લસણિયા દાળ -ઢોકળી

Saroj Shah @saroj_shah4
લસણિયા દાળ -ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા દાળ અને 4વાટકી પાણી નાખી ને ઉકળવા મુકી દેવુ પાણી ના ભાગ ના મીઠુ એડ કરી દેવુ.
- 2
ઘંઉ ના લોટ મા મીઠુ,મરચુ,હલ્દી નાખી ને સોફટ મુલાયમ મુલાયમ લોટ બા ન્ધી લેવુ...લોટ ના ગુલ્લા બનાવી ને રોટલી વણી ને મનપસંદ આકાર કાપી ને ઉકળતી દાળ મા નાખી દેવુ અને સ્લો મીડીયમ ફલેમ પર કુક થવા દેવુ..સાથે કાચી કેરી પર નાખી દેવુ..
- 3
લગભગ 20 મીનીટ મા ઢોકળી કુક થઈ જાય છે. નીચે ઉતારી લેવુ,વઘારિયા મા તેલ ગરમ કરી ને રાઈ,જીરા,હીગં ના વઘાર કરી ને કાપેલા લસણ એડ કરવુ,લસણ ગુલાબી થાય દાળ -ઢોકળી મા મિકસ કરી દેવુ, ગરમાગરમ ઢોકળી રેડી છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી તુવેર દાણા ની દાળ(Green Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india# Lili tuver ની dal Saroj Shah -
લસળિયા દાળ ઢોકળી(lasniya dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4#વીક 4દાળ,ભાત..પોસ્ટ1#માઇઇબુક રેસીપીદાળ ઢોકળી લગભગ બધા ઘરો મા બને છે.અને ખટાસ-મિઠાસ ના કામ્બીનેશન કરી ને ગુજરાતી ટચ આપાય છે નૉર્થ ઇન્ડિયા મા ગરપળ વગર રેગુલર મસાલા નાખી ને ગારલિક(લસણ) ના ફલેવર વાલી દાળ ઢોકળી બને છે.એને દાલ ટિક્કી કહેવાય છે. મે લેફટ ઓવર દાળ તડકા ના ઉપયોગ કરી ને ગારલિક ફલેવર વાલી લસળિયા દાળ ઢોકળી બનાવી છે.અને બો શેપની ઢોકળી બનાવી છે. Saroj Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Left over dal's dal dhokli recipe in gujarati Monal Thakkar -
લસણિયા દાળ ટિક્કા
દરેક ભારતીય ઘરો મા બનતી સામાન્ય અને રેગુલર રેસીપી છે ક્ષેત્રીય ભાષા , ને કારળ વિવિધ નામો થી ઓળખાય છે.. ગુજરાત મા દાળ-ઢોકળી, એમ.પી મા દળ-ટિકકી,યુ.પી મા દાલ ,ટિ ટિકકી ... નામ ની સાથે સ્વાદ મા પણ વિવિધિતા હોય છે Saroj Shah -
-
પંચ રત્ન દાળ (પંચ મેળ દાળ) (Panchratna Dal Recipe In Gujarati)
#choose to cook#cookpad Gujarati#cookpad india Saroj Shah -
-
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad india#cookpad Gujarati#cooksnap recipe Saroj Shah -
-
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Dal recipe#CJM#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
દાળ ઢોકળી કચોરી (Dal Dhokli Kachori Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી +કચોરી(Dal Dhokali+ Kachori recipe in Gujarati) Sonal Karia -
લસણિયા ફાડા ખિચડી (Lasaniya Fada Khichdi Recipe In Gujarati)
#LO#Left over rice મે સવાર સ્ટીમ રાઈસ બનાયા હતા ,એમા 1/2વાટકી જેટલુ ભાત બધયુ .સાન્જ ના ડીનર મા ઘંઉ ના ફાડા અને મગની ફોતરા વાલી દાળ મિક્સ કરી ને ખિચડી બનાઈ છે.ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. ઘંઉ ના ફાડા ને દલિયા પણ કેહવાય છે જે ખૂબજ પોષ્ટિક હોય છે.. Saroj Shah -
-
-
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india (રીંગણ ના ઓળો) Saroj Shah -
-
-
-
-
-
-
ઓળો (Oro Recipe In Gujarati)
#JWC3#week3#cookpad Gujarati#cookpad india (રોસ્ટેડ રીંગણ ભર્તા) Saroj Shah -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
-
મુળા ની ભાજી ના શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpad Gujarati#cookpad india Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16273690
ટિપ્પણીઓ (5)