દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી માં મેં મગની દાળ ને બદલે ચણા ની દાળ નો ઉપયોગ કરયો છે

દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

આ રેસિપી માં મેં મગની દાળ ને બદલે ચણા ની દાળ નો ઉપયોગ કરયો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો માટે
  1. 1મોટી વાટકી ચણાની દાળ
  2. 1 નંગલીલુ તીખું મરચું
  3. 1 નંગમોટી સુકી ડુંગળી
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ દાળને 7થી 8 કલાક પલાળી રાખવી

  2. 2

    પલળેલી દાળ ને મીક્સી માં અધકચરી ક્રશ કરી લેવી

  3. 3

    દાળના બેટર માં લીલુ મરચું અને ડુંગળી ને ઝીણા કટ કરી નાખી દેવા

  4. 4

    કડાઈમાં તેલ મુકી ને બેટર ના પકોડા તળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

ટિપ્પણીઓ

Similar Recipes