રોટલા ના રોલ (Rotla Roll Recipe In Gujarati)

રોટલા ના રોલ (Rotla Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રોટલા ને મિકસરમા પીસીલેવો તેનો ભૂકો કરી લેવો ડુંગળીને મરચાની પેસ્ટ કરી લેવી એક પેનમા તેલ ગરમમુકી તેમા જીરૂ નાખી તેમા ડુંગળીને મરચાની પેસ્ટ નાખી સાંતળવું તેમા લાલમસાલો લસણની પેસ્ટ સહેજ મીઠું નાખી સાંતળી લેવો તેમા લીબુનોરસ નાખી મિક્સ કરી ઠંડો કરવા મુકવો દહીં મા એકચમચી બેસન નાખી પાણી નાખી બેટર બનાવવુ
- 2
એક પેનમા ઘી ગરમકરવુ તેમા આદુ મરચાનેલસણની પેસ્ટ નાખી જીરૂનાખી મીઠીલીમડીનાપાન નાખી બેટરનાખી ધીમાતાપે હલાવવુ જરૂરપડેતો થોડુ પાણી નાખી પાછુહલાવવુ તેમા મીઠું નાખી મિક્સ કરી નીચેઉતારી ઠંડુથાય એટલે ચારણીથી ચાળીલેવુ એટલે
- 3
સ્મૂધ બેટર થાશે પછી જે બાજરાનો ભુકોછે તેનો હાથ મા લઈ વાટકા જેવુ કરી તેમા બેટર ચમચી નાખી પાછો રોલ વાળી નાખી લેવો તપકીરની સલરી કરી તેમા રગદોળી ઉપર ચણાની સેવા રગદોળી ગરમતેલ મા ગુલાબી તળી લેવા તૈયાર
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
-
રોટલા ના લાડુ(rotla ladoo Recipe in Gujarati)
બાળકો ને રોટલા ન ભાવે તો આ રીતે લાડુ કરી આપો . અને જો રોટલા વધે તો પણ ઓછા સમય મા અને બપોરે ટૂંકી ભૂખ સંતોષવા નો બેસ્ટ ઉપાય. सोनल जयेश सुथार -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
-
ઓળા ના રોટલા (Ora Rotla Recipe In Gujarati)
#WLD#MBR6Week 6 આ વાનગી એક અખતરો અથવા ફ્યુઝન કહી શકાય... કંઈક નવું બનાવવાનું મન થયું એટલે આંખો બંધ કરી કલ્પના કરી.. પછી આઈડિયા આવ્યો એટલે તરત અમલમાં મૂકી ને પોતાના મનગમતા સ્વાદ પ્રમાણે નવી વાનગી બનાવી ને ઘરમાં સૌને ચખાડી... બધાં ને ખૂબ ભાવી...જરૂર ટ્રાય કરજો..😋👍 Sudha Banjara Vasani -
ભરેલા બાજરી ના રોટલા (Stuffed Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#Bajara#Garlic#COOKPADINDIA#COOKPADGUJARATI Vandana Darji -
-
-
-
-
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch . Sonal Modha -
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
-
પનીર પોટેટો રોલ (Paneer potato Roll Recipe in Gujarati)
અત્યારે નવરાત્રી વ્રત ચાલી રહ્યું છે.#GA4#week6આ વાનગી ફરાળી છે. કોઈ મહેમાન આવવાંના હોય તો અગાઉ પણ આ રોલ રેડી કરી રાખી શકો છો જરૂરત હોય ત્યારે તળી ને ઉપયોગ કરી શકાય છે. Buddhadev Reena -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (2)