દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ.
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની દાલ ને ધોઈ અને તેને 6 થી 7 કલાક માટે પલાળી લો અને ત્યારબાદ પાણી નિતારી તેમાં આદુ મરચા નાખી મિકસચર માં પીસી લો..જરૂર જણાય તો j પાણી ઉમેરવું
- 2
ત્યારબાદ એક બાઉલમાં લઈ તેમાં સ્વાદાનુસાર મીઠું અને મરી પાઉડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો અને પીસેલી દાળના મિશ્રણ નાં વડા મધ્યમ તાપે તળી લો અને થોડા ગોલ્ડન બ્રાઉન થવા દો અને ટિસ્યુ પેપર પર લઈ સર્વિંગ પ્લેટ મા લઈ ચાટ મસાલો સ્પ્રિંકલ કરી ડુંગળી અને મરચા સાથે સર્વ કરો તો તૈયાર છે દાળ વડા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
#KER અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે. Bina Mithani -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
આ વડા હેલ્થ માટે ખૂબ સારા છે.દહીં વડા માટે અડદ ની દાળ નાં વડા ની જગ્યા એ બનાવી શકાય છે.3 Nita Dave -
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#BW#cookpadદાળ વડા ખુબ જ ટેસ્ટી વાનગી છે બનતા વાર નથી લાગતી પણ દાળ ને પલળતા ૩ થી ૪ કલાક થાય છે જો રાતે વડા બનાવવા હોઈ તો દાળ બપોરે પલાળી દો તો રાતે વડા બની શકે છે Darshna Rajpara -
-
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary -
મગ ની ફોતરા વાળી દાળ નો હાંડવો (Moong Fotra Vali Dal Handvo Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસીપીઆ રેસીપી મે વિરાજ ભાઈ ની રેસીપી જોય ને બનાવી છે. આ હાંડવો મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવિયો છે. બહુ જ ટેસ્ટી અને હેલ્થી બને છે Chetna Shah -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૫#સુપરસેફ-૩ચોમાસા મા ગરમ ગરમ દાળ વડા ખાવાની ખૂબ મજા આવે..😋😋 Bhakti Adhiya -
નો ફ્રાય દાલ વડા (No Fry Dal Vada Recipe In Gujarati)
દાલ વડા ચોમાસા માં બધાના ખૂબ જ ફેવરિટ બની જતાં હોય છે આજે મે દાલ વડા ને તળ્યા વગર બનાવ્યા છે. તળ્યા વગરના દાળવડા ખૂબ જ હેલ્ધી ડિશ બની જાય છે. જેનો ટેસ્ટ તળેલા દાલ વડા જેવો જ લાગે છે. એક વખત જરૂર થી ટ્રાય કરજો#trend Nidhi Sanghvi -
દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
#Trend2#Mypos45#dietrecipeદાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે. Hetal Chirag Buch -
ચણા ની દાળ નાં વડા (Chana Dal Vada Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesવરસાદ નો માહોલ જામ્યો છે. મગની દાળ નાં વડા બનાવ્યા હવે કંઈ નવું ટ્રાય કરવા સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ માં ચણાની દાળ નાં વડા બનાવ્યા છે.. બહુ જ ટેસ્ટી લાગે છે.. ચા ☕ સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
#DFTPost 6આ વડા ખુબજ સોફ્ટ બને છે અને તેના દહીં વડા પણ મસ્ત બને છે. Varsha Dave -
-
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
મગ દાળ વડા(Moong Dal Vada in Gujarati)
#સુપરશેફ4 મગ દાળ વડા એ સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતુ ફુડ છે.અહીં મગ દાળની સાથે રાઈસ ફ્લોરનું કોમ્બીનેશન કર્યું છે જે વડાને ક્રીસ્પી બનાવે છે અને ટેસ્ટમાં ભી યમી😋 બનાવે છે.મગ દાળ વડા વીથ સાઉથ ઇન્ડીયન સાંભાર મારાતો ફેવરીટ😍 છે.ઈફ યુ ઓલ લાઈક તો તમે પણ ટ્રાય કરો ડીલીશીયસ મગ દાળ વડા....👍 Bhumi Patel -
મગ ની દાળ ના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC4 #લિલી રેસિપીફોતરાવાળી મગ ની દાળ ના લીલા ઢોકળા Vandna bosamiya
More Recipes
ટિપ્પણીઓ