ટોમેટો રસમ(Tomato Rasam recipe in gujarati)

#Monsoon
# Tomato
હવે ચોમાસુ બેસવાની તૈયારી છે એમાં હવે વાતાવરણ માં નમી રેહસે જેથી સર્દી ખાસી થવું નોર્મલ છે તોહ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બધા ના ઘર માં ઉકાળા, કાવા બનતા જ હોય છે. મે અહીં ટોમેટો રસમ બનાવી છે જેમાં ઘણા બધા મસાલા નો ઉપયોગ થાય છે જે આપડા સ્વાસ્થ માટે સારૂ છે. ટોમેટો ની રસમ બનાવી છે જેથી મારા બાળકો પણ ચાઉ થી ખાઈ લે છે. બાળકો ને ઉકાળા પીવડાવવા બહુ અઘરું કામ છે. આમાં આપડું પણ કામ થય જાય અને બાળકો પણ ખુશ. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો.
ટોમેટો રસમ(Tomato Rasam recipe in gujarati)
#Monsoon
# Tomato
હવે ચોમાસુ બેસવાની તૈયારી છે એમાં હવે વાતાવરણ માં નમી રેહસે જેથી સર્દી ખાસી થવું નોર્મલ છે તોહ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બધા ના ઘર માં ઉકાળા, કાવા બનતા જ હોય છે. મે અહીં ટોમેટો રસમ બનાવી છે જેમાં ઘણા બધા મસાલા નો ઉપયોગ થાય છે જે આપડા સ્વાસ્થ માટે સારૂ છે. ટોમેટો ની રસમ બનાવી છે જેથી મારા બાળકો પણ ચાઉ થી ખાઈ લે છે. બાળકો ને ઉકાળા પીવડાવવા બહુ અઘરું કામ છે. આમાં આપડું પણ કામ થય જાય અને બાળકો પણ ખુશ. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા રસમ નો મસાલો તૈયાર કરી લેવાનો એના માટે તવા પર કે પેન માં ચણા ની દાળ અને તુવેર ની દાળ લઈ થોડી શેકી લો.
- 2
હવે લાલ મરચું, જીરું, મરી અને મેથી દાણા ઉમેરી શેકી લો. સાથે કરી પત્તાં નપં ઉમેરી લો. અને સોડમ આવે ત્યાં સુધી શેકી લો.
- 3
હવે આને ડિશ માં લઇ ઠંડુ કરી લો અને ઠંડુ થયા બાદ મિક્સી માં લઇ પીસી લો. બહુ ફાઇન પાવડર ન કરવો થોડુ ક્કરો રાખવો.
- 4
રસમ નો મસાલો તૈયાર છે.
- 5
હવે રસમ બનાવવા માટે ટામેટાં ને સમારી લો. અને લસણ,ધાણા અને જીરૂ લઈ અધકચરું વાટી લો.
- 6
હવે એક પેન માં 2 ચમચી તેલ લઇ તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે એમાં વાટેલું લસણ, જીરા અને ધાણા વાળુ ઉમેરી દેવું.
- 7
એમાં લાલ સૂકા મરચાં અને ચપટી હિંગ ઉમેરી મિક્સ કરી લો. હવે એમાં ટામેટાં અને કરી પત્તાં ઉમેરી લો સાથે મીઠું પણ ઉમેરી લેવાનું. જેથી ટામેટાં ઝડપ થી નરમ પડી જાય.
- 8
હવે ટામેટાં નરમ પડી ગયા પછી તેમાં બનાવેલો રસમ મસાલો(2 ચમચી) ઉમેરી દેવાનો.
- 9
બધું મિક્સ કરી તેમાં પાણી ઉમેરી લો અને ઉકળવા દો. એક ઊભરો આવે પછી તેમાં ચપટી હળદર, મરી પાવડર ઉમેરી ફરી ઢાંકણ ઢાંકી થવા દેવાનું.
- 10
- 11
હવે 5 મિનિટ ઉકાળ્યા બાદ તેમાં લીંબુ નો રસ ઉમેરી લો અને લીલા ધાણા ઉમેરી લો ગેસ બંધ કરી દો. તૈયાર છે ટોમેટો રસમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો રસમ અને રસમ મસાલા (Tomato Rasam & Rasam masala Recipe In Gujarati)
#સાઉથટોમેટો રસમ એકદમ yummy Recipe છે જ પચવા માં સેહલું અને સ્વાદ માં તીખું અને મીઠું છે.દક્ષિણ ભારત માં આને ટોમેટો ચારી કેહવાય છે. આ એકદમ easy રેસિપી છે. Kunti Naik -
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12#FoodPuzzleWeek12word_Rasamઈડલી ઢોંસા સાથે નારિયેળ ચટણી કે પછી ટોમેટો ઓનિયન કે શીંગ ની ચટણી ખાઈ ને બોર થઈ ગયા છો? તો આ ચટણી ટ્રાય કરો જે નારિયેળ ની ચટણી અને શીંગ ની ચટણી માં રસમ મસાલો નાખી સ્ટ્રીટ વેન્ડર સ્ટાઈલ થી બનાવી છે જેનો સ્વાદ અલગ છે. Jagruti Jhobalia -
ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
ટોમેટો રસમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું ટામેટાનું સૂપ છે જે સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. ભારતીય મસાલા ના ઉપયોગથી બનેલો તીખો અને ખાટો ટોમેટો રસમ પાચન ક્રિયાને સક્રિય બનાવે છે. ટોમેટો રસમ ને સૂપ તરીકે, ભોજનની સાથે અથવા તો ફક્ત ભાત સાથે પણ પીરસી શકાય. ટોમેટો રસમનો સ્વાદ એમાં વપરાયેલા મસાલા ના લીધે આપણે જે સામાન્ય રીતે ટોમેટો સૂપ બનાવીએ છીએ એના કરતાં એકદમ અલગ લાગે છે.#SJC#MBR3#cookpadindia#cookpad_gu spicequeen -
રસમ (Rasam Recipe In Gujarati)
રસમ એટલે સાદા શબ્દો માં દાળ નો સુપ. રસમ, પ્રોટીન થી ભરપુર છે. 1 બાઉલ રસમ અને શરદી છૂમંતર. અમારા ઘરે રસમ વારે ઘડીએ બને છે .હું ગાર્લીક રસમ, ટામેટા રસમ, મસુરી ની દાળ નો રસમ બનાવું છું. અમે ધણીવાર રસમ અને ખીચડી પણ ખાઈએ છીએ. તો ચાલો આજે 1 વેરાઇટી રસમ ની જોઈએ.#ST Bina Samir Telivala -
મૈસુર રસમ (Mysore Rasam Recipe in Gujarati)
#GA4#week12#post1#rasam#મૈસુર_રસમ ( Mysore Rasam Recipe in Gujarati )#SouthIndian_Rasam_with_coconut 🥥 ખાન પાન ની વાત કરીએ તો ભારત દેશ થી સમૃદ્ધ કોઈ બીજો દેશ નથી. સારી વાત તો એ છે કે અહીંયા બધા દિશા નો અલગ અલગ સ્વાદ નો જાયકો છે. પરંતુ સાઉથ ઈન્ડિયા નું ફૂડ બધા સ્વાદ ના જાયકા થી અલગ જ છે. ખાસ કરીને "રસમ" અને "શંભાર" ના વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. રસમ અને શંભાર ને બધી ડીશ સાથે સર્વ કરવામાં આવે છે. આ રસમ પણ અલગ અલગ રીતે આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. રસમ ખાવાથી ખોરાક પચવાની શક્તિ વધે છે. કારણ કે આમાં કાળા મરી નો સમાવેશ કરવામાં આવે છે. જે પાચનશક્તિ ને મજબૂત બનાવે છે. રસમ ને રાઈસ, ઈડલી કે ઢોસા સાથે ખાઈ શકાય છે. મે આ મૈસુર રસમ ને રાઈસ સાથે સર્વ કર્યું છે. રસમ માં ફોલિક ઍસિડ, વિટામિન એ, બી 3, સી, જિંક, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયરન અને કેલ્શિયમ જેવી પોષક તત્વો ભરપુર માત્રા મા હોય છે. જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. જો ગેસ ની સમસ્યા હોય તો આ રસમ ઔષધિ નું કામ કરે છે. આમાં હળદર અને જીરું નો પણ સમાવેશ કરવામાં આવે છે જે આપણી ઇમ્યુનીટી ને બુસ્ટ કરે છે. Daxa Parmar -
રસમ વડઈ (Rasam Vadai Recipe In Gujarati)
#south#week3#કેરલ સ્ટાઇલ રસમ વિથ મેન્દુવડા મેન્દુવડા નુ નામ આવે એટલે દક્ષિણ ભારતીય ની વાનગીઓ ની યાદ આવે છે. અહી મે મેંડુવડા ની સાથે રસમ બનાવી છે જે કેરલ શૈલી રસમ છે. રસમ ટામેટાં, આંબલી અને અન્ય મસાલાથી બનેલી સૂપની દક્ષિણ ભારતીય શૈલી છે. સામાન્ય રીતે બાફેલા ચોખા સાથે પીરસવામાં આવે છે. પરંતુ મે અહીં રસમ ને મેંડુવડા સાથે સર્વ કર્યા છે. કેરલા શૈલીના રસમનું એક મહત્વનું સ્થાન છે "ઓનમ સદ્ય." મારા બાળકો ને આ રસમ સાથે ના મેંડુવડા બવ જ ભાવ્યા. આ રસમ ની સાથે મેંદુ વડા નો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
ટોમેટો રસમ(tomato rasam in Gujarati)
#goldenapron3#week24#rasamમેં રસમ ની રેસીપી પોસ્ટ કરે છેરસમ એટલે એ સાઉથ ઇન્ડિયનની એકદમ ટોપ ક્લાસ રેસીપી.મેંદુ વડા , ઈડલી,વડા સાથે પીરસવામાં આવે છે.આનો ટેસ્ટ તીખો અને ખાટો હોય તો જરૂરથી બનાવજો. Pinky Jain -
રસમ(Rasam recipe in Gujarati)
#GA4#week12#rasamરસમ એ દક્ષિણ ભારતીય ભોજન નો હિસ્સો છે જેને ભાત સાથે ખવાય છે. એને તમે સૂપ ની રીતે પણ ખાવામાં લઈ શકો છો. રસમ ઘણા પ્રકાર ની બને છે. જેમકે આંબલી ની રસમ, જીરા મરી વાળી રસમ, ટોમેટો રસમ વગેરે. મેં અહીં ટોમેટો રસમ બનાવી છે. Bijal Thaker -
ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
#GA4 #Week 12પોસ્ટ 1 ટોમેટો રસમરસમ એક ઈમ્યૂન બૂસ્ટર તરીકે પણ ઓળખાય છે.રસમ ગરમ પીવાથી શરદી,કફ હોય તો રાહત આપે છે. સાઉથ ઇન્ડિયામાં દરેક જગ્યાએ જુદી - જુદી રીતે બનાવતા હોય છે. ટામેટા વાપરીને કે થોડી તુવેર દાળ વાપરીને એમ દરેકની બનાવવાની રીત અલગ હોય છે. Mital Bhavsar -
ટોમેટો રસમ (Tomato Rasam Recipe In Gujarati)
#GA4#Week7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA ટોમેટો રસમ એ દક્ષિણ ભારતની એક પ્રખ્યાત વાનગી છે. જે એપિટાઈઝર તરીકે તથા વડા કે પછી ઈડલી બોંડા સાથે સર્વ કરવા માં આવે છે. આ એક તીખી અને ખાટી વાનગી છે. Shweta Shah -
-
-
ઝટપટ રસમ (Jhatpat Rasam Recipe In Gujarati)
#cookpadindiaઆ રસમ શિયાળા માં સૂપ ની જેમ ગરમગરમ પીવા ની ખૂબ જ મજા પડે છે. શરદી માં પણ આ સારો રહે છે. અહીં મે તુવેર દાળ ના ઉપયોગ વગર એકદમ ઝડપ થી બની જાય એમ બનાવ્યું છે. Noopur Alok Vaishnav -
ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
#GA4#Week12# રસમ# પોસ્ટ 5રેસીપી નંબર 131.સાઉથ famous food items રસમ છે .રસમ સુપની જેમ પીવામાં પણ સરસ લાગે છે .અને રસમ ભાત ખાવામાં ટેસ્ટી લાગે છે. આજે મેં સાઉથ નો ટોમેટો રસમ બનાવ્યો છે. Jyoti Shah -
રસમ દાળ (Rasam Dal Recipe In Gujarati)
આ તુવેર ની દાળ નું સાઉથ ઈન્ડિયન ઓસામણ બહુજ હેલ્થી છે. ટેસ્ટી પણ એટલું જ છે. રસમ સર્વ થાય છે. મુંબઈ માં રસમ ભાત બહુ ફેવરેટ છે અને સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ માં રવિવારે સવારે લંચ માં એ ખાવા માટે લાઈન લાગે છે.#RC3#Week3 Bina Samir Telivala -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
પરપુ ઉર્નદય રસમ(paruppu urundai rasam recipe in Gujarati)
#સાઉથ પરંપરાગત્ અને અધિકૃત આ વાનગી તામીલનાડુ ની છે. અને ત્યાં બ્રાહ્મણ ના લોકો ની પ્રિય છે. તુવેર ની દાળ અથવા ચણા ની દાળ ના ડમ્પિંગ સાથે અલગ પ્રકાર નું રસમ સર્વ કરવા માં આવે છે. Bina Mithani -
ટામેટાં રસમ (Tomato Rasam Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost 2 રસમ એ સાઉથ ની વાનગી છે.જેને ઈડલી, મેન્દુ વડા,રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
જીરા મિલાગુ રસમ (Jeera milagu rasam recipe in Gujarati)
જીરા મિલાગુ રસમ એ જીરા અને કાળા મરી માંથી બનાવવામાં આવતું રસમ છે. આ રસમ માં કોઈપણ પ્રકારની દાળ અથવા તો રસમ પાઉડર ની જરૂર પડતી નથી. ભોજન પહેલા અથવા ભોજન સાથે રસમ લેવાથી પાચન ક્રિયામાં ખૂબ જ વધારો થાય છે. શરદી અને ખાંસીમાં આ રસમ પીવું ખૂબ જ ફાયદાકારક છે. રસમ ઘણા અલગ-અલગ પ્રકારના બનાવી શકાય. એકદમ સામાન્ય વસ્તુઓ માંથી બનતું આ રસમ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#સાઉથ#પોસ્ટ6 spicequeen -
તુવેર દાળ રસમ (Tuver Dal Rasam Recipe In Gujarati)
દરરોજ દાળ બનાવવી એના કરતાં આજે દાળ મા થોડું વેરિએશન કરી ને રસમ બનાવી. Sonal Modha -
રસમ મસાલો (Rasam powder Recipe in Gujarati)
#ST#Rasampowder#SouthIndian#CookpadIndia#COOKPADGUJRATI સાઉથ ઇન્ડિયન ભોજનમાં રસમ નું ખૂબ જ આગવું સ્થાન છે. તે ઘણી બધી અલગ અલગ રીતે બનાવીને જુદી જુદી રીતે પીરસવામાં આવે છે. જો તેનું પ્રીમીક્સ તૈયાર કરીને રાખીએ તો રસમ બનાવી હોય ત્યારે સહેલું પડી જાય છે. Shweta Shah -
બીટરૂટ રસમ (Beetroot Rasam Recipe in Gujarati)
સૌથી પેલા તો હોળી cooksnap માં એટલા સરસ આઈડિયા આપવા અને કંઈક નવું શીખવા પ્રેરિત કરનાર કૂકપેડ નો અહીં આભાર માનું.. જેથી કરીને આ હેલ્થી રેસિપી હું શિખી શકી. બીટ આપણું હેમોગ્લોબીન વધારવામાં સર્વશ્રેષ્ઠ છે.. અને આપણી આ વીક નો કલર પણ red છે.. તો થયું બધા ને આ સ્વરૂપે બીટ નો ઉપયોગ કરી રસમ બનાવીએ...અને તે પણ તુવેરદાળ ના ઉપયોગ વગર...તમે પણ તમારા પરિવાર માટે આ હેલ્થી રેસિપી જરૂર બનાવજો.. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.. Noopur Alok Vaishnav -
ત્રિફલા રસમ (Triphala Rasam Recipe In Gujarati)
આપણે ગુજરાત માં ઓસામણ બનાવીએ છે તેવી રીતે દક્ષિણ ગુજરાત માં અલગ અલગ શાકભાજી કે ફ્રુટ નો ઉપયોગ કરીને રસમ બનાવામાં આવે છે. આજે મે રસમ માં ત્રિફલા નો ઉપયોગ કરીને બનાવી છે.. ત્રિફલા આયુર્વેદ ની દ્રષ્ટિ એ આપણા શરીર માં રહેલા ત્રીદોષ(વાત, પિત્ત, કફ ) ને બેલેન્સ કરે છે.. ગરમા ગરમ રસમ ને ભાત સાથે સર્વ કરી સકાય છે પણ તદુપરાંત સૂપ ની જેમ પી સકાય છે.. અને પાચનતંત્ર માટે ખુબ જ ગુણકારી છે Ishita Rindani Mankad -
-
પુલિયોગરે (ટેમરીન્ડ રાઈસ) વિથ રસમ
#SRઆ એક પારંપરિક દક્ષિણ ની વાનગી છે.. પૂલિયોગરે દક્ષિણ માં ઘણા મંદીર માં પ્રસાદ તરીકે પણ અપાય છે.અને રસમ પણ દક્ષિણ ભારતીય ની લોકપ્રિય વાનગી છે.. જેને ભાત જોડે જ ખાવામાં આવે છે.. Kajal Mankad Gandhi -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12આ એક આંધ્રની રેસીપી છે જેને મેં રાઇસ સાથે સર્વ કર્યું છે તમે ઇચ્છો તો વડા સાથે પણ તે સર્વ કરી શકાય છે. Himani Chokshi -
ટોમેટો રસમ (Tomato Rasam Recipe In Gujarati)
#RC3#WeeK3🍅🍅🍅સાઉથ ઇન્ડિયનરેસિપી Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
More Recipes
ટિપ્પણીઓ