રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા એક વાસણ માં બંને લોટ ભેગા કરી મીઠું અને મોણ નાખી લોટ બાંધી લો.. 1/2 કલાક રેસ્ટ આપો.
- 2
હવે એક પાન માં તેલ ગરમ મુકો..તેમાં હિંગ નાખી ડુંગળી નાખી સાંતળો...હવે બાફેલા બટેટા ને મેશ કરી ને ઉમેરી સાથે વટાણા પણ ઉમેરી લો...હવે તેમાં મસાલા કરી સરસ મિક્સ કરી હલાવી લો...થોડી વાર ઠંડુ પડવા દો..
- 3
ઠંડુ થાય એટલે એક લુવો લઈ નાની રોટલી વણી લો..તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી ને ઘૂઘરા વાળી લો...તેલ ગરમ મુકો, ગરમ થાય એટલે તાપ મીડીયમ કરી મીડીયમ તાપે ઘૂઘરા ને ગુલાબી તળી લો...ખજૂર આમલી ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરાળી પેટીસ(Farali petish n gujarati recipe)
#માઇઇબુકરેસિપિ ૨૭ફરાળ હોઈ ને પેટીસ યાદ ન આવે તે કેમ બને?બટેટા અને નારિયેળ નું મસ્ત કોમ્બિનેશન એટલે પેટીસ. . KALPA -
જામનગરના સ્પેશિયલ ઘૂઘરા
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post26આજે મેં જામનગરના સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે.આ ઘૂઘરા બનાવતા મે મારા ફ્રેન્ડ ના મમ્મી પાસેથી શીખ્યા છે. Kiran Solanki -
-
-
-
-
-
-
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujrati Harsha Solanki -
ડિઝાઇનર ઘૂઘરા
ઘુઘરા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે અને તીખા ઘુઘરા ની ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RBC Rajni Sanghavi -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week1જામનગર ની પ્રખ્યાત વાનગી છે. અને મારા બાળકો ને ખુબ ભાવે છે.... Vidhi Mankad -
-
જામનગર ના ઘૂઘરા(Jamnagar Ghughra Recipe In Gujarati)
#RJS- જામનગર શહેર માં દરેક ગલી, દરેક એરિયામાં મળતા ઘૂઘરા આજે મેં ઘેર બનાવ્યા. જામનગરની દરેક વ્યક્તિએ તો આ ઘૂઘરા ખાધા જ હશે, પણ બહારગામ થી આવેલી વ્યક્તિ પણ આ ઘૂઘરા ની ફેન બની જાય છે.. તો હવે તમે પણ જો આ ઘૂઘરા ખાધા ન હોય તો આ રેસિપી વાંચીને જરૂર થી ટ્રાય કરજો.. Mauli Mankad -
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#spicy#chaat#ghughrachaat#jamnagarighughra#ghughra#jamnagar#tikhaghughra#cookpadgujarati#cookpadindiaજામનગર અને આસપાસના વિસ્તારોના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલેદાર અને મીઠી ચટણી સાથે પીરસાય છે. Mamta Pandya -
-
ચટપટી ભેળ(chatpati Bhel in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ૨આ રેસિપિ માં દરેક વસ્તુ તમારા ટેસ્ટ મુજબ વધતી ઓછી કરી શકો છો... KALPA -
-
-
જામનગરી તીખા ઘુઘરા (Jamnagari Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા બનાવ્યા..ટેસ્ટ માં બહુ જ યમ્મી અને kind of ચાટ જેવી ડિશ લાગે.. Sangita Vyas -
જામનગર ઘૂઘરા (Jamnag Ghughra Recipe In Gujarati)
#ફ્રાયએડજામનગર ની પ્રખ્યાત વાનગી છે. બટાકા નું સ્ટફિંગ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12652331
ટિપ્પણીઓ (3)