કોર્ન પનીર મસાલા(Corn Paneer Masala Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. બાફેલી મકાઈ
  2. ૧ કપસમારેલા ટામેટા
  3. ૧ કપસમારેલા કેપ્સીકમ
  4. છીણેલું પનીર
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ ચમચીટોમેટો કેચઅપ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચપટીકસૂરી મેથી
  10. ૧/૨ ચમચીઆદુ ની પેસ્ટ
  11. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પહેલા બધી સામગ્રી તૈયાર કરી લેવી. ત્યારબાદ એક નોન સ્ટીક પેન માં તેલ મૂકી આદ ની પેસ્ટ નાખી એમાં કેપ્સીકમ અને ટામેટા સાંતળી બધા મસાલા નાખી દેવા.

  2. 2

    ગ્રેવી ને બરાબર સાંતળવા દેવી. ત્યારબાદ મકાઈ નાખવા અને છીણેલું પનીર નાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

Similar Recipes