હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)

Sneha Solanki
Sneha Solanki @snehasolanki

ચીઝ, પનીર પારઠા

હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ચીઝ, પનીર પારઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. કયુબ ચીઝ
  3. ૧ નંગ કેપ્સિકમ ઝીણુ સમારેલું
  4. ૧ નંગ મોટી ડુંગળી ઝીણી સમારેલી
  5. ૨ નંગ લીલા મ૨ચા ઝીણા સમારેલા
  6. કોથમિ૨ ઝીણી સમરેલી
  7. આદુ છીણી નાખવાનું
  8. મીઠું ,ચાટ મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પરાઠા નો લોટ બાંધી લેવો

  2. 2

    પૂરન બનાવા માટે પનીર છીણવુ, ચીઝ છીણવુ, કેપ્સિકમ,ડુંગળી, લીલા મ૨ચા, કોથમિ૨, ચાટ મસાલો, મીઠું નાખી બારબર મિક્સ કરો

  3. 3

    એક પરાઠા વણેl તેમા સ્ટફિંગ ભરો ને ફરીથી પરાઠા વણો

  4. 4

    ધીમા ગેસ પર પરાઠા ને શેકો

  5. 5

    તો તૈયાર છે ચીઝ પનીર પરાઠા છે ખાવાની મજા પડે ને ખુબજ સરસ લાગે છે

  6. 6

    તમે પણ ટ્રાઇ કરો ને કહો કેવા લાગ્યા પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Solanki
Sneha Solanki @snehasolanki
પર
rasoi maro shokh che
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes