ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati)

ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં ખીચડી લો ત્યારબાદ બધી દાળ અને ચોળી બધુ મિક્સ કરી અને ધોઈ અને પલાળી લેવું એને 1/2કલાક પલાળી રાખવાનું ત્યારબાદ બધા શાકભાજી સમારી લેવાના.
- 2
ત્યારબાદ જાડા તળિયા વાળું તપેલું લો તેને ગેસ ઉપર રાખો અને તેમાં ત્રણ ચમચા તેલ મુકો. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે એમાં હિંગ મૂકો પછી રાઇ મૂકો રાઈ તતડે એટલે જીરું મૂકવું પછી તજ લવિંગ મરી મુકો. ત્યારબાદ બાદિયુ મૂકો લાલ સુકા મરચા, તમાલપત્ર, અને મીઠો લીમડો મૂકો. ત્યાર પછી તેમાં સમારેલી ડુંગળી અને લસણ એડ કરો એટલે પછી એમાં બટાકુ એડ કરો અને થોડું સાતડો પછી લીલા વટાણા મકાઈના દાણા ઝીણા સમારેલા ગાજર સમારેલી કોબી એ બધું એડ કરતા જવાનું હલાવતા જાવ સમારેલ રીંગણું એડ કરો અને હલાવો બધું સરસ મજાનું હલાવી લો.
- 3
ત્યારબાદ બધા મસાલા એડ કરો 1/2 ચમચી હળદર 2 ચમચી લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ મીઠું આ બધું એડ કરી અને સરસ મિક્સ કરી લો ત્યારબાદ તેમજ ચાર ગ્લાસ પાણી એડ કરો તે ઉકળી જાય પછી ખીચડી માંથી પાણી કાઢી અને એ એડ કરો તેને પાંચ મિનિટ ફાસ ગેસ પર થવા દો.
- 4
ત્યારબાદ ત્યારબાદ ગેસ ધીમો કરી દો. હવે તેમાં ચમચો હલાવતા રહેવાનું થોડી થોડી વારે ચમચો હલાવતા રહેવાનું જરૂર પડે તો પાણી એડ કરવાનું ધીમા ગેસે ખીચડી ચઢવા દેવાની ખીચડી સરસ ચડી જાય ત્યારબાદ ગેસ બંધ કરવાનું. ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને ધાણાભાજી એડ કરવાના
- 5
ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરો તે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
-
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha -
ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં કાઠીયાવાડી ભોજન બધાને ભાવે છે. તેમાં પણ તેલ મસાલાથી ભરપૂર એવું કાઠીયાવાડી સ્વાદિષ્ટ ભોજન મારા બંને બાળકો પણ પસંદ કરે છે. અમારા ઘરની ગિરનારી ખીચડી અમારી સોસાયટીમાં ખૂબ જ ફેમસ છે. એટલા માટે આજે હું તમારી સાથે આ કાઠીયાવાડી ગિરનારી ખીચડી ની રેસીપી શેર કરું છું. ગિરનારી ખીચડી જો દહીં તીખારી સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. Asmita Rupani -
-
-
-
-
-
-
ગિરનારી ખીચડી(girnari khichdi recipe in gujarati)
#માઇઇબુક સ્પે.ગિરનારી ખીચડીખુબજ પોષ્ટિક અને પચવામાં પણ હળવી જેમાં બધાજ શાક ભાજી અને ચોખા તેમજ બધી જ દાળ જે અવેલેબલ હોય તે નાખી શકાય છે..અમારા જૂનાગઢ માં ગિરનાર હિલ ઉપર દાતાર બાપુ ની જગ્યા છે ત્યાં જયે એટલે પ્રસાદી માં આ ખીચડી અચૂક હોય જ છે ખાવામાં ખુબજ ટેસ્ટી અને ફટાફટ બની જતી આ ખીચડી ચોક્કસ ટ્રાય કરવા જેવી. Charmi Tank -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati રાઇ,મીઠા લીમડાનાં વધાર સાથે Bharati Lakhataria -
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7 સુરણ ખૂબ જ પૌષ્ટિક છે તેની ફરાળી ખીચડી પણ ટેસ્ટી બને છે Kajal Rajpara -
-
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
આજ-કાલ પંજાબી રેસ્ટોરન્ટના મેનુ કાર્ડમાં "દાલ-ખિચડી"એ આગવું સ્થાન લઈ લીધું છે. ટૂંકમાં કહીએ તો દાલફ્રાય અને પ્લેન રાઈસના મિશ્રણને "દાલ-ખિચડી" કહી શકાય. આ દાલ-ખિચડી પચવામાં હલકી છે. સાંજના મેનુમાં એને ઉમેરી શકાય. નાના- મોટા સહુને ભાવે એવી આ પૌષ્ટિક ડીશ છે.#MBR9 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
ગિરનારી ખીચડી (Girnari Khichdi Recipe In Gujarati)
#MA આ રેસીપી હું મારા Mother In Law પાસેથી શીખી છું,તેમનો અને મારા મમ્મીનો બેઉ નો એક શોખ કોમન છે કે બપોરે સુઈ ન શકાય તો કંઈ નહી પરંતુ રસોઈ શો જોઈને રસોઈમાં કંઈ અવનવા પ્રયોગો કરવા.રસોઈમાં મારા સાસુમા ની નિપુણતા છે અને તેમાં પરફેક્શન એ તેમનો બહુ મોટો તેનો બહુ મોટો ગુણ છે.મારા લગ્ન થયા પછી રસોઈમાં હું થોડી ડરતી ત્યારે એ કાયમ કહેતા કે ડર્યા વગર રસોઈ કરવી અને છુટથી મસાલા કરવા.એમની આ વાતથી આજે પણ મને આવું નવું બનાવવા પ્રેરણા મળે છે .થેન્ક્યુ સો મચ સાસુમાBhoomi Harshal Joshi
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni
More Recipes
ટિપ્પણીઓ (2)