મેંગો આઇસક્રીમ (Mango Icecream Recipe In Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659

કેરીની સીઝન આવે એટલે કેરી તો ખાવાની જ સાથે-સાથે કેરીની વિવિધ વાનગીઓનો પણ આનંદ માણવાનો તો આજે મેં બનાવ્યો છે કેરીનો આઇસક્રીમ

મેંગો આઇસક્રીમ (Mango Icecream Recipe In Gujarati)

કેરીની સીઝન આવે એટલે કેરી તો ખાવાની જ સાથે-સાથે કેરીની વિવિધ વાનગીઓનો પણ આનંદ માણવાનો તો આજે મેં બનાવ્યો છે કેરીનો આઇસક્રીમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-6 કલાક
5 વ્યક્તિઓ માટે
  1. 2પાકેલી કેરી
  2. 1 કપવ્હિપીગ ક્રિમ
  3. 1/2 કપખાંડ નો ભુકો

રાંધવાની સૂચનાઓ

5-6 કલાક
  1. 1

    પાકેલી કેરી ની છાલ ઉતારી મેક્સિમા અથવા બ્લેન્ડરથી તેનો પલ્પ બનાવી લો

  2. 2

    એક બાઉલમાં એક કપ વ્હિપીગ ક્રિમ લઈ તેને બીટર થી સારી રીતે બીટ કરો ઈલેક્ટ્રીક બીટર ના હોય તો હેન્ડ બીટર થી પણ થઈ શકે તેના માટે વ્હિપીગ ક્રિમના બાઉલને મોટા બાઉલમાં આઈસ રાશિ ઉપર વિપિન ક્રીમનો બાઉલ રાખી હાથેથી લગભગ 1/2 કલાક દ્વીપ કરવું પડશે

  3. 3

    હવે આ whipped ક્રીમ માં થોડો થોડો કરી કેરીનો pulp ઉમેરતા જવું અને હળવે હાથે મિક્સ કરતા જવું ધીરે-ધીરે બધો પલ ઉમેરી દેવો

  4. 4

    હવે તેને બે બાઉલમાં સેટ કરવું હોય તેમાં ઉમેરી ઉપરથી થોડા કેરી ના ટુકડા એડ કરો અલ્પ એડ કરી ધીરેથી હલાવી ડિઝાઇન બનાવી શકો તેને સારી રીતે ઢાંકી ચારથી પાંચ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકો આપણું મેંગો આઈસ્ક્રીમ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
પર
cooking is my passion. love to cook for my dear & near ones.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes