કોર્ન અને વેજીટેબલ જાલફ્રેઝી (Corn Vegetable Jalfrezi Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
અ હેલ્થી પોપ્યુલર પંજાબી વાનગી.
Cooksnap
@Sangit
કોર્ન અને વેજીટેબલ જાલફ્રેઝી (Corn Vegetable Jalfrezi Recipe In Gujarati)
અ હેલ્થી પોપ્યુલર પંજાબી વાનગી.
Cooksnap
@Sangit
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા કાંદા, લીલા મરચાં, આદુ ની કતરણ, ટામેટા, કેપ્સીકમ ને સમારીને ને તૈયાર કરો.
- 2
એક પેન માં તેલ ગરમ કરી અંદર આદુ ની કતરણ,લીલાં મરચા, લીલા કાંદા ને સોતે કરવા. અંદર કેપ્સીકમ અને ટામેટા સોતે કરવા.
- 3
અંદર બધો મસાલો અને મીઠું નાંખી મિક્સ કરવું. છેલ્લે ટોમેટો કેચઅપ નાંખી મીકસ કરી, 5 મીનીટ કુક કરવું એટલે બધો મસાલો બરાબર મીકસ થઈ જાય. સાકર નાંખી મીકસ કરી, ગેસ બંધ કરવો. કોથમીર છાંટી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
આ પંજાબી શાક બહુ જ ફેમસ છે અને બનવામાં બહુજ સહેલું છે.અમારા ધરે રવિવારે ડિનર માં ઘણીવાર મકાઈ જાલફ્રેઝી અને પરોઠા બને છે.Cooksnapoftheweek -- અ વાઈબ્રન્ટ વેજીટેબલ Dinner recipe@cook_27768180 Bina Samir Telivala -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
આ ઈન્ડો- ચાઈનીઝ સ્ટ્રીટ ફુડ છે.મન્ચુરીયન ગ્રેવી સાથે બેસ્ટ લાગે છે. Bina Samir Telivala -
બેબી કોર્ન અને પનીર જાલફ્રેઝી (Baby Corn Paneer Jalfrezi Recipe In Gujarati)
#PC પંજાબી જાલફ્રેઝી સબ્જી છે.જે ડીલીશિયસ બને છે.લંચ માં રોટલી,દાળ,ભાત સાથે સર્વ કરી શકાય . Bina Mithani -
-
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#MBR1#LCM1#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ જાલફ્રેઝી Ketki Dave -
વેજિટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#Vegjalfrazie#MBR2#Week2આ નામ ફક્ત રેસ્ટોરન્ટ ના મેનુ માં જ જોયેલું અને એકાદી વાર ટ્રાઇ પણ કરેલું, ઘરે નહિ બનાવ્યું. મેં પેલી વાર આ ડીશ બનાવ્યું વેજિટેબલે જાલફ્રેઝી. મ જોવા જાયે તો બ્રિટિશ સામ્રાજ્ય વખત ની આ ડીશ છે જે નોન વેજિટેરીઅન્સ માટે છે પણ ઇન્ડિયા માં નોર્થ ઇન્ડિયા માં આ સબ્જી તરીકે અલગ અલગ વેજિસ ને સૌતે કરી ને એને બનાવે છે છે એને જાલફ્રેઝી તરીકે ખુબ પોપ્યુલર છે. મેં પણ આ લાસ્ટ વીક ના આપેલા ટાસ્ક માટે બનાવ્યું ફર્સ્ટ ટાઈમ ઘરે આ વેજ જાલફ્રેઝી. Bansi Thaker -
-
વેજીટેબલ અને કોર્ન ઓ ગ્રાતીન (Vegetable Corn Au Gratin Recipe In Gujarati)
આ ફ્રાંસ ની બહુજ ફેમસ બેકડ ડીશ છે. અમારા ઘરે વારંવાર બનતી જ હોય છે,અને બધા ની ખુબ જ ફેવરેટ છે.આ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે. Bina Samir Telivala -
-
-
ફ્યુઝન મેક્રોની એન્ડ વેજીટેબલ કરી (Fusion Macaroni and Vegetable Curry Recipe In Gujarati)
#ATW3TheChefStoryઆ વાનગી ઈટાલીયન અને ઇન્ડિયન નું ફ્યુઝન છે . શકેલા પાંઉ સાથે આ કરી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. છોકરાઓ ની પણ ફેવરેટ છે. છોકરાઓ શાક ને બિલકુલ અડતાં નથી તો આવુ કઇક બનાવીયે તો હોશે હોશે ખાઈ જાય છે. ફ્યુઝન મેક્રોની એન્ડ વેજીટેબલ કરી વીથ પાંઉ Bina Samir Telivala -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSRઆ બહુજ કલરફૂલ રાઈસ છે. ગુજરાતી માં કહેવત છે જો આંખ ને ગમશે તો ચોક્કસ મોઢાં ને ભાવશે. આ રાઈસ નું પણ ઍવું જ છે.Cooksnap pushpa@9410Cooksnap of the Week. Bina Samir Telivala -
વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
#LCM1#MBR3WEEK3જાલફ્રેઝી બનાવવાનો ટાસ્ક આવ્યો ત્યારે મને તેનું નામ સાંભળીને લાગ્યું કે આ તો ખૂબ જ અઘરી રેસીપી હશે. કેવી રીતે બનશે? પણ જ્યારે કુક પેડમાં રેસિપી જોઈ અને બનાવી ત્યારે ખબર પડી આ તો બનાવવામાં ખૂબ જ સહેલી અને ટેસ્ટમાં ખુબજ બેસ્ટ રેસીપી છે. Priti Shah -
-
વેજીટેબલ કટલેસ(vegetable cutles recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 17...................... Mayuri Doshi -
પંજાબી અડદ દાળ (Punjabi Urad Dal Recipe In Gujarati)
#EBપંજાબી અડદ દાળ એક હેલ્થી ડીશ છે Ami Sheth Patel -
પનીર વેજીટેબલ જાલફ્રેઝી (PANEER VEGETABLE JALFREZI Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપનીર વેજીટેબલ જાલફ્રેઝી Ketki Dave -
નુડલ્સ વેજીટેબલ કટલેસ (Noodles Vegetable Cutlet Recipe In Gujarati)
#Famઆ વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છેઆ વાનગી મેં થોડો ફેરફાર કરીને બનાવી છે Falguni Shah -
ઓટ્સ સોજી અને વેજીટેબલ ચીલા (Oats Sooji Vegetable Chila Recipe In Gujarati)
ડિનર નું હેલ્થી વર્જન..મનપસંદ લીલા શાકભાજી ઉમેરી ને ચીલા બનાવીશકાય છે . Sangita Vyas -
-
સ્પેગેટી એન્ડ કટલેટ ઇન ટામેટો સોસ (Spaghetti And Cutlet In Tomato Sauce Recipe In Gujarati)
#SPRઅ પાર્ટી હીટ.... , 1 પોટ મીલ , ચીલ્ડ્રન ' સ બર્થડે પાર્ટી.......વિગેરે વિગેરે. Bina Samir Telivala -
વેજીટેબલ રાઈસ ચીલા (Vegetable Rice Chila Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Breakfast recipe healthy rice chella#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
વેજ જાલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)
પંજાબી ટાઈપ ની ગ્રેવી સાથે મિક્સ શાક નું કોમ્બો એટલે વેજ જાલ્ફરાઝી.. Sangita Vyas -
-
વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
અત્યારે લગ્ન પ્રસંગ ની સીઝન ચાલે છે, ત્યારે ફરસાણ માં કટલેસ બધા ની પ્રિય વાનગી હોય છે ખરું ને તો ચાલો જોઈએ લગ્ન માં તમે ચાખેલી કટલેસ જેવી જ કટલેસ ની રીત.#LSR soneji banshri -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#MFFઆ રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક છે. આ શાક અમારે ત્યાં રેગ્યુલર માં બને છે.બધાં ને ખુબ જ ભાવે છે. રોટલી, પરોઢા , નાન અને બ્રેડ સાથે આ શાક બહુ સરસ લાગે છે. Bina Samir Telivala -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
આ સુપ મકાઈ અને બીજા વેજિટેબલ્સને ઉમેરીને બનાવવામાં આવે છે જે ચોમાસાની સિઝનમાં પીવાની ખૂબ મજા આવે છે સૂપ ખૂબ જ હેલ્ધી છે Arti Desai
More Recipes
- લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- પાસ્તા (Pasta Recipe In Gujarati)
- લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
- લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
- લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16769129
ટિપ્પણીઓ (2)