વેજ કટલેટ (Veg Cutlet Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#KK

વેજ કટલેટ (Veg Cutlet Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#KK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ નંગ છીણેલું ગાજર
  2. ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૨-૩ નંગબાફેલા બટાકા
  5. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. બ્રેડ નો ભૂક્કો
  8. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક બાઉલમાં બાફેલા બટાકા, ગાજર, ડુંગળી, કેપ્સીકમ અને બધા મસાલા ભેગા કરી લો

  2. 2

    બધું બરાબર મિક્સ કરી લો હવે તેમાંથી ટીક્કી વાળી લો બ્રેડ ના ભૂક્કા માં રગદોળી લો.

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરીને કટલેત ને તેલમાં બન્ને બાજુ શેકી લો

  4. 4

    હવે સર્વિગ પ્લેટ માં નીચે ગાજર નું છીણ પાથરી ઉપર ટીક્કી મુકીને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes