મેંગો પુડિંગ (Mango Pudding Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#supers
કેરી ની સીઝન છે અને અહીં
એપલ મેંગો ના તો ઢગલા છે જાણે..
એટલી મીઠી ને કે જાણે
સાથે કાઈ ખાવું જ નથી,
ફક્ત અને ફક્ત...🥭

મેંગો પુડિંગ (Mango Pudding Recipe In Gujarati)

#supers
કેરી ની સીઝન છે અને અહીં
એપલ મેંગો ના તો ઢગલા છે જાણે..
એટલી મીઠી ને કે જાણે
સાથે કાઈ ખાવું જ નથી,
ફક્ત અને ફક્ત...🥭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ+૩૦ મિન
૨ વ્યક્તિ માટે.
  1. ૨ પાકેલી કેરી
  2. ૧/૪ ખાંડ
  3. ૨ tbsp કોર્ન ફ્લોર
  4. ૨ ચપટી મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ+૩૦ મિન
  1. 1

    કેરીને કટકા કરી મિક્સર માં સ્મૂધ પલ્પ કરી લો.

  2. 2

    એક પેન માં પલ્પ લઈ ગરમ કરવા મૂકવો.તેમાં ખાંડ એડ કરી બધું સરસ હલાવી લેવું..

  3. 3

    ખાંડ નું પાણી બળે એટલે કોર્ન ફ્લોર ની સ્લરી બેટર માં એડ કરી તરત હલાવી લેવું. ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવું.સાથે બે પિંચ મીઠું પણ એડ કરી લેવું..

  4. 4

    થીક થવા આવે એટલે ગેસ પર થી ઉતારી ઠંડું કરી બાઉલ માં pour કરી ફ્રીઝ માં ૩૦ મિનિટ માટે સેટ કરવા મૂકવું.

  5. 5

    ડિશ માં અન મોલ્ડ કરી કેરીના ટુકડા અને ફુદીના ના પાન થી decor કરી ઠંડુ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes