ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાણીને એક પેનમાં લઈ ગરમ કરવું પછી તેમાં જીરું,અજમો, તલ એ બધું ઉમેરી દેવું. કોથમીર અને લીલા મરચાની પેસ્ટ બનાવી તે પણ ઉમેરી દેવી.
- 2
પાણી ઉકળવા આવે એટલે ત્યારે તેમાં બેકિંગ સોડા ઉમેરી દેવું. પછી ચોખાના લોટને નાખતું જવું અને વેલણની મદદથી હલાવતું રહેવુ જેથી ગાંઠા ના પડે.
- 3
ત્યારબાદ બે મિનિટ ગેસ પર રહેવા દેવું પછી ગેસ બંધ કરી દેવો. હવે તૈયાર છે ગ્રીન ખીચું તેને ગરમાગરમ સર્વ કરવું તેમાં અથાણા નો મસાલો સ્પ્રિંકલ કરી અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગ્રીન મસાલા ખીચુ (Green Masala Khichu Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpadgujarati Ketki Dave -
ગ્રીન મસાલા ખીચુ (Green Masala Khichu Recipe in Gujarati)
#JWC1#MBR9#cookpadgujarati#greenkhichu#hariyalikhichu#papdinolot Mamta Pandya -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC 1 શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન ગ્રીન ખીચું છે આજે મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ગ્રીન ખીચું બનાવ્યું છે નોર્મલ ખીચું હોય તેના થી આ અલગ હોઈ છે લીલા મસાલા જેમ કે લીલું લસણ,લીલા ધાણા,લીલા મરચાં ઉમેરી ને બનાવતું આ ખીચા ની એક સ્ટ્રોંગ ફ્લેવર્સ આવે છે ખાવા મા ખૂબ જ ટેસ્ટી અને હેલધી હોય છે hetal shah -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1 શિયાળા ની ઋતુ માં અલગ-અલગ પ્રકાર નાં ખીચાં માં ગ્રીન ખીચું ખાવા માં ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે.જેમાં લીલુ લસણ,લીલી ડુંગળી નાં પાન,તીખાં મરચાં અને ફુદીના ની પેસ્ટ ઉમેરી બનાવવા માં આવે છે. Bina Mithani -
-
-
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1કણકી - કોથમીર ખીચું........ ખીચું એ ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી છે. આજે મેં ગ્રીન ખીચું બનાવ્યું છે એ પણ ચોખા ના લોટ માં થી નહીં પણ ચોખા ની કણકી માં થી. સાથે લીલુંછમ લસણ અને કોથમીર લીધી છે જે શિયાળા માં ભરપુર માત્રા માં મળે છે.Cook snap @ ThakersFoodJunction Bina Samir Telivala -
-
-
-
ગ્રીન ખીચું જૈન (Green Khichu Jain Recipe In Gujarati)
#JWC1#WEEK1#WEEKEND#GREENKHICHU#KANKI#KHICHIYU#KAMODKANKI#WINTER#BREAKFAST#HEALTHY#STREETFOOD#CORIANDER#GREENCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1ઘઉં ચોખા અને બાજરાના લોટમાંથી ખીચું બનતું હોય છે જેમાં આપણે અલગ અલગ ફ્લેવર આપતા હોઈએ છીએ કોથમીર અને મરચાં નાખીને બનાવેલું ગ્રીન ખીચું ખરેખર ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે Bhavini Kotak -
-
-
ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe in Gujarati)
ખીચું જે આપણે નોર્મલી બનાવતા હોઈએ છે એના કરતાં આ ખીચું સ્વાદ માં થોડું અલગ છે. લીલા મસાલા સાથે બનતું આ ખીચું સ્ટ્રોંગ ફ્લેવર્સ આપે છે. શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
-
ગ્રીન ખીચુ (Green Khichu Recipe In Gujarati)
#JWC1#cookpadindia#cookpad#cookpadgujarati#tasty#homemadeખીચું બનાવતી વખતે તેમાં પાણીનું માપ બરાબર લેવામાં આવે તો ખીચું બહુ કઠણ કે ઢીલું રહેતું નથી. એક કપ ચોખાનો લોટ હોય તો ત્રણ કપ પાણી લેવું. વડી ગ્રીન ચટણી નાખવાથી ખીચા નો કલર અને ટેસ્ટ બંને ખુબ જ સરસ આવે છે. Neeru Thakkar -
-
-
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓ નુ ફેવરિટ ખીચુ (પાપડી નો લોટ)શિયાળામાં ગરમ ખીચુ ખાવાની ખૂબ મજા પડે છે. Velisha Dalwadi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16736841
ટિપ્પણીઓ (3)