વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં બટર લો બટર ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી ને તેમાં ગાજર નાખી એડ કરી બે મિનિટ સુધી સાંતળો પછી તેમાં કેપ્સીકમ અને વટાણા એડ કરી પાંચ મિનિટ સુધી સાંતળો પછી તેમાં ગર કાઢેલ ટામેટા નાખી ને પાંચ મિનિટ સુધી સાંતળો ક પછી તેમાં પનીર એડ કરી મીઠું નાખી મિક્સ કરી લી અને પછી ગેસ બંધ કરી તેને એક પ્લેટ માં કાઢી લો
- 2
- 3
પછી ફરી એજ કડાઈ માં બટર અને તેલ લો એ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દો પછી તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખી દો પછી તેમાં લાંબા કટ કરેલ લીલા મરચાં એડ કરો અને પાંચ મિનિટ સુધી સાંતળો
- 4
પછી તેમાં મીઠું, મરચું પાઉડર,હળદર એડ કરી મિક્સ કરી હલાવો પછી તેમાં ટામેટા ની પ્યુરી એડ કરી લી અને પછી ટામેટા કેચઅપ એડ કરી બે મિનિટ મસાલા મિક્સ થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં ગરમ મસાલો અને મીઠું એડ કસુરી મેથી એડ કરો
- 5
પછી પાંચ મિનિટ સુધી સાંતળો પછી તેમાં.સાંતળેલા વેજી ટેબલ એડ કરી દો અને હલકા હાથે બરાબર મિક્સ કરો
- 6
પાંચ મિનિટ સુધી સાંતળો પછી ગેસ બંધ કરી લો
- 7
તૈયાર વેજિટેબલ જાલફ્રેઝી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ