પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)

#AM3
પનીર કોરમાં
મને પનીર કોરમા બનાવીને બઉ ખુશી થઈ અને ઘર માં બધાને ખુબ ગમી. મે ટોફુ પનીર વાપર્યું છે.
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#AM3
પનીર કોરમાં
મને પનીર કોરમા બનાવીને બઉ ખુશી થઈ અને ઘર માં બધાને ખુબ ગમી. મે ટોફુ પનીર વાપર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ઉકાળેલુ પાણીમાં માં કાજુ ખસખસ અને મગજ બી ને 15 મિનિટ માટે સોક કરીદો
- 2
કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં લાંબી કાપલી ડુંગળી સાંતળો. એને થોડી ગોલ્ડન બ્રાઉન થવા દો
- 3
ત્યારબાદ એ ડુંગળી, કાજુ,મગજ બી, ખસખસ, દહીં, મલાઈ ને મિક્સર માં ગ્રાઈડ કર લો
- 4
લસણ અને આદુ નો પેસ્ટ કરી લો
- 5
હવે કઢાઈમાં તેલ ગરમ કરો એમાં જીરુ,લસણ આદુ ની પેસ્ટ નાખો. એને સરસ સાંતળો. પછી એમા હલ્દી,મીઠું, મરચુ પાઉડર નાખો. ત્યારબાદ એમા કાજુ,ડુંગળી ની કરેલી પેસ્ટ નાખો. એને સરસ સાંતળો. તેલ છૂટું પડવા માંડે એટલે એમાં 3/4 કપ પાણી નાખો. છેલ્લે એમા ગરમ મસાલા નાખો. ઍ ઉકળવા માંડે ત્યારે પનીર ના કટકા નાખો એને થોડું ચડવા દો. ગરમ પરાઠા નાઈ તો રોટલી ના સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર કોરમા (Paneer Korma Recipe in Gujarati)
#GA4#week26પનીર કોરમાંમને પનીર કોરમા બનાવીને બઉ ખુશી થઈ અને ઘર માં બધાને ખુબ ગમી. મે ટોફુ પનીર વાપર્યું છે. Deepa Patel -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#WDમેં મૃણાલ ઠાકરજી ની રેસિપી લઈને સબ્જી બનાવી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની.આપણે હંમેશા નવરત્ન કોરમા જ બનાવતા હોઈએ છીએ પણ મને આ સબ્જી એનું બેસ્ટ ઓપ્શન લાગે છે. કે જે ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Harita Mendha -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)૨
આ એક પજાંબી સબજી છે આપડે જયારે હોટલમાં જમવા જઈએ ત્યારે આપણે મેનુમાં ઘણી વાર જોયું હશે . આ વનગી પનીર કાંદા, ટામેટા અને થોડા ઘરના મસલાથી બનતી વાનગી છે. તો ચલો બનવીએ પનીર કોરમાં.#GA4#Week26 Tejal Vashi -
અવધિ નવાબી પનીર કોરમા (Avadhi Nawabi Paneer Korma Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiઅવધી ફૂડ એ ઉત્તર પ્રદેશ ના ફૂડનું ક્યુઝ છે. અવધી ફૂડને નવાબી ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં નવાબી ફૂડ કે અવધિ ફુડ ખુબ જ પ્રખ્યાત છે. અવધી ફૂડમાં મીઠા ટેસ્ટ વાળા ખડા મસાલા જેવા કે -કેસર, ઈલાયચી, તજ, જાવંત્રી, ખસખસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તથા તેમાં દૂધ દહીં ક્રીમ નો ઉપયોગ કરીને ફૂડની રીચ,ક્રિમી ટેક્ચર આપવામાં આવે છે તથા વાનગીને રિચ અને ટેસ્ટી બનાવી શકાય છે.મેં નવાબી પનીર કોર માં બનાવ્યા છે જે અવધી રેસીપી ની ફેમસ ડીશ છે. જેમાં ખડા મસાલા અને કાજુ ના ઉપયોગથી ડુંગળીની વ્હાઈટ ગ્રેવી બનાવી ને પનીર નાખવામાં આવે છે તથા રિચનેસ આપવા માટે તેમાં ક્રીમ,દૂધ કે જાડું દહીં ઉમેરવામાં આવે છે. ફ્લેવર ફુલ ગ્રેવી ના કારણે આ ડીશ ખૂબ જ રીચ અને ટેસ્ટી લાગે છે. Ankita Tank Parmar -
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
મુઘલાઈ પનીર કોરમા
પનીર કોરમા એ મુઘલાઈ શૈલીની વાનગી છે જ્યાં પનીર ક્યુબ્સને ડુંગળી આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. આ ભારતીય શાહી ક્રીમી કરી છે.મુઘલાઈ પનીર કોરમા એક અતિ સમૃદ્ધ અને સ્વાદિષ્ટ સબ્જી છે, જેમાં પનીર ક્યુબ્સને ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે જેમાં ડ્રાયફ્રૂટ્સ , કોકોનટ અને દહીંનું ક્રીમી ટેક્સચર હોય છે, જે તેને રોયલ ટચ આપે છે.આ સાથે કેવડા વોટર અને કેસર પણ ગ્રેવીના શાહી સ્વાદમાં વધારો કરે છે અને તેથી આ કરીના નામમાં જ 'શાહી' શબ્દ સંકળાયેલો છે. તો ચાલો જાણીએ મુઘલાઇ પનીર કોરમા બનાવવાની રીત.#RB12#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#PC#Paneer Recipesપનીર ની ઘણી રેસીપી બનાવું છું અને કુકપેડમાં તો લગભગ બધી પોસ્ટ થઈ ચુકી છે જેવી કે - પાલક પનીર, કડાઈ પનીર, ચિલિ પનીર, મટર પનીર પુલાવ, હાંડી પનીર, ચિલિ પનીર સિઝલર, મટર પનીર, પનીર પકોડા, પનીર સ્ટફ્ડ પરાઠા, પાલક પનીર પરાઠા, પનીર કુલચા... વગેરેતો આજે જે પહેલી વાર બનાવીશ અને કુકપેડમાં મૂકીશ તે છે પનીર લબાબદાર. રેસ્ટોરન્ટ માં ખાઈને આઈડિયા તો આવી જાય કે કઈ રીતે બનાવ્યું હશે. પછી બીજા ઓથર્સની રેસીપી જોઈ ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
શાહી પનીર (shahi paneer sabji recipe in Gujarati)
#GA4 #week1ગોલ્ડનએપ્રોન ની વિક 1 ની પુઝ્ઝલ કી માંથી પંજાબી શબ્દ નો ઉપયોગ કરી સાહી પનીર ની સબ્જી બનાવી છે સ્વાદ માં મસ્ટ અને બનાવવા માં સરળ. Varsha Karia I M Crazy About Cooking -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પનીર હાંડી રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે. Dipika Bhalla -
-
રેડ ગ્રેવી પનીર (Red Gravy Paneer Sabji Recipe In Gujarati)
#LSR રેડ ગ્રેવી પનીર લગ્નસરા નાં જમણવાર માં ઘણાં સમયથી ત્રણ ચાર પ્રકારના શાક પીરસાતા હોય છે તેમાં પનીરનું શાક મોખરે હોય છે...ભોજન દેશી હોય કે ફેન્સી પણ પનીર ના શાક વગર ભોજન અધૂરું ગણાય...મે વરા ની સ્ટાઈલ નું પનીરનું શાક બનાવ્યું છે...જે ખડા મસાલા, કાજુ, મગસ તરી અને સ્વાદિષ્ટ ગ્રેવી સાથે તૈયાર કર્યું છે...તો ચાલો બનાવીએ વરા નું શાક...😋 Sudha Banjara Vasani -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર નુ શાક બધાં લોકો નુ ફેવરિટ છે. પંજાબી ગ્રેવી આ રીતે બનાવવા થી રેસ્ટોરન્ટ જેવુ શાક બને છે.#ga4#week#Punjabi Bindi Shah -
પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
પનીર ની કોઈ પણ iteam મારા ઘર માં બધા ને ભાવે ચ્જે. તો આજે મેં બનાવ્યું છે પનીર મસાલા. Aditi Hathi Mankad -
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર માં ખૂબ પ્રોટીન હોય છે. અમારા ઘર માં પનીર બધાંને ખૂબ ભાવે છે.જે ખૂબ હેલ્ધી હોય અમારા ઘર માં વારંવાર પનીર ની રેસિપી બનતી જ રહે છે . #trend3 Jayshree Chotalia -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા બધાં ની ગમતી સબ્જી છે, તે બનાવવા માં પણ ખૂબ સહેલી છે ,પરાઠા, નાન સાથે ખાવાની ખૂબ મજા આવે છે . મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#GA4#Week5#Cashew Ami Master -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4#Week 4#cookpadindia#cookpadgujratiપનીર હાંડી તો ઘણીવાર બનાવ્યું છે ,પણ માટી ની હાંડી માં પહેલીવાર બનાવ્યું ...અને ખરેખર એમાં બનતું હોય એની અરોમા મસ્ત આવે છે ..એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બન્યું છે . Keshma Raichura -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati)
#MW2#post 2મકાઈ અને પનીર, ચીઝ સબ્જી બહુ જ હેલ્ધી અને ડીલીશ્યસ થઈ છે. કીડ્સ માટે હેલ્ધી ડીનર છે. Avani Suba -
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
નવરતન કોરમા (Navratan korma recipe in Gujarati)
નવરતન કોરમા પીળા રંગની ગ્રેવીમાં બનતી કરી છે જે સુકામેવા અને દહીંનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કરી મા અલગ અલગ જાતના શાકભાજી, ડ્રાયફ્રૂટ તથા પાઈનેપલ ઉમેરવામાં આવે છે. આ માઈલ્ડ અને ક્રીમી ગ્રેવી માં બનતી કરી નાન, રોટી કે રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
મેથી મટર પનીર એ સફેદ ગ્રેવી માં બનતી સબ્જી છે જે રોજ બરોજ બનતી પનીર ની સબ્જી કરતા ઘણી અલગ છે. આ સબ્જી દેખાવે જ નહિ પણ સ્વાદ અને ફ્લેવર માં પણ એકદમ અલગ પડે છે જે આપણા ભોજન ને એક રિફ્રેશિંગ ચેન્જ આપે છે. શિયાળા ની ઋતુ માં આ સબ્જી બનાવવામાં આવે તો એને સ્વાદ ખુબ જ વધી જાય છે કેમકે શિયાળા માં મેથી અને વટાણા બંને ખુબ જ તાજા મળતા હોય છે. બનાવવા માં સરળ અને સ્વાદ થી ભરપૂર એવી આ ક્રિમી અને માઈલ્ડ સબ્જી ખાવાની કંઈક અલગ જ મજા છે.#MW4 spicequeen -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#mr ઝટ પટ શાહી પનીર -એકદમ સરળ ને ઝટ પટ થઈ જાય છે એટલે ઘરમાં બધાને ખુબજ ભાવે છે. Sushma vyas -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4# winter kichan challange#Paneer handi મે પનીર હાંડી બનાવી પરાઠા ,પાપડ બાઉલ ,અને ફ્રેશ વેજ સલાદ સાથે સર્વ કરયુ છે Saroj Shah -
પરવળ કોરમા (Parval Korma Recipe In Gujarati)
#EB#week2#પરવળનુંશાક#cookpadindia#cookpadgujarti#parwalkorma#parwalપરવળના શાકમાંથી બનાવવામાં આવતું પરવળ કોરમા ખૂબજ સ્વાદિષ્ટ બને છે. બંગાળ અને ઓરિસ્સામાં આ વાનગી ખુબજ પસંદ કરવામાં આવે છે. આ રેસિપીમાં આખા ગરમ મસાલા, મલાઈ અને કાજુની પેસ્ટ તેના સ્વાદમાં વધારો કરે છે. જો તમને પરવળનું શાક ન ભાવતું હોય તો આ રેસિપી એકવાર તમે જરૂર બનાવજો. Mamta Pandya -
મટર પનીર કોરમા (Matar paneer korama recipe in Gujarati)
#GA4#week6#paneerહું ૩૨ વર્ષ પહેલા જ્યારે પંજાબી શીખવા ગઈ તી ત્યારે મને આ શાક શીખવવામાં આવ્યું હતું... પહેલા તો હું આ શાક બનાવીને બધાને બહુ જ ખવડાવતી, પણ હવે નવા નવા શાક મેનુમાં ઉમેરાતા ગયા તેમ આ શાક વિસરાતું ગયું પણ ઘણા વર્ષો બાદ બનાવ્યું બહુ મજા આવી....thank you teacher ji...... Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ