રવા રોલ (Rava Roll recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવા માં દહીં મિક્સ કરી નેખીરુ તૈયાર કરો,સ્વાદ મુજબ નમક ઉમેરી ને 5 મિનિટ સુધી રહે વા દો, ત્યાર બાદ એકકઢાઈ મા તેલ મૂકી તેમાં રાઈ,જીરૂ ઉમેરી બટેટા,ડુંગળી,ટામેટાં,મરચું,આદુ, લસણ ની પેસ્ટ વગેરે મિક્સ કરી ને ઠંડું થાયા પછી ગોળ રોલ બનાવી લો પછી ગ્લાસ મા તેલ લગાવીને ખીરું ભરી મસાલા રોલ મુકી દો પછી પાછું ખીરું ભરી દો
- 2
તયાર બાદ રોલ ના વઘાર માટે એક કઢાઈ મા તેલ રાઈ જીરૂ થી વધાર કરી ધાણા ભાજી ઉમેરી દો હળદર પાઉડર વગેરે મિક્સ કરી લો
- 3
ચટણી બનાવવાં માટે શિંગદાણા, ચપટી હળદર નમક સ્વાદ મુજબ ધાણા ભાજી વગેરે મિક્સ કરી લો દહીં સાથે શવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
-
-
કોર્ન રવા હાંડવો (Corn Rava Handvo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13સાઉથ ઇન્ડિયા ના spl ઢોંસા..બહુ જ healthy હોય છે. ટ્રાય કર્યો છે બનાવવાનો.. Sangita Vyas -
-
-
-
-
-
મીની રવા ઉત્તપમ (Mini Rava Uttapam Recipe In Gujarati)
ઝટપટ બનતું રવા ઉત્તપમ લાઈટ ડિનર લેવું હોય તે માટે પરફેક્ટ છે.જેમાં રવો, મસાલા અને થોડાં શાકભાજી સાથે બનાવવામાં આવે છે.પલાળી પીસી અને આથો લાવવાની ઝંઝટ નથી.જેની અરોમા દહીં ને લીધે ખૂબ જ સરસ આવતી હોય છે. Bina Mithani -
-
-
-
-
રવા ઢોસા(Rava Dosa recipe in Gujarati)
રવા ઢોસા બનાવાના બહુ ઈઝી છે ફટાફટ બની ભી જાય છે#GA4#week3 Deepika Goraya -
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujarati હાંડવો બનાવવાનો વિચાર આવે એટલે પૂરતો સમય માગી લે. પણ રવાનો હાંડવો એટલે ઝટપટ બની જાય. એમાં પણ જો તમે વેજીટેબલ્સ નાખો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં શ્રીમતી હેતલ મેડમજી ની રેસિપી જોઈ મને ખૂબ જ ગમી ગઈ અને મેં રવાનો હાંડવો બનાવી જ દીધો. Neeru Thakkar -
-
-
રવા ઈડળા
સવાર મા ભટપટ બની જતા સ્વાદ અને સેહત થી ભરપુર. નાસ્તા..બાલકો ના ટીફીન બાકસ મા આપો બાલકો ખુશ થઇ જશે.. Saroj Shah -
-
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો.. Arpita Shah -
-
-
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek-14#ff1Non fried jain recipe ushma prakash mevada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14008025
ટિપ્પણીઓ (2)