મગ નું શાક(Moong Shaak Recipe in Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

મગ નું શાક(Moong Shaak Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
3વ્યક્તિ
  1. 1 વાટકીફણગાવેલાં મગ
  2. 1ડુંગળી સમારેલી
  3. 1ટમેટો સમરેલો
  4. 1લીલું મરચું
  5. 1મોટી ચમચી આદું, લસણ પેસ્ટ
  6. 3મોટી ચમચી તેલ
  7. 1 tspલાલ મરચું
  8. 1/2 tspહરદળ
  9. 1 tspધાણાજીરું
  10. 1 tspગરમ મસાલો
  11. 1/2 tspજીરું
  12. 1/2 tspરાઈ
  13. 1/4 tspહિંગ
  14. કોથમીર
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કૂકર માં તેલ મૂકી, જીરું, રાઈ હિંગ નાખી ડુંગળી, ટામેટા આદુ, લસણ પેસ્ટ નાખી સાંતળી લો.

  2. 2

    પછી બધા મસાલા નાખી મિક્સ કરી ફણગાવેલાં મગ નાખી મિક્સ કરી થોડુ પાણી નાખી કૂકર બંધ કરી 2 વીસલ વગાડી લો.

  3. 3

    કોથમીર થી ગાર્નીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

Similar Recipes