મસાલા મસ્તી સમોસા (Masala Masti Samosa Recipe In Gujarati)

Brinda Lal Majithia @cook_26272326
મસાલા મસ્તી સમોસા (Masala Masti Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ મેંદાનો લોટ લઈને તેમાં ઘીનું મોણ તથા મીઠું ઉમેરીને પાણીથી લોટ બાંધી લો લોટને 1/2 કલાક માટે રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી ને તેમાં થોડું જીરું તથા લીમડો ઉમેરો ત્યારબાદ તેમાં લીલા વટાણા બાફેલા, બાફેલા બટાકા તથા ચણાની દાળને આજ કચરી મેશ કરીને ઉમેરો ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, ચાટ મસાલો ગરમ મસાલો, ધાણાભાજી તથા સ્વાદ અનુસાર થોડું મીઠું,આદુ મરચાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 3
બાંધેલી મેંદાની કણકમાંથી લંબગોળ રોટલી વણી લો એક બાજુના પાર્ટમાં ચાકુથી એક સરખા નાના નાના આકા પાડીને બંને બાજુ ફોલ્ડ કરી લો સમોસા જેવો આકાર આપીને વચ્ચે મસાલો ભરી ને તેને તળી લો તો તૈયાર છે મસાલા મસ્તી સમોસા.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSતીખા ઘુઘરા એક જામનગરનું એક વર્ષોથી જાણીતું ટ્રીટ ફૂડ છે જામનગરની દરેક ગલીમાં તમને ઘુઘરા ખાવા મળી જાય ઘૂઘરા ખાવામાં પણ ટેસ્ટી લાગે Dhruti Raval -
-
સમોસા (Samosa recipe in gujarati)
#વીકમીલ1#સ્પાઈસી#આલુ આજે હું વટાણા ફોલ્ટી હતી . તો મારી દીકરી કહે આજે મમી આજે તો સમોસા બનવવાના છે. તો પછી તો આજે બનાવીયા જ સમોસા. તો ચાલો જોઈએ તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
-
ક્રિસ્પી મસાલા સમોસા (Crispy Masala Samosa Recipe In Gujarati)
#Fam#Farsanઆ સમોસા બ્રેકફાસ્ટ માં કે ડિનર માં લઇ શકાય છે. આ સમોસા કોઇ નાની પાર્ટી હોય કે જમણવારમાં હોય ત્યારે જરૂર બનાવતા હોય છે.સમોસા મારી મમ્મી હું જ્યારે નાની હતી એટલેકે હું સમજણની થઈ ત્યાર થી રેસિપી બનાવતી મે જોઈ છે .એટલા બધા ચટાકેદાર સમોસા બને તે જોઈ ને ખાવા નું man થઇ જાય.ત્યારથી હું જાતેજ સમોસા બનાવું છું .મારી ફેમિલી ને ખુબજ ભાવે છે.સમોસા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. Jayshree Doshi -
મસાલા ઘુઘરા(masala ghughra recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૩ #સુપરશેફ૨હેલ્લો લેડિઝ, વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે ગરમા ગરમ ચટપટી વાનગીની ડિમાન્ડ પણ લગભગ બધાના ઘરે શરૂ થઈ હશે. તો આ જ ડિમાન્ડ પૂરી કરવા આજે હુ એક ખુબ જ ચટપટી વાનગી આપની સમક્ષ લાવી છુ, વરસાદની મોસમમાં કાઠિયાવાડની ફેમસ સ્ટ્રીટ ફુડ ડિશ – મસાલા ઘુઘરા. જે બનાવવામાં ખુબ જ આસાન છે અને સ્વાદમાં એટલા જ ચટપટા તો તમે પણ અચુક બનાવો. #ઘુઘરા #સ્ટ્રીટફુડ Ishanee Meghani -
સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 7#વિક્મીલ1 #પોસ્ટ 3 #સ્ટીમ અથવા ફ્રાઈડ milan bhatt -
-
સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
3 વસ્તુ : સેન્ડવીચ, સમોસા અને ચીપ્સ. આ 3 વસ્તુ આવી છે જે બધા ને ભાવતી હોય. તો જ્યારે આ ત્રણેય વસ્તુ combine કરીને કૈંક બનાવીએ તો અફ કોર્સ બધા ને ભાવે જ. અહીં મેં સમોસા અને ચીપ્સ નો યુઝ કરીને સેન્ડવીચ બનાવી છે. જે બહુ જ tempting અને delicious લાગે છે ટેસ્ટ માં. સમોસા રેડી જ હોય તો બહુ જલ્દી બની જાય છે. મેં અહીં ચીપ્સ માં ટોમેટો flavour ની ચીપ્સ લીધી છે તમે કોઈ પણ flavour ની ચીપ્સ યુઝ કરી શકો છો.#GA4 #Week3#sandwich Nidhi Desai -
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
મૈસુર મસાલા ઢોસા (maisur masala dosa recipe in gujarati)
#golden apron 3#week 21#dosa Sonal kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14552836
ટિપ્પણીઓ