અવધિ લખનવી નવાબી વેજ તેહરી (Awadhi Lucknowi Nawabi Veg Tehari Recipe In Gujarati)

સ્વાદ ની રંગત #SN3
#Vasantmasala
#aaynacookeryclub
અવધિ / મટકા રેસીપી ચેલેન્જ Week 3
#SN3 : અવધિ લખનવી નવાબી વેજ તેહરી
બિરયાની એ એક રીચ ડીશ છે . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે . જેમા ખડા મસાલા નો ઉપયોગ કરી અને બનાવવામા આવે છે .બિરયાની મા તેજાના અને ઘરનો બનાવેલો ગરમ મસાલા નો સ્વાદ કાઈ અનેરો જ હોય છે . બિરયાની ને વન પોટ મીલ પણ કહી શકાય.
અવધિ લખનવી નવાબી વેજ તેહરી (Awadhi Lucknowi Nawabi Veg Tehari Recipe In Gujarati)
સ્વાદ ની રંગત #SN3
#Vasantmasala
#aaynacookeryclub
અવધિ / મટકા રેસીપી ચેલેન્જ Week 3
#SN3 : અવધિ લખનવી નવાબી વેજ તેહરી
બિરયાની એ એક રીચ ડીશ છે . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે . જેમા ખડા મસાલા નો ઉપયોગ કરી અને બનાવવામા આવે છે .બિરયાની મા તેજાના અને ઘરનો બનાવેલો ગરમ મસાલા નો સ્વાદ કાઈ અનેરો જ હોય છે . બિરયાની ને વન પોટ મીલ પણ કહી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા ને બે થી ત્રણ પાણીથી ધોઈ અને 1/2કલાક માટે પલાળી દેવા. ત્યારબાદ માટીના પોટ માં પાણી ગરમ કરવા મૂકવું. તેમાં એક ટીસ્પૂન તેલ તજ લવિંગ ઇલાયચી મરીના દાણા અને એક બાદિયાનું ફૂલ નાખી પાણી ઢાંકીને ઉકાળવા દેવુ.
- 2
પાણી ઉકળી જાય એટલે તેમાં ભાત ઓરી દેવા થોડા ચડવા આવે એટલે તેમાં 1 ચમચીમીઠું નાખી દેવું.
- 3
ભાતને 80% જેટલા કુક કરવા ત્યારબાદ ચારણીમાં કાઢી ઉપર ઠંડું પાણી નાખી ભાતને ઠંડા થવા દેવા.
- 4
ઉપર બતાવેલા મિક્સ વેજીટેબલ સમારી અને તૈયાર કરી ધોઈ અને ચારણીમાં કાઢી પાણી નીતારી લેવુ.એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું તેમાં 1/2ટીસ્પૂન મીઠું નાખી શાકભાજીને પણ 80% જેટલા કુક કરી લેવા.
- 5
માટીના પોટમાં 2 ચમચી ઘી 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂ હિંગ સૂકા લાલ મરચા નાખી દેવા.
- 6
હવે તેમાં સ્લાઈસમાં કટ કરેલી ડુંગળી નાખી દેવી તમાલપત્ર નાખવું.
- 7
ત્યારબાદ તેમા ચોપ કરેલા લસણ આદુ મરચાં નાખવા સાથે કાજુ પણ નાખી દેવા અને એક બે મિનિટ માટે સાંતળવું.
- 8
ત્યારબાદ તેમાં કેપ્સીકમ નાખી બે થી ત્રણ મિનિટ માટે સાંતળવું હવે તેમાં હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું ગરમ મસાલો મીઠું નાખી મિક્સ કરી લેવું.
- 9
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખી પાંચથી સાત મિનિટ માટે કુક થવા દેવું એટલે ટામેટાં સોફ્ટ થઈ જશે હવે તેમાં એક કપ દહીં નાખી મિક્સ કરી લેવું.
- 10
પછી તેમાં મિક્સ બોઇલ વેજીટેબલ નાખી ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ સુધી થવા દેવા ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ભાત નાખી હળવા હાથે મિક્સ કરી લેવું ફરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે ધીમા તાપે રહેવા દેવું.
- 11
છેલ્લે તેમાં દૂધમાં પલાળેલું કેસર નાખી મિક્સ કરી લેવુ. બિરયાની હોય એટલે સ્મોકી ફ્લેવર તો હોય જ. તો ગેસની ફ્લેમ ઉપર એક કોલસો ગરમ કરી લેવો.
- 12
રાઇસના પોટમાં એલ્યુમિનિયમની ફોઈલ રાખી ઉપર ગરમ કરેલો કોલસો મૂકી 1 ચમચીઘી નાખી તરત જ ઢાંકી દેવું.
- 13
દસ મિનિટ સુધી એમ જ રહેવા દેવું એટલે બિરયાની માં સ્મોકી ફ્લેવર આવી જશે.
- 14
વઘારીયામાં 1 ચમચીજેટલું ઘી ગરમ કરવા મૂકી ગરમ થાય ત્યારબાદ તેમાં આઠથી દસ નંગ કાજુ અને બે સૂકા લાલ મરચા નાખી થોડા સાંતળી લેવા.
- 15
કાજુને એક બાઉલમાં કાઢી લેવા મરચાંને વઘારીયામાં જ રહેવા દેવા.
- 16
હવે બિરયાની ને સર્વ કરવાનો ટાઈમ થઈ ગયો છે.માટીનું પોટ લઈ પોટમાં બિરયાની ભરી તૈયાર કરી લેવી.
- 17
ઉપર સમારેલી કોથમીર નાખી દેવી. ત્યારબાદ સાંતળેલા સૂકા મરચાં પણ ગોઠવી દેવા.
- 18
તેની ઉપર સાંતળેલા કાજુ ગોઠવી બિરયાની ને ગાર્નિશ કરવી.
- 19
ફરી ઉપર થોડું કેસરવાળું દૂધ નાખવું.
- 20
તો તૈયાર છે
અવધી લખનવી નવાબી વેજ તેહરી - 21
ઉપર થોડી ઓનિયન રિંગ થી ગાર્નીશ કરી બિરયાની સર્વ કરવી.
મેં બિરયાની સાથે ગાજર કાકડીનું રાઇતું સર્વ કર્યું છે.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
અવધિ કેસર કોફતા (Awadhi Kesar Kofta Recipe In Gujarati)
#SN3Week3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati અવધિ (નવાબી) કેસર કોફતા Unnati Desai -
નવાબી પનીર કોરમા અવધી સ્ટાઈલ (Nawabi Paneer Korma Awadhi Style Recipe In Gujarati)
#LCM2#awadhi#nawabi#cookpadindia#cookpadgujaratiલખનવી અને અવધી નવાબી રેસિપી ઉત્તરપ્રદેશ ની શાન છે ,અને તેના માટે પ્રખ્યાત છે .ત્યાંની નવાબી રેસિપી બહુ સ્પાઇસી નથી હોતી છતાં પણ તેના રિચ,ક્રીમી ટેક્સચર દાઢે વળગે એવો હોય છે . અવધી નવાબી રેસિપી ની ગ્રેવી માં મીઠા ટેસ્ટ વાળા ખડા મસાલા અને બદામ,ખસખસ ની પેસ્ટ યુસ કરવા માં આવે છે .જેનાથી તે રીચ ટેસ્ટી બને છે . Keshma Raichura -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
અવધિ બિરયાની (Awadhi Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiમનપસંદ વેજીટેબલ્સ અને ફ્લેવર ફુલ મસાલાના ઉપયોગથી અવધી બિરયાની બનાવી છે જે નાના મોટા સૌ ને પસંદ આવી એવી ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati નવાબી પનીર અવધિ રેસીપી ની એક ફેમસ ડીશ છે. આ રેસીપી માં પનીર ને રીચ, ક્રીમી અને સુગંધિત ગ્રેવી માં બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી છે. Bhavna Desai -
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#vasantmasala#Aaynacookeryclub सोनल जयेश सुथार -
અવધી બિરયાની(Avadhi Biriyani recipe in Gujarati)
#ભાતબિરયાની વિવિધ પ્રકારની હોય છે જેમકે લખનવી બિરયાની, હૈદરાબાદી બિરયાની, અવધિ બિરયાની. અવધિ વાનગીઓમાં નવાબી છાંટ જોવા મળે છે. અવધી વાનગીઓમાં સુકામેવા, કેસર જળ , ગુલાબ જળ વગેરેના ઉપયોગથી વાનગીને એક અલગ જ સ્વાદ અને સોડમ મળી રહે છે. આ વાનગી ખૂબ મસાલેદાર ન હોવા છતાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3#cookpad#cookpadindia#cookpadgujarati#avdhirecipeનવાબી દાળની વિશેષતા એ તેનો નવાબી તડકો છે. ઘીમાં સાંતળેલ ડુંગળી, કુક કરેલ ટામેટાની પ્યુરી, નવાબી ખડા મસાલા તથા ઘી છે.પૂર્વ તૈયારી રૂપે ટામેટા કુક કરી પ્યુરી બનાવી લેવી તથા ક્રશ કરેલ ડુંગળી પણ ઘી માં સાંતળી લેવી.એક કપ રાંધેલી મસૂર દાળમાં ૧૯ ગ્રામ પ્રોટીન હોય છે. ફોસ્ફરસ ભરપૂર હોવાથી તે કેલ્શિયમ સાથે મળીને આપણા હાડકા મજબૂત બનાવે છે. Neeru Thakkar -
અવધિ નવાબી પનીર કોરમા (Avadhi Nawabi Paneer Korma Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiઅવધી ફૂડ એ ઉત્તર પ્રદેશ ના ફૂડનું ક્યુઝ છે. અવધી ફૂડને નવાબી ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં નવાબી ફૂડ કે અવધિ ફુડ ખુબ જ પ્રખ્યાત છે. અવધી ફૂડમાં મીઠા ટેસ્ટ વાળા ખડા મસાલા જેવા કે -કેસર, ઈલાયચી, તજ, જાવંત્રી, ખસખસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તથા તેમાં દૂધ દહીં ક્રીમ નો ઉપયોગ કરીને ફૂડની રીચ,ક્રિમી ટેક્ચર આપવામાં આવે છે તથા વાનગીને રિચ અને ટેસ્ટી બનાવી શકાય છે.મેં નવાબી પનીર કોર માં બનાવ્યા છે જે અવધી રેસીપી ની ફેમસ ડીશ છે. જેમાં ખડા મસાલા અને કાજુ ના ઉપયોગથી ડુંગળીની વ્હાઈટ ગ્રેવી બનાવી ને પનીર નાખવામાં આવે છે તથા રિચનેસ આપવા માટે તેમાં ક્રીમ,દૂધ કે જાડું દહીં ઉમેરવામાં આવે છે. ફ્લેવર ફુલ ગ્રેવી ના કારણે આ ડીશ ખૂબ જ રીચ અને ટેસ્ટી લાગે છે. Ankita Tank Parmar -
અવધી વેજ તેહરી (Avadhi Veg Tehari Recipe In Gujarati)
#Bye bye winter રેસીપી ચેલેન્જ#BW#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challengeઆ ઉત્તર પ્રદેશ ની લગભગ બધા ઘરોમાં બનતી રેસીપી છે. નાનપણથી બહુજ ભાવે અને ઘણી વખત બને. શિયાળામાં મળતા મનગમતા વેજીટેબલ નો ઉપયોગ કરી આ 1 પોટ મીલ નો આનંદ લો. Dr. Pushpa Dixit -
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
અવધિ ગોભી મટકા બીરયાની
#ZayakaQueens #અંતિમમેં આ રેસિપી સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઇ ગોભી ની રેસીપી થી પ્રેરાઈને એમના એમના બધા મસાલા યુઝ કરી ને મેં બીજી રેસિપી બનાવી અવધિ ગોભી મટકા બિરયાની બનાવી છે Shail R Pandya -
તેહરી(Tehari Recipe In Gujarati)
#નોર્થતેહરી એ વન પોટ મિલ ડીશ છે, જે અવધિ ક્યુઝિન માંથી આવે છે. તે મસાલેદાર અને સ્વાદિષ્ઠ વાનગી છે. તે સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ખવાય છે. પુલાવ અને તેહરી રેસીપી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે તેહરીમાં મસાલા પણ નાખવામાં આવે છે. #તેહરી Ishanee Meghani -
-
-
મટકા વેજ બિરયાની (Matka Veg Biryani Recipe In Gujarati)
#AA1#amazing august Week 1મુગલ સામ્રાજ્ય સાથે બિરયાની ભારત માં આવી. તેની ઘણી બધી વેરાયટી જોવા મળે છે તેમાંની એક છે પરંપરાગત મટકા બિરયાની. જે શાકભાજીની સાથે પકાવેલી વેજ બિરયાની ખાવા માટે શાકાહારી લોકો પાગલ હોય છે. પરંપરાગત રૂપથી તેને ૩ મુખ્ય સ્ટેપમાં તૈયાર કરવામાં આવે છે, પહેલા સ્ટેપમાં બાસમતી ચોખાને ખુશ્બૂદાર ખડા મસાલાઓની સાથે પક્વવામાં આવે છે, બીજા સ્ટેપમાં વિવિધ શાકભાજીને ભારતીય મસાલા, ખડા મસાલા અને દહીંની સાથે પક્વવામાં આવે છે, અને છેલ્લા સ્ટેપમાં પકવેલા ચોખા (ભાત), શાકભાજી અને તળેલી ડુંગળીને દમ વિધિનો ઉપયોગ કરીને વરાળથી મટકામાં પક્વવામાં આવે છે.મટકામાં ચોખા અને વેજીટેબલ નાં લેયર્સ કરી ઢાંકણથી બંધ વાસણમાં ધીમી આંચ પર તેની પોતાની વરાળમાં જ પક્વવામાં આવે છે જેનાથી તે અત્યંત સ્વાદિષ્ટ અને ખુશ્બૂદાર બને છે. પહેલી નજરમાં તમને લાગશે કે આ વેજ બિરયાનીની રેસીપીમાં ઘણી બધી સામગ્રી છે અને બનાવવામાં મુશ્કેલ છે પરંતુ આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને તમે જુઓ ફક્ત 30 મિનિટમાં તમારું ઘર બિરયાનીની સુગંધથી મહેકી ઉઠશે. અને સ્વાદ માં તો લાજવાબ લાગે છે. Dr. Pushpa Dixit -
અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Reshma Tailor -
મટકા મેથી પાપડ નું શાક (Matka Methi Papad Shak Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubWeek3મટકા / અવધિ રેસીપી ચેલેન્જ Falguni Shah -
વડોદરા સ્ટાઇલ મટકા બિરયાની(Vadodara Style MatkaBiryani Recipe In Gujarati) (Jain)
#GA4#WEEK16#BIRYANI#COOKPADGUJRATI#COOKPADINDIA વડોદરાના રાત્રી બજાર એ આ મટકા બિરયાની માટે પ્રખ્યાત છે. જેમાં એક ગ્રેવી વાળી સબ્જી સાથે બિરયાની ને મટકા માં સર્વ કરવામાં આવે છે અને ઉપરથી ખૂબ જ ચીઝ ઉમેરવામાં આવે છે. તેની સાથે પાપડ અને દહીં પીરસવામાં આવે છે. આ બિરયાની એકદમ તીખી હોય છે. ત્યાં સબ્જીમાં પનીર ઉમેરવામાં આવે છે જ્યારે મેં અહીં પનીર ની સાથે સીઝનના મળતા અન્ય શાકભાજીનો ઉપયોગ કરીને સબ્જી તૈયાર કરેલ છે. Shweta Shah -
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3 Vaishali Vora -
વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાવેજ મસાલા ભાત બિરયાની કે પુલાવ ને પણ ભુલાવી દે એવા વેજ મસાલા ભાત ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે ખડા મસાલા ના સ્વાદ સાથે એકદમ સુગન્ધી દર ભાત બને છે જેને તમે દહીં સાથે ખાઈ શકો છો ખુબજ ઝડપ થી બની જતો ફૂલ મિલની ગરજ સારે છે Kalpana Parmar -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiઆજ ફ્લેવર ફુલ ખડા મસાલા અને મનપસંદ વેજીટેબલના ઉપયોગ થી ઝડપથી અને સરળતાથી બની જાય એવા ટેસ્ટી અવધિ વેજ પુલાવ બનાવ્યા છે. Ankita Tank Parmar -
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
નવાબી પનીર
નવાબી પનીર વ્હાઇટ ગ્રેવી ની સબ્જી છે..ખડા મસાલા, પનીર, કાજુ, ક્રીમ, દહી, મસાલાઓ થી રીચ અને નવાબી રોયલ બને છે..#લોકડાઉન ડીનર રેસિપી Meghna Sadekar -
નવાબી સેવૈયા (Nawabi Sevaiya Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiનવાબી સેવૈયા એક રીચ, ડીલીસિયસ, ક્રીમી અને લાજવાબ ડેઝર્ટ છે. એની ખાસિયત એ છે કે તે આસાનીથી અને ઝડપથી ઘરમાં બનાવી શકાય છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (6)