આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#WP

આંબા હળદર (Amba Haldar Recipe In Gujarati)

#WP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧૦૦ ગ્રામ આંબા હળદર
  2. સ્વાદ મુજબ મીઠું
  3. ૧ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    હળદરની છાલ કાઢી લેવી.

  2. 2

    પછી આ રીતે લાંબી સ્લાઈસ કરી તેને ધોઈ લેવી. ત્યારબાદ તેમાં મીઠું અને લીંબુ નાખીને મિક્સ કરી લેવી.

  3. 3

    હવે તૈયાર છે આંબા હળદર. આજ રીતે લીલી હળદર પણ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

ટિપ્પણીઓ

Similar Recipes