો ને ટીફિનમાં સારુ પડે છે.શીયાળામાં સવરે બાળકો ગરમ ગરમ ઘી સાથે આપી શકાય..#FFC2 kruti buch -
-
-
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friendsઆજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.#WD Chhaya panchal -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRJain special recipeGanesh Chaturthi Chelleng#Coopadgujrati#CookpadIndia ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્ર ના લોકો પ્રિય તહેવાર છે. ત્યાં બાપા ના સ્વાગત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હવે તો બધા શહેરો માં ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા આવે છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો અલગ અલગ ફલેવરના મોદક અને લાડવા બનાવે છે. મેં અહીં ચૂરમા ના લાડુ બનાવ્યા છે. Janki K Mer -
પાલક નાં થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#RC4#green recipe#cookpad Gujarati#cookpad india SHRUTI BUCH
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14701663
ટિપ્પણીઓ (3)