મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે મમરા ને ચાળી શેકી લઇશું કે જેથી તેમાં રહેલો ભેજ નીકળી જાય ને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાર પછી ગોળ પણ સમારી ને રેડી કરી લઇશું કે જેથી એ તરત જ ઓગળી થઈ જાય
- 2
ત્યાર પછી આપણે એક કડાઈ લઈશું તેમાં ગોળ નાખી દેશો અને તેનો પાયો બનાવવાનો છે એટલે ગોળ ને આપણે હલાવતા રહી શું એ થોડો હલકો થાય અને તેના બબલ્સ થવા માંડે અને તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે તાપ ધીમો અથવા મીડીયમ રાખવાનો છે. ગોળ નો પાયો જોવા માટે પાણી માં નાખી ને જોશું કડક થાય જાય પછી ગેસ બંધ કરી દઈશું અને મમરા એડ કરી દઈશું અને મમરા ને બરાબર મિક્સ કરી લઈશું
- 3
હવે આપણે આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ લાડુ વાળવા પડશે તેથી આપણે પાણી વાળો હાથ કરી લઈશું અને લાડુ ફટાફટ વાળી લેશો. રેડી છે આપણા મમરા ના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#GA4#Week15પરફેટ માપ સાથે આ મમરા ના લાડુ બજાર કરતાં પણ ઘણા સસ્તા અને ચોખા લાડુ ઘરે બની શકે છે જે બાળકોને અતિ પ્રિય છે. Komal Batavia -
-
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમમરા ના લાડુ જે મુરમુરા લડડું, મમરા ની ચીક્કી, પૂરી ઉર્નડાઈ વગેરે નામ થી પણ ઓળખાય છે એ મમરા અને ગોળ થી બને છે અને લગભગ પૂરા ભારત માં ,ખાસ કરી ને મકરસંક્રાંતિ ના તહેવાર દરમ્યાન બીજી ચીક્કી સાથે mamra ladoo/ puffed rice balls ખવાય છે. Deepa Rupani -
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
મકરસંક્રાંતિના પર્વ ની બધા ના ઘરે ખાસ બને Kamini Patel -
-
-
-
મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)
#GA4#week14 નાના મોટા બધા લોકો ના પ્રિય એટલે મમરા ના લાડુ Mayuri Kartik Patel -
-
-
-
-
-
-
મમરા ના લાડુ(મમરા ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooમેં અહીંયા મમરાના લાડુ બનાવ્યા છે શિયાળામાં ખાસ કરીને ઉતરાયણ આવે ત્યારે મમરાના લાડુ ને તો કેમ ભૂલી શકાય મમરા ના લાડુ ઘરે એકદમ શુદ્ધ અને ટેસ્ટી બને છે જે ફટાફટ બની પણ જાય છે અને બાળકોને પણ ખુબ જ ભાવતા હોય છે સાથે સાથે મોટાઓને પણ ભાવતા હોય છે Ankita Solanki -
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#MBR7Week7#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#USસ્વાદ અનેરો અને પતંગ ને છૂટો દોર આપે તેવો મમરા નો લાડુ. Kirtana Pathak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255202
ટિપ્પણીઓ (20)