મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીને ધોઈ સાફ કરી બારીક કાપી લેવી
- 2
હવે તેમાં ચણાનો અને ઘઉંનો લોટ અને સ્વાદ અનુસાર મસાલા ઉમેરો 2 ચમચી તેલ મોણ મેળવો
- 3
બરાબર મિક્સ કરી તેના મુઠીયા વાળી લેવા તેલ ગરમ કરી મધ્યમ તાપે મુઠીયા તળી લેવા
- 4
મેથી ના મુઠીયા સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
-
-
-
-
-
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#BWશિયાળામાં મેથી તાંદળજો વગેરે ભાજી ખુબ જ સરસ આવે છે એમાં તાંદરજાની ભાજીના કોરા મુઠીયા ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તાંદળજા આપણા હેલ્થ માટે ખુબ જ સારો છે. Nisha Shah -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
-
-
-
મેથી ના મુઠીયા(Methi na muthiya recipe in gujarati)
મમ્મી ના ટેસ્ટ નુ.. આ મુઠીયા ઊંધિયા મા પણ નખાય jigna shah -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SAMAR VEGETABLE RECIPE CHALLENGE Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16756919
ટિપ્પણીઓ