ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાંના ટુકડા કરો. કૂકર માં ૨ ચમચી ઘી મૂકી લવિંગ, તજ,લસણ,આદુનો ટુકડો, તમાલપત્ર,કાળા મરી,હળદર,લાલ મરચું અને મીઠું અને પાણી નાખી ૩ સિટી થવા દો.
- 2
સિટી વાગે ત્યાં સુધીમાં એક પેનમાં ઘી નાખી સમારેલી ડુંગળી ને સાંતળી લો.ત્યારબાદ ટામેટાં ના મિશ્રણ માં ભેળવી લો.
- 3
પછી એ મિશ્રણને મિક્સર માં પીસી લો.ત્યારબાદ એક ગરણી ની મદદથી ગાળી લો.
- 4
પછી એક પેનમાં મિશ્રણ કાઢો અને તેમાં ખાંડ ઉમેરી ઉકાળો.ત્યારબાદ એક વાટકીમાં કોર્ન ફ્લોર લઈ એમાં ૨ ચમચી પાણી નાખી મિક્સ કરો.
- 5
હવે કોર્ન ફ્લોરના મિક્સર ને ટામેટાં ના સૂપ માં ધીરે ધીરે એડ કરી થીક થાય ત્યાં સુધી ધીમી ફ્લેમ પર ઉકાળો.તો રેડી છે ટોમેટો સૂપ.તેને ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#week10 આજે હેપી ન્યૂ યર,સાંજે લાઈટ ડિનર માટે મેં ટોમેટો સૂપ અને પુલાવ બનાવ્યા,ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
મિત્રો સૂપ તો બધા ને ભાવતુંજ હોઈ છે, શિયાળા માં તો ગરમ ગરમ સૂપ મજા આવી જાય.. તો ચાલો બનાવીયે ટામેટાં સૂપ..#GA4#Week10 shital Ghaghada -
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
-
-
ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. વારંવાર બનાવશે. Reena parikh -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14088144
ટિપ્પણીઓ