ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)

 Vidhi Mankad
Vidhi Mankad @vidhi3125
જામનગર

#GA4
#week1
જામનગર ની પ્રખ્યાત વાનગી છે. અને મારા બાળકો ને ખુબ ભાવે છે....

ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week1
જામનગર ની પ્રખ્યાત વાનગી છે. અને મારા બાળકો ને ખુબ ભાવે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૪ thi ૫ વ્યક્તિ
  1. 4 નંગબાફેલા બટેટા
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1/4 ચમચી હળદર
  5. 3 ચમચીતેલ
  6. લોટ બાંધવા માટે
  7. તળવા માટે તેલ
  8. ઘઉં નો લોટ અને મેંદો સરખા ભાગે
  9. ૨ ચમચીતેલ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. સજાવટ માટે
  12. ખજૂરને આંબલી ની ચટણી
  13. લીલી ચટણી
  14. લસણ ની ચટણી
  15. સેવ
  16. મસાલા શીંગ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    હવે 1 બાઉલ માં 1 કપ મેંદા અને 1 કપ ઘઉં નો લોટ લઈ તેમાં જરૂર મુજબ મીઠું નાખી બહુ ઢીલો નહીં એવો લોટ બાંધવો અને તેને મસળી ને 10 મિનિટ માટે રેસ્ટ આપો

  2. 2

    ...એક નાનો લુવો લઈ પૂરી વણી લેવી.વણેલી રોટલી માં એક ભાગ માં બાફેલા બટેટા નું પુરણ ભરી, બંધ કરી કાંગરી વળી અને ઘુઘરા નો આકાર આપો...

  3. 3

    ધીમા તાપે તેલ માં તળી લો. ઘુઘરા ને ગોલ્ડન બ્રાઉન થવા દેવા.....ત્યારબાદ ડીશ માં લસણ ની,લીલી,ખજૂર ની એમ 3 ચટણી,મસાલા બી,ઝીણી સેવ થી ગાર્નિશ કરી સર્વ કરો.... તો તૈયાર છે..ખુબ સ્વાદિષ્ટ અને ચટાકેદાર... જામનગર ના ઘુઘરા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Vidhi Mankad
Vidhi Mankad @vidhi3125
પર
જામનગર
સ્વાદિષ્ટ ભોજન જમાડી ને લોકો ના દિલ સુધી પહોંચી શકાય.....
વધુ વાંચો

Similar Recipes