બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)

ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch .
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ને એક બાઉલમાં ચાળી લેવો તેમાં મીઠું નાખી દેવું. જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લેવો.
- 2
પછી તેમાં થી એક રોટલા જેટલો લોટ લઈ હાથ પાણી વાળો કરી લોટ ને હથેળી થી મસળી લેવો.લોટ થોડો ઢીલો રાખવો.
- 3
પછી તેમાં થી હાથેથી રોટલો ઘડી (બનાવી) લેવો. તાવળી અથવા નોનસ્ટિક પેનમાં રોટલા ને શેકી લેવો. બન્ને બાજુ સરસ રીતે ચડી જાય એટલે પ્લેટમાં રાખી ઉપર ઘી લગાડી દેવું.
- 4
તો તૈયાર છે
બાજરા ના રોટલા
રોટલા ને ગરમ ગરમ પણ ખાઈ શકાય છે અને ઠંડો રોટલો પણ સરસ લાગે છે. મેં રોટલા, ભાજી અને ગરમ ગરમ ખીચડી સાથે સર્વ કર્યા છે.
Simple lunch
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#MAમારા મમ્મી રોટલા ખૂબ સરસ બનાવે છે તેના પાસેથી હું રોટલા શીખી છું Bhavna C. Desai -
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
શિયાળો આવી રહ્યો છે એટલે બધા જ લોકો ને ગુજરાતી જમવાનું યાદ આવે અને તેમાં પણ રોટલા ઔરો, ખીચડી કઢી તો ખાસ યાદ આવી જાય Darshna Rajpara -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ના રોટલાઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ . Sonal Modha -
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha -
બાજરા ના ભરેલા રોટલા (Bajra Bharela Rotla Recipe In Gujarati)
#GA4#Week24આપણે બાજરા ના રોટલા અને મેથી ની ભાજી, લસણ નું શાક, કોથમીર નું શાક, લીલી ડુંગળી નું શાક વગેરે સાથે રોટલો ખાતા હોઈ છીએ. મેં અહીં આ બધું જ શાકભાજી રોટલા માં ભરી ને બનાવીયો છે. એટલે તો એને ભરેલો રોટલો કહેવા માં આવ્યો છે. Sweetu Gudhka -
મકાઈ ના મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ડીનરમા મકાઈ ના મસાલા રોટલા બનાવ્યા. Sonal Modha -
ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા (Rice-Millet Rotla recipe Gujarati)
#goldenapron3 #ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા Prafulla Tanna -
બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
ચોમાસાની શિયાળાની સિઝનમાં ફટાફટ ગરમ અને હેલ્ધી ખાવાનું મન થાય તો બાજરાની વસ્તુ થાય છે. બાજરાના થેપલા વરસાદ શરૂ થાય અને ગરમા ગરમ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. (ઢેબરા) Pinky bhuptani -
મલ્ટી ગ્રેન રોટલા (Multigrain Rotla Recipe In Gujarati)
લંચ ટાઈમ નું દેશી ખાણું.. રીંગણ નું ભરથું અને રોટલા..મકાઈ,જુવાર અને બાજરી નો લોટ મિક્સ કરી નેરોટલા બનાવવાનો ટ્રાય કર્યો..હાથે થી બનાવતા નથી આવડતા એટલે આડણી પર વણી ને બનાવ્યા.😀 Sangita Vyas -
રોટલો અને દૂધ
#ડિનરકોઈક વાર સાવ સાદું જમવા નું મન થાય તો રોટલો અને દૂધ જમવાની બહુ જ મજા આવે. આ આપણું અસલી દેશી ખાણું છે. હેલ્ધી પણ ખરું . એ ને ઠંડા રોટલા સાથે થીનું ઘી હોય લીલુ મરચું હોય તો મોજ પડી જાય જમવાની.. Sonal Karia -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
-
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
-
મસાલા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળામાં બાજરીના રોટલા, મકાઈના રોટલા દરેક ઘરોમાં બનતા જ હોય છે ત્યારે રોટલામાં મસાલો નાખી તથા શિયાળુ સ્પેશિયલ મેથીની ભાજી નાખી અને મસાલા રોટલા બનાવ્યા છે. Neeru Thakkar -
-
-
રીંગણા નો ઓળો રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
# વિનટર કાઠિયાવાડી ભોજન કાઠીયાવાડ માં ભુલા પડો ને અતિથિ.શિયાળા માં રીંગણા ને રોટલા ગોળ અચુક દરેક ખોરડે (ઘેર) હોય જ એમાં પણ જો કોઈ ની વાડી એ જઈ ઉજાણી હોય તો ઓર મજા આવે. HEMA OZA -
-
-
બાજરા નાં રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસ નાં નાગપંચમી નું વિશેષ મહત્વ છે.કેટલાંક સ્થળે પુરુષો આ દિવસે ઠંડું જમે છે.ઉપવાસ માં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે અને ખાસ કરીને આગલા દિવસે બાજરા નો ઉપયોગ કરી ને રોટલા બનાવે છે. Bina Mithani -
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#RC4 #green #week4 કાઠિયાવાડ માં બાજરી નાં રોટલા બધાનાં ઘેર બનતા હોય છે.પણ રોટલો બનાવવો એ એક કળા છે.બધા થી એ પરફેક્ટ નથી બનતો..મે અહીંયા રોટલો કેમ બનાવવો અને એ કેવી રીતે આખો ફૂલે એ માટે ની ટિપ્સ અને રેસીપી શેર કરી છે. Varsha Dave
More Recipes
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
- ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
- કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ