ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9

ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 500ગ્રામ ગુવાર સમારેલા
  2. 1 નંગબટેટું
  3. 3 કળીલસણ
  4. 2ચમચા તેલ
  5. ચમચીઅજમાં
  6. મીઠું સ્વાદ મુજબ
  7. હીંગ ચપટી
  8. 1/4 ચમચી હળદર
  9. મરચું ચમચી
  10. 2 ચમચીપાણી
  11. ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગુવાર સમારેલ પછી ગેસ ચાલુ કરી નાના કૂકર માં તેલ મૂકી અજમાં નાખી મસાલો કરી ગુવાર વઘારવો. જરાક પાણી નાખી 3 સીટી કરવી. બસ ધાણાજીરું નાખી રેડી છે.

  2. 2

    સર્વિંગ પ્લેટ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

Similar Recipes