ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)

નાન / રોટી રેસીપી ચેલેન્જ
#NRC : ગળી રોટલી
દરરોજના જમાનામાં બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે તેમાં પણ ગળી રોટલી નાના-મોટા બધાને ભાવતી હોય છે તો આજે મેં ગળી રોટલી બનાવી.
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાન / રોટી રેસીપી ચેલેન્જ
#NRC : ગળી રોટલી
દરરોજના જમાનામાં બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે તેમાં પણ ગળી રોટલી નાના-મોટા બધાને ભાવતી હોય છે તો આજે મેં ગળી રોટલી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ ચાળી તેમાં મીઠું ઇલાયચી અને ઘી નું મોણ નાખી નવસેકા દૂધથી સોફ્ટ લોટ બાંધી તૈયાર કરી લેવો લોટને પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપવો. ત્યારબાદ ફરી કેળવી લઈ તેમાંથી લુવા કરી લેવા.
- 2
તૈયાર કરેલા લુવા માંથી એક લુવો લઇ નાની રોટલી વણી તેની ઉપર 1 ટીસ્પૂન જેટલી ખાંડ મૂકી રોટલી ને વાળી લેવી અટામણ લઈ રોટલી ને વણી લેવી.
- 3
નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકવી ગરમ થઈ જાય એટલે રોટલી તેમાં નાખી મીડીયમ ફ્રેમ પર ગુલાબી થાય તે રીતે કવિ થાતી દબાવી અને શેકી લેવી.
- 4
એ રીતે બધી રોટલી તૈયાર કરી લેવી ઉપર ઘી લગાવી લેવું. ઘી થોડુ વધારે લગાવવુ.
- 5
- 6
સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ ગળી રોટલી સર્વ કરવી.
તો તૈયાર છે ગળી રોટલી.
Similar Recipes
-
મીઠી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
#NRC ખુબ સ્વાદિષ્ટ બનતી આ મીઠી રોટલી નાના મોટા સહુ કોઈને ભાવે છે Varsha Dave -
ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
#NRC#રોટલી - નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
તવા ફુલકા રોટલી
નાન રોટી રેસીપીસ#NRC :તવા ફુલકા રોટલીગુજરાતીઓનું જમવાનું રોટલી વગરનું અધૂરું જ લાગે . દરરોજના દાળ-ભાત શાક સાથે રોટલી તો જોઈએ જ. તો આજે મેં ગરમ ગરમ તવા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
-
રાગી અને બાજરી ની રોટલી (Raagi Bajri Rotli Recipe In Gujarati)
#NRC#roti & nan recipe challenge#રોટલી & નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
નાન રોટી રેસીપી ચેલેન્જ#NRC : મીસ્સી રોટી મિસ્સી રોટી એ પંજાબી રેસીપી છે જે પંજાબી લોકો બનાવતા હોય છે. તો આજે મેં પણ મિસ્સી રોટી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ફુલકા રોટલી
કુક વીથ તવા#CWT : ફુલકા રોટલીઅમારા ઘરમા બઘા ને દરરોજ ગરમ ગરમ ફુલકા રોટલી જ જોઈએ. તો આજે મે કુક વીથ તવા રેસીપી મા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
સ્વીટ રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાનપણમાં સ્કૂલથી ઘરે આવતા ત્યારે આ રોટલી ખાતા હતા સવારની રોટલી હોય તો પણ આ રેસીપી બનાવી શકાય#cookpadindia#cookpadgujrati#ઇન્સ્ટન્ટ રેસીપી Amita Soni -
રાગી અને જુવારની રોટલી (Raagi Jowar Rotli Recipe In Gujarati)
આજકાલ ડાયેટ મા ડોક્ટરો ઘઉં ખાવાની ના પાડે છે . તો આપણે ગુજરાતીઓને દરરોજ જમવાના માં દાળ ભાત શાક રોટલી જોઈએ જ. એટલે રોટલી વગર તો ચાલે જ નહીં. આજે મેં રાગી અને જુવાર ની રોટલી બનાવી છે જે ખાવામા એકદમ હેલ્ધી છે. Sonal Modha -
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOPost 1 આપણે ત્યાં રોજ રોટલી તો બનતી જ હોય છે.એટલે એ રોટલી વધે તો ઠંડી ભાવતી નથી તો એનો બેસ્ટ ઉપિયોગ કરી ને મે અહીંયા શીરો બનાવ્યો છે.જે બાળકો ને તો ભાવશેજ પણ મોટા પણ ખુશી થી ખાય છે. Varsha Dave -
મલ્ટી ગ્રેઈન ફુલકા રોટલી (Multi Grain Fulka Rotli Recipe In Gujarati)
દરરોજ ના જમવાના માં ઘઉં કરતાં મિક્સ લોટ એટલે કે મલ્ટી ગ્રેઈન લોટ ખાવો હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ની ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
મસાલા રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા જો મસાલા રોટી હોય તો ખાવા ની મજા આવે.આજ મેં મસાલા રોટલી બનાવી. Harsha Gohil -
રાગી અને ઘઉં ની રોટલી (Raagi Wheat Flour Rotli Recipe In Gujarati)
રાગીનો લોટ હેલ્થ માટે ખૂબ જ સારો ડોક્ટરો આજકાલ ઘઉં ખાવાની ના પાડે છે તો મેં ઘઉં અને રાગી બંને મિક્સ કરી અને રોટલી બનાવી .જે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
મલ્ટી ગ્રેન રોટલી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટી ગ્રેન રોટલીઆજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે. Sonal Modha -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
ફુલી ફુલી ગળી રોટલી
#સાઈડ આજે પહેલી વાર ગોળ અને શેકેલા દાળિયા ની રોટલી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે મેં પહેલી વાર બનાવી એટલે મેં બહુ ઓછા પ્રમાણમાં બનાવી છે પણ બહુ જ સારી બની છે હવે હું બીજીવાર જરૂરથી બનાવી અને તમે પણ બનાવવાની ટ્રાય કરજો ખાવામાં બહુ જ સારી લાગે છે અને સાઈડ ડિશ માટે બહુ જ સારી વાનગી છે. કંઈક મીઠું ખાવાનું મન થાય તો નોર્મલ જ રોટલીનો બાંધેલો લોટ હોય તેનાથી પણ બનાવી શકાય છે અલગથી લોટ બાંધવાની જરૂર નથી ફક્ત પુરાન જ બનાવવાનું રહેશે અને મિશ્રણ પણ બહુ જલ્દીથી બને છે Pinky Jain -
પળવારી રોટલી (Palvali Rotli Recipe In Gujarati)
પળવારી રોટલી કાઠીયાવાડ માં લગભગ બધાંના ઘરે બનતી જ હોય છે. મંદિર નો થાળ હોય , કે શ્રાધ્ધ ના ખીર રોટલી હોય. Ilaba Parmar -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આજ ની જે રેસિપી મુકું છું એ બહુજ અલગ છે અને કદાચ જ લોકો ઘરે બનાવી ને જમતા હશે ફક્ત 10 મિનિટ માં આ બની જાય છે.આ રેસિપી મારા માટે તો બહુજ અગત્ય ની છે. કારણ કે મારા દાદી માં બનાવતા આ વાનગી અને એમને પણ મારી જેમ ગળ્યું ખાવા નો બહુ શોખ હતો. અત્યારે એ અમારી સાથે તો નથી પણ એમની યાદ અને એમની રસોઈ ની કળા એ મને આપી ને ગયા છે.આ રેસીપી મારી બાળપણ ની યાદ અપાવે છે. mitesh panchal -
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25રોટી અમારા ઘરે કાયમ બે પડી રોટલી જ બને, અમારે ઘી બનાવવાની દેવસ્થાન ની બંધી તેથી હું તાજું તાજું મલાઈ લોટ ના મોએન માં નાખી દહું,તેનાથી રોટલી મુલાયમ બને છે ,અને તેલ પણ ઓછું વપરાય જે હેલ્થ માટે પણ સારું, Sunita Ved -
હોમમેેડ બિસ્કિટ (Homemade Biscuit Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : હોમમેડ બિસ્કિટસવારના ચા કે કોફી સાથે નાના મોટા બધાને બિસ્કીટ તો ભાવતા જ હોય છે તો આજે મેં હેલ્ધી બિસ્કીટ બનાવ્યા. Sonal Modha -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
-
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer lunch recipeઆ ફુલકા રોટલી લંચમાં લગભગ બધા ના ઘરે બનતી હોય છે જેદાળ ભાત સાથે સરસ લાગે છે અને મમ્મીના હાથની ગરમા ગરમ ફુલકા રોટલી મળી જાય તો મજા આવી જાય Amita Soni -
ચોકલેટ (Chocolate recipe in gujarati)
ચોકલેટ નાના મોટા બધાને ભાવતી વસ્તુ છે.#GA4#Week10 Alka Bhuptani -
ગળી રોટલી, વેડમી (Gadi Rotli, Vedmi recepie in Gujarati)
#રોટીસ ગળી રોટલી ,પૂરણપોળી,વેડમી જે કહો તે, મરાઠી લોકો ચણાની દાળ ની બનાવે, ગુજરાત મા તૂવેરની દાળ ને બને ખાંડ નાખી ને પણ બનાવાય પણ ગોળ મા થી બનેલી ગળી રોટલી ખૂબ હેલ્ધી અને હિમોગ્લોબિન વધારે છે, ગોળદાળ માંથી પ્રોટીન પણ મળે છે, કેલ્શિયમ, હિમોગ્લોબિન પણ વધે છે, તો આ એક સંપૂર્ણ ડીસ કહી શકાય,ઘી વડે જ શેકી જેથી, ઘી ઉપરથી ના લેતા લોકોને ઘી થી પચવા મા સરળ પડે #રોટીસ વિક ચાલે છે, તો અતિપ્રીય "ગળી રોટલી " ન બને એવું કેવી રીતે બને,, બપોરે મન થયું તૂવેરની દાળ બોળી 1 કલાક, બાફી લીધી, ગોળ , એલચી, તજ, જાયફળ વાટીને માઈક્રોવેવ મા 15 મિનિટ મા પૂરણ તૈયાર કરી દીધુ,માઈક્રો વેવ મા ચટકા પણ નથી ઉડે 😀 ઠંડું પાડી લીધુ Nidhi Desai -
ગુજરાતી વઘારેલી રોટલી (Gujarati Vaghareli Rotli Recipe In Gujarati)
આ રેસિપી તો બધા જ ઘરમાં બનતી હોય છે Nidhi Jay Vinda -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha
More Recipes
- પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
- વેજ પેરી પેરી નુડલ્સ (Veg Peri Peri Noodles Recipe In Gujarati)
- કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
- પનીરી દલિયા કટલેટ (Paneer Daliya Cutlet Recipe In Gujarati)
- મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)