સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીબાસમતી ચોખા
  2. ૧ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  3. ૧ કપકોબીજ
  4. ૧ નંગ ગાજર
  5. ૧ નંગ કેપ્સીકમ
  6. ઝૂડી લીલી ડુંગળી
  7. ૫-૬ કાજૂ
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. સ્વાદ મુજબ મીઠું
  10. ૨ ચમચીસેઝવાન સોસ
  11. ૧ ચમચીડાર્ક સોયા સોસ
  12. ૧ ચમચીરેડ ચીલી સોસ
  13. ૧ ચમચીટોમેટો કેચઅપ
  14. પાવરા તેલ
  15. ૧/૨ ચમચીસેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બાસમતી ચોખાને બાફી લેવા અને પછી તેને ઓસાવી લેવા. કોબીજ, કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા અને ડુંગળીને સમારી લેવી.

  2. 2

    પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી ઉમેરીને વઘાર કરવો. ડુંગળીને સાંતળી લેવી જાય પછી તેમાં કોઇ બી ગાજર કેપ્સીકમ બધું ઉમેરી દેવું. પછી બધું તેલમાં સાંતળી લેવું અને આ બધું ફાસ્ટ ગેસમાં જ કરવું. લાલ મરચું અને મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવું. પછી તેમાં બાફેલા ચોખા ઉમેરી અને બધું મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ ઉપરથી તેમાં 1/2 ચમચી સેઝવાન ફ્રાઈડ રાઈડ મસાલો ઉમેરવો અને પછી લીલી ડુંગળીથી ગાર્નિશ કરી ગરમાગરમ સેઝવાન ફ્રાઈડ રાઈસ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes