કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Kajal Ankur Dholakia @kajaldholakia
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રેવી બનાવી શું
તેના માટે એક પેનમાં સમારેલી સુકી ડુંગળી સમારેલા ટામેટા લસણની કળીઓ લીલા મરચાં અને આદુ સાંતળીને ઠંડું પડે એટલે ગ્રેવી બનાવી લો - 2
હવે કાજુના ટુકડા ને ઘીમાં શેકી શું
હવે કાજુ ગાંઠિયા બનાવવા માટે એક પેનમાં 2 ચમચી અમુલ બટર લો.ત્યાર બાદ તેમાં રાઈ-જીરું હિંગ અને ખડા મસાલા નાખીને હલાવો - 3
ત્યારબાદ તેમાં હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો કિચન કિંગ મસાલો નાંખીને હલાવો
ત્યારબાદ તેમાં ગ્રેવી ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું નાખો
હવે તેમાં કાજુના ટુકડા ઉમેરી અને અમૂલ ફ્રેશ ક્રીમ નાખીને હલાવો
સૌથી છેલ્લે કસૂરી મેથી નાખો - 4
જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે પાંચ મિનિટ પહેલા ભાવનગરી ગાંઠીયા ઉમેરો
તો તૈયાર છે ગરમા ગરમ કાજુ ગાંઠિયા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
-
-
-
શાહી ગાંઠિયા નું શાક (Shahi Gathiya Shak Recipe in Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9 ગાંઠિયાનું શાક બધા લોકોને નથી ભાવતું, પણ જો ગાંઠીયા અને કાજુને મિક્સ કરી આ રીતે બનાવવામાં આવે તો મજા પડી જાય. Rachana Sagala -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#AM3#KS7જો ઉતાવળ હોઈ અને કઈ જુદું શાક કરવું હોઈ તોહ કાજુ ગાંઠિયા શાક ને 15 મિનિટ માં તૈયાર. Ami Sheth Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
Cookpadkichan star challenge#KS7 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક
પંજાબી શાકની ગ્રેવી બનાવી રેડી રાખો તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ઘેર ઈઝી થી ઇન્સ્ટન્ટ રેડી કરી શકો.#GA4#week1 Rajni Sanghavi -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7આવા અલગ અલગ શાક બનાવવા અને શીખવાનો મોકો આપે છે આપણને સૌને..આપણું cookpad.. માટે તેનો આભાર manie🥰🙏👍ઉનાળા માં અચાનક શાક ન હોય અને કંઈ નવું ખાવાનું મન થાય, અથવા તો આવા કપરા કોવિડ ના સમય માં બહાર ન જ નીકળવું એવા સંકલ્પ સાથે તમારા પરિવાર ને આવું નવું શાક ચોક્કસ થી ખવડાવી તેમના ચહેરા પર ખુશી લાવી શકો છો. 🥰👍 Noopur Alok Vaishnav -
કાજુ ગાંઠિયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14909819
ટિપ્પણીઓ (4)