ફ્રુટ સલાડ

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. ૧ લીટર દૂધ
  2. ૨ કપ ઘરની મલાઈ
  3. ૧૦ ચમચી ખાંડ
  4. ૮ ચમચી કસ્ટર્ડ પાવડર
  5. ૧ કપ કેળા
  6. ૧ કપ દાડમ
  7. ૧ કપ દ્રાક્ષ
  8. ૧ કપ સફરજન
  9. ૧ કપ ચીકુ
  10. ૧ કપ ડ્રાય ફ્રુટ્સ
  11. કાળી દ્રાક્ષ બદામ અખરોટ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધની ગેસ પર ગરમ કરો થોડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી તે ગરમ દૂધમાં ઉમેરો અને તેમાં ખાંડ ઉમેરો

  2. 2

    ત્યારબાદ દૂધ ને ધીમા તાપે ગરમ કરો. ઘટ થાય ત્યારબાદ તેને ઠંડુ થવા દો

  3. 3

    દૂધ ઠંડુ થાય ત્યારબાદ તેમાં મલાઈ અને બધા જ ફ્રુટ ઉમેરો

  4. 4

    બરાબર હલાવી લો ત્યારબાદ તેમાં સુકો મેવો ઉમેરો અને બરાબર મિક્સ કરો મને ફ્રીજમાં બેથી ત્રણ કલાક ઠંડુ થવા દો

  5. 5

    ઠંડુ થયા બાદ તેની જમ્યા પછી ઠંડુ ઠંડુ જ પીરસો પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes